Garavi Gujarat

કેનેડામાં હવે ભાિતીયો વવરૂદ્ધ હેટ ક્ાઈમમાં ઉછાળો

-

િેનેડામાં હેટ ક્ાઈમ, વંશીય વહંસા અને ભાિ્ત વવિોધી પ્રવૃવતિઓ - ઘટનાઓમાં વધાિો થયો છે. આ સંજોગોમાં હાલમાં ત્યાં વસ્તા ભાિ્તીય નાગકિિો ્તથા વવદ્ાથથીઓને સાવધ િહેવા સલાહ અપાયાનું ભાિ્તના વવદેશ મંત્ાલયે શુક્વાિે એિ એડવાઈઝિીમાં જણાવ્યું હ્તું. વવદેશ મંત્ાલય અને િેનેડામાં ભાિ્તીય હાઈિવમશને ત્યાંના ્તંત્ સમક્ આ ઘટનાઓનો મુદ્ો ઉઠાવ્યો છે અને યોગ્ય િાય્ખવાહી િિવા આગ્રહપૂવ્ખિ અનુિોધ િયયો છે.

એડવાઈઝિીમાં વવદેશ મંત્ાલયે જણાવ્યું હ્તું િે, આવા ગુનાના અપિાધીઓ સામે િેનેડામાં હજુ િાનૂની િાય્ખવાહી િિાઈ નથી. િેનેડામાં અંદાજે ૧૬ લાખ ભાિ્તીયો ્તેમજ ભાિ્તીય િેનેકડયન લોિો વસવાટ િિે છે. આ વસવાય 17 ભાિ્તીય િેનેકડયન સાંસદ અને ત્ણ િેવબનેટ પ્રધાનો છે, જેમાં સંિક્ણ પ્રધાન અની્તા આનંદનો સમાવેશ થાય છે. ભાિ્તીયોમાં હવે વશક્ણ માટે અમેકિિાના બદલે િેનેડાનું આિર્્ખણ પણ વધ્યું છે.

ભાિ્તીય વવદેશ મંત્ાલયે જણાવ્યું હ્તું િે, િેનેડામાં આવા અપિાધના વધ્તા િેસોને જો્તા ભાિ્તીય નાગકિિો અને વવદ્ાથથીઓ ્તથા ત્યાં જ્તા ભાિ્તીયોએ ઓટ્ાવામાં ભાિ્તીય હાઈિવમશન અથવા ટોિોન્ટો અને વાનિુંવિમાં િોન્સ્યુલેટ જનિલની ્તેમની સંબંવધ્ત વેબસાઈટ્સ અથવા મદદ પોટ્ખલ પિ પો્તાની નોંધણી િિાવવી જોઈએ. આ િી્તે નોંધણી િિાવવાથી ભાિ્તીય હાઈ

િવમશન અને િોન્સ્યુલેટ જનિલ માટે ઈમજ્ખન્સી અથવા જરૂકિયા્તના સમયમાં ્તેમનો વધુ સાિી િી્તે સંપિ્ક િિવો શક્ય બનશે.

િેનેડામાં િવથ્ત 'ખાવલસ્્તાન ્તિફી જનાદેશ' અંગે ભાિ્તીય નાગકિિોએ આિિા પ્રવ્તભાવો આપ્તાં િહ્યં હ્તું િે, વમત્ દેશમાં જ િટ્િપંથી ્તત્વોને િાજિાિણ પ્રેકિ્ત આવી પ્રવૃવતિઓની મંજૂિી અપાય ્તે ખૂબ જ વાંધાજનિ બાબ્ત છે. આ ઘટનાના બીજા કદવસે ભાિ્તીય વવદેશ મંત્ાલયે આ એડવાઈઝિી જાહેિ િિી હ્તી.

વવદેશ મંત્ાલયના પ્રવક્ા અકિંદમ બાગચીએ જણાવ્યું િે ભાિ્તે િેનેકડયન ઓથોકિટી સમક્ કડપ્લોમેકટિ ચેનલ માિફ્ત 'ખાવલસ્્તાન ્તિફી જનાદેશ'નો મુદ્ો ઉઠાવ્યો છે. ્તેમણે ખાવલસ્્તાન ્તિફી જનાદેશની િવથ્ત િવાય્તને બનાવટી ગણાવી હ્તી. િેનેડા ભાિ્તના સાવ્ખભૌમત્તવ અને પ્રાદેવશિ અખંકડ્ત્તાનું સન્માન િિવાની વા્ત િિે છે, પિં્તુ એિ વમત્ દેશમાં િટ્િવાદી ્તત્વોને િાજિાિણ પ્રેકિ્ત આવી પ્રવૃવતિઓની મંજૂિી અપાય ્તે જ ખૂબ વાંધાજનિ હોવાનું ્તેમણે ઉમેયુું હ્તું.

ખાવિસ્તાન'જનમતસંગ્રહ'થી બનં દશે ો વચ્ે વવવાદ

િેનેડાના િેટલાંિ ગ્રૂપે 19 સપ્ટેમ્બિે િેનેડાના બ્ેમ્પ્ટન શહેિમાં અલગ્તાવાદી િાય્ખક્મમાં ભાગ લીધો હ્તો. ભાિ્તે ્તેનો િડિ વવિોધ નોંધાવ્યો હ્તો અને જણાવ્યું હ્તું િે ત્ાસવાદી ્તત્વોની િાજિાિણ પ્રેકિ્ત િવાય્તને િેનેડા જેવા વમત્ દેશોએ મંજુિી આપવી જોઇએ નહીં. બાગચીએ જણાવ્યું હ્તંુ િે િેનેડામાં િવથ્ત ખાવલસ્્તાન િેફિન્ડમને સપોટ્ખ િિ્તાં ત્ાસવાદીઓ અને િટ્િવાદી ્તત્વોએ હાસ્યાસ્પદ િવાય્ત યોજી હ્તી. કડપ્લોમેકટિ માધ્યમો માિફ્ત િેનેડાના સતિાવાળા સમક્ આ મુદ્ો ઉઠાવવામાં આવ્યો છે. િેનેડાની સિિાિે જણાવ્યું છે ્તે ્તે ભાિ્તના સાવ્ખભોમત્વ અને અખંકડ્ત્તાનું સન્માન િિે છે.

કેનેડામાં 2014ની તુિનાએ વંશીય હેટ ક્ાઈમમાં 182 ટકાનો વધાિો

સ્ટેકટસ્સ્ટક્સ િેનેડાએ આપેલી માવહ્તી અનુસાિ એ દેશમાં હેટ ક્ાઈમની ઘટનાઓમાં 2014 પછી 159 ટિાનો વધાિો નોંધાયો હોવાનું પોલીસના અહેવાલમાં જણાવાયું છે.

2021માં િેનડે ાના જે શહિે ોમાં હેટ ક્ાઈમની સૌથી વધુ ઘટનાઓ નોંધાઈ હ્તી, ્તમે ાં ટોિોન્ટો (779), વાનિુવિ (429), મોન્ટ્ીઆલ (260), ઓટાવા (260) ્તથા

િાલ્ગિે ી (139)નો સમાવશે થાય છે.

વંશીય હેટ ક્ાઈમ્સમાં પણ 2014 પછીથી ગયા વર્્ખ સુધીમાં સ્ટેકટસ્સ્ટક્સ િેનેડાના માવહ્તી અનુસાિ 182 ટિાનો વધાિો થયો છે, ્તો 2020 પછી આવા બનાવોમાં 27 ટિાનો વધાિો થયો છે.

િેનેડીઅન સેન્ટિ ફોિ જસ્ટીસ એન્ડ િોમ્યુવનટી સેફટી સ્ટેકટસ્સ્ટક્સની માવહ્તી મુજબ યુિોન વસવાય ્તમામ પ્રાં્તો અને

ટેિીટિીઝમાં 2021માં હેટ ક્ાઈમની ઘટનાઓમાં વધાિો થયો છે. યુિોનમાં ્તેની સંખ્યા સ્સ્થિ િહી છે.

ધમ્ખના આધાિે (યહુદીઓ, મુસ્સ્લમો અને િેથોવલક્સ સવહ્ત) હેટ ક્ાઈમનો ટાગગેટ બનાવવાના બનાવોમાં 67 ટિાનો ્તેમજ જાવ્તય (મવહલા િે પુરૂર્) આધાિે હેટ ક્ાઈમના બનાવોમાં 64 ટિાનો વધાિો થયો હ્તો, જ્યાિે વંશીય આઘાિે ટાગગેટ િિાયાના કિસ્સાઓમાં 6 ટિા જેટલો વધાિો થયો હ્તો.

વંશીય આધાિે હેટ ક્ાઈમના ટાગગેટ બનાવવાના કિસ્સામાં 2021માં દવક્ણ એવશયાના સમુદાયો સામેના બનાવોમાં 21 ટિાનો વધાિો થયો હ્તો, 2019માં આવા 81 બનાવો નોંધાયા હ્તા, ્તો 2021માં ્તેની સંખ્યા વધીને 164 થઈ હ્તી. આિબ િે પવચિમ એવશયન સમુદાયને લોિોને ટાગગેટ િિવાના બનાવોમાં પણ વધાિો નોંધાયો છે.

િેનેડામાં 16 લાખ જટે લા ભાિ્તીયો િે ભાિ્તીય િેનેડીઅન લોિો વસે છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom