Garavi Gujarat

ઉદ્યોગપતત અને પ્રથમ કન્્ઝવવેદ્ટવ મુસ્સ્લમ પીઅર લયોર્્ડ મયોહમ્મિ શેખનું અવસાન

-

સફળ ઉદ્યોગપતિ, લેખક, તરિટિશ રાજકારણી અને પ્રથમ કન્્ઝર્વેટિર્ મુસ્્લલમ પીઅર લયોર્્ડ મયોહમ્મદ શેખનું િા. 22ને ગુરુર્ારે 81 ર્ર્્ડની ર્યે અર્સાન થયું હિું.

લયોર્્ડ શખે કન્્ઝર્વેટિર્ મસ્ુ ્લલમ ફયોરમની ્લથાપના કરી હિી અને ઘણા ર્ર્ષો સધુ ી િને ી અધ્યક્ષિા કરી હિી. હાલમાં િઓે ફયોરમના પ્રમખુ હિા. િમે ણે ઘણી યતુ નર્તસિ્ડ ીના તર્ત્ઝટિંગ લક્ચે રર અને સલાહકાર િરીકે પણ સર્ે ા આપી યકુ અને અન્ય દેશયો ર્ચ્ે શક્ષૈ તણક અને સા્લં કકૃતિક સબં ધં યોને પ્રયોત્સાહન આપ્યું હિ.ંુ મળૂ પજાં બના લયોર્્ડ શખે નયો જન્મ કેન્યામાં થયયો હિયો અને યગુ ાન્ર્ામાં ઉછયા્ડ હિા. જનરલ ઈદી અમીન દ્ારા યગુ ાન્ર્ામાથં ી હાકં ી કાઢર્ામાં આવ્યા બાદ િમે નયો પટરર્ાર 1972માં યકુ ેમાં 'પતે નલસે ' આવ્યયો હિયો. િમે ના તપિા એક શ્ીમિં ર્પે ારી હિા અને યગુ ાન્ર્ામાં અનકે તમલકિયોના માતલક પણ હિા.

લયોર્્ડ શેખે કેમ્બરફયોર્્ડ લયો નામની ઇન્્લયુરંશ રિયોટકંગ ફમ્ડ માિે કામ કરર્ાનું શરૂ કયુું હિું. સમય જિા િેને ખરીદી લઇ કંપની બનાર્ી 1,800 રિયોકસ્ડને રી્લક ફેસીલીિી આપી ત્રણ ર્ર્્ડના ગાળામાં 12 મયોિા પુર્લકારયો જીત્યા હિા.

લયોર્્ડ શેખની 2006માં હાઉસ ઓફ લયોર્સ્ડમાં ર્રણી કરાઇ હિી અને યુકે સાથેના ર્ેપારને તર્્લતૃિ કરર્ા િેમણે વ્યાપકપણે તર્દેશ પ્રર્ાસ કયષો હિયો. લયોર્્ડ શેખે તરિટિશ સંસદમાં ઇ્લલાતમક અને એતથકલ ફાઇનાન્સ માિે ઓલ પાિટી પાલા્ડમેન્િરી ગ્ૂપ (APPG) ની ્લથાપના કરી હિી જેના િેઓ સહ-અધ્યક્ષ હિા. િેઓ િકકી, બાંગ્લાદેશ, શ્ીલંકા, નેપાળ, ક્ઝાટક્લિાન અને િાતજટક્લિાન પરની APPGsના ર્ાઇસ-ચેર હિા.

મહારાજા રણતજિ તસંહ પરનું િેમનું પ્રથમ પુ્લિક અને ચાર પ્રથમ તરિિીશ ભારિીય સાસંદયો પરનું બીજું પુ્લિક ‘’એન ઈસ્ન્ર્યન ઇન ધ હાઉસ’’ ખૂબ જ પસંદ કરાયું હિું. િેમણે તપિાના નામ પરથી શેખ અબ્દુલ્ા ફાઉન્ર્ેશન ચેટરિીની ્લથાપના કરી હિી. િેમના અંતિમ સં્લકાર શુક્રર્ાર િા. 23ના રયોજ ક્રયોયર્ન મસ્્લજદ અને ઇ્લલાતમક સેન્િર ખાિે કરાયા હિા અને દફનતર્તધ ગ્ીનલયોન મેમયોટરયલ પાક્ક ખાિે કરાઇ હિી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom