Garavi Gujarat

šારિ›ાં ďાથિહ›ƒ હશƒ‘, ›હિલા સશહōƒર‘ ›ા્ટે લાઇ˜ ©લો™લે પાંˆ લા„ ડોલર nƒĉ ƒœાɓ

-

ભારતની લાઇફ ©લોબલ અને લાઇફ ©લોબલ યદુએસએ નામની સેવાભાવી સંસ્થાએ 18 સપ્્ટેમ્બરે તેની પાંચમી એક્નવસ્થરી ક્નક્મŧે ન્યૂજસડીમાં એિ ભવ્ય સમારંભમાં અડધા ક્મક્લયન ડોલરનદું ભંડોળ એિત્ર િયદુિં િતદું.

આ સમારંભના સિ-આયોજિ અને લાઇફ ©લોબલના સ્થાપિ તથા ટ્ે‹રર અમર શાિે ઉપસ્સ્થત લોિો જણાવ્યદું િતદું િે, એિ ભાગીદાર સંસ્થા તરીિે પ્રોજેક્્ટ લાઇફ ઇસ્ન્ડયા છેલ્ા 25 વષ્થથી પ્રાથક્મિ ક્શƒણ, મક્િલા સશક્તિિરણ અને થેલેસેક્મયા જા˓ક્ŧ મા્ટે િાય્થ િરે છે.

ન્યૂજસડીમાં એકડસન ખાતેના ક્મરાજ બેન્Őે્ટમાં 300 જે્ટલા સમથ્થિો, લાઇફ ©લોબલ-પ્રોજેક્્ટ લાઇફના બોડ્થ મેમ્બસ્થ સંસ્થા ક્વશે વધદુ જાણવા મા્ટે એિત્ર થયા િતા. તેમણે ભારતમાં ક્વક્વધ પ્રોજેક્્ટ અને સેવા િાયયો મા્ટે ઉદાર િાથે ફાળો આપ્યો િતો. આ અવસરે બોલીવૂડનાં પી અક્ભનેત્રી આશા પારેખ મદુખ્ય મિેમાનપદે ઉપસ્સ્થત રƌા િતા. સિદુએ તેમની ઉપસ્સ્થક્તને આવિારી પ્રશંસા િરી િતી.

આ િાય્થરિમમાં ગદુજરાતના ગ્રામ્ય ક્વસ્તારોમાં 108 પ્રાથક્મિ શાળાઓના નવીનીિરણ અને 121 શાળાઓના પદુનȕક્નમા્થણ, 2008માં 28 મક્િલાઓથી શƩ થયેલા મક્િલા સશક્તિિરણ અંતગ્થત

દસ િજાર મક્િલાઓને મદદ િરવામાં આવી છે અને 2025 સદુધીમાં 15 િજાર મક્િલાઓને ટ્ેક્નંગ આપવાનો લƑયાંિ

છે. આ ઉપરાંત ભારતમાં દેશવ્યાપી થેલેસેક્મયા જા˓ક્ŧ અક્ભયાન શƩ િરવાનદું આયોજન છે, જેથી દેશને તે પીડામાંથી મદુતિ િરી શિાય. આ િાય્થરિમમાં ભારતીય ક્રિિે્ટરો ક્વરા્ટ િોિલી, જસપ્રીત બદુમરાિ, રોક્િત શમા્થ, રક્વન્દ્ર જાડેજા, રાિદુલ દ્ક્વડ, મિેન્દ્ર ક્સંિ ધોની, ષભ પંત, અક્જંક્ય રિાણે અને અƒર પ્ટેલે િસ્તાƒર િરેલા બે બે્ટની િરાજી િરાઈ િતી, પન્ા દેસાઇ નામની એિ ક્રિિે્ટ રક્સિે તે ખરીŲા િતા.

આ અવસરે આશા પારેખના જન્મ કદનની પણ ઉજવણી પણ િરવામાં આવી િતી. આશા પારેખે પ્રોજેક્્ટ લાઇફ સાથેના પોતાના લાંબા સમયના જોડાણ અંગે જણાવ્યદું િતદું અને સંસ્થા દ્ારા િાથ ધરાયેલા ક્વક્વધ સેવાિાયયોની પ્રશંસા િરી િતી.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom