Garavi Gujarat

અમેરરકા સત્િતના દેશોમાં નવરાત્રિનું ્પવ્વ રંગેચંગે ઉજવા્ય છે

-

મા શહતિની આરાર્નાનો તિેવાર એટ્લે શારિીય નવરાહત્નો સોમવાર, 26 સપ્ટેમ્્બર્થી પ્રારંભ ્થયો છે. કોરોનાના ્બે વર્્ધ પછી કોઈ હનયંત્ણો વગર નવરાત્ીનું આયોજનની તૈયારીઓ ્થઈ ગઈ છે. આગામી નવ દિવસ ભતિો જગતજનનીની આરાર્નામાં હ્લન્ન ્થશે જ્યારે ખે્લૈયાઓ રાસ-ગર્બામાં ્થનગનશે. નવરાહત્ એટ્લે આસુરી શહતિ ઉપર િૈવશહતિના હવજય માટે નવિુગા્ધ, અંહ્બકા, જગિં્બા, ભગવતી િંડીકા જેવા અનેક નામો્થી પૂજીએ છે તે િેવી શહતિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર. નવરાહત્ના પ્રારંભ સા્થે શહતિપીઠ અં્બાજી, િોટી્લા, િરહસહધિ માતા, અમિાવાિમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વિે્લી સવાર્થી ભતિોનું ઘોડાપુર ઉમટ્ું િતું.

પ્ર્થમ નોરતાએ અમિાવાિમાં કેટ્લાંક હવસ્તારોમાં વરસાિી માિો્લ સજા્ધયો િતો અને કેટ્લાંક હવસ્તારોમાં વરસાિ પડ્ો િતો.

ટ્ેદડશન્લ કપડાંની સા્થે સા્થે ્બજારમાં નાની ઘણી મોટી વસ્તુઓનું આગમન ્થતા ખે્લૈયાઓ તેના માટે ખરીિી કરવા નીકળી પડ્ા િતા. મોટી ક્લ્બ અને પાટષી પ્્લોટમાં ગર્બાના મોટા આયોજનો ્થઈ રહ્ા છે. નાની મોટી સોસાયટીઓ, શેરીઓ, મિોલ્ા અને પોળોમાં ગર્બાના આયોજન ્થતા િોવા્થી ડેકોરેશન માટેની ્લાઇદટંગ અને અન્ય વસ્તુઓ તેમ જ માંડવા અને ગર્બીની ખરીિી કરવા પણ ખૂ્બ જ મોટા પ્રમાણમાં ્લોકો કોટ હવસ્તારમાં પિોંિી જતા તમામ ્બજારોમાં ભારે ભીડ જોવા મળતી િતી. અમિાવાિ શિેરના માટીના વાસણો અને ગર્બા તેમજ ગર્બી વેિતા વેપારીઓને ત્યાં પણ નવરાહત્ના નવ દિવસ માતાજીના ગર્બાનું સ્્થાપન કરવાનું િોવા્થી ગર્બીની ખરીિી માટે પણ ્લોકો ખૂ્બ જ મોટા પ્રમાણમાં નીકળી પડ્ા િતા અને ભતિોએ ગર્બા માટેના માટ્લાંઘડાની ખરીિી કરી િતી.

ગજુ રાતની ઓળખ અને યવુ ાર્નના સૌ્થી વર્ુ માનીતા તિેવાર નવરાહત્ માટે મહિનાઓ્થી ખ્લે યૈ ા તયૈ ારીઓ કરી રહ્ા િતા. ગર્બા માટે નવ દિવસના નવ ડ્સે અને તને અનરૂુ પ ઓનામ્ધ ન્ે ્ટ્સ ત્થા અન્ય એક્સસે રીઝની પણ તયૈ ારીઓ કરી િેવામાં આવી િતી. નવરાહત્ની પવૂ સધ્ં યાએ અમિાવાિના તમામ ્બજારો ગ્રાિકો્થી ઉભરાઈ ગયા છે. નાની મોટી ખરીિી કરવા ્લોકો રહવવારના દિવસે ્બિાર નીકળી પડતા અમિાવાિના તમામ ્બજાર અને હસઝન્લ માકકેટમાં નવરાહત્ની રોનક જોવા મળી રિી છે. અમિાવાિના વપે ારીઓ પણ ્બે વર્્ધ ્બાિ ઘરાકી જોઈને આનિં માં આવી ગયા િતા. નવરાહત્ની સૌ્થી વર્ુ અસર અને તને ો માિો્લ ્લો ગાડન્ધ , માણકે િોક અને કોટ હવસ્તારના કેટ્લાક માકકેટમાં જોવા મળતો િોય છે. ટ્દે ડશન્લ િહણયાિોળીની ખરીિી માટે છેલ્ા ્લગભગ એકાિ મહિના્થી ્લો ગાડન્ધ આજ્બુ ાજનુ ા િહણયાિોળી માકકેટમાં ભીડ જોવા મળતી િતી.

ખે્લૈયાઓએ પોતાના ગ્રૂપના સભ્યો સા્થે મેહિંગમાં ડ્ેસીસ અને અન્ય એક્સેસરીઝની ખરીિી કરી િતી. અમિાવાિના માણેકિોક અને ભદ્ર તેમજ કોટ હવસ્તારના માકકેટમાં ભીડ જોવા મળતી િતી. નવરાહત્માં ગર્બા અને રાસ રમવા માટે જુિા જુિા પ્રકારના િાંદડયાની પણ ભારે દડમાન્ડ જોવા મળી રિી િતી.

નવરાહત્માં સોસાયટીમાં હમત્ો તમે જ સોસાયટીના સભ્યો સા્થે મોડે સર્ુ ી ગર્બા રમ્યા ્બાિ રાત્ે નાસ્તાનું આયોજન કરવામાં આવતું િોય છે અને રોજરે ોજનો નાસ્તો જિુ ા જિુ ા રિેવાસીઓ તરફ્થી સ્પોન્સર કરવામાં આવતો િોય છે. ગર્બાના સ્્થળ પર સુરક્ા માટે હસક્યોદરટી ગાર્સ્ધની સા્થે CCTV કેમેરા પણ ફરહજયાત કરવામાં આવ્યા છે. િવે જે હસક્યોદરટી એજન્સીને રોકવામાં આવી રિી છે તેમને CCTV કેમેરાની વ્યવસ્્થા કરવા માટે કિેવામાં આવી રહ્યં છે.

ગુજરાતી અને ગર્બો એક્બીજાના પયા્ધય ્બની ગયાં છે પરંતુ નોકરી ર્ંર્ા કે અભ્યાસ માટે હવિેશ રિેતા ભારતીયો માટે પણ પયા્ધય ્બની ગયો છે.નોકરી ર્ંર્ા કે અભ્યાસ માટે હવિેશ ગયે્લા ગુજરાતીઓ અને ભારતીયોને વતનની યાિ અપાવતો તિેવાર નવરાહત્ આવી ગયો છે.

હવિેશમાં મોટા ભાગે હપ્ર નવરાહત્નું

આયોજન કરવામા આવે છે અને શરૂ પણ ્થઈ ગયું છે.

કોરોનાના ્બે વર્્ધ િરહમયાન હવિેશમાં રિેતા ભારતીયો નવરાહત્ ની ભવ્ય ઉજવણી કરી શક્યા ન િોવા્થી આ વર્ષે અમેદરકા, કેનેડા, ઓસ્ટ્ેહ્લયા અને ન્યુઝી્લેન્ડ સહિતના અનેક િેશોમાં નવરાહત્ ની ર્ુમ મિી રિી છે અને ભારતીયો ટ્ેડીશન્લ ગર્બાના ડ્ેસમાં

ગર્બે ઘૂમી રહ્ાં છે તેના કારણે ગુજરાતી ગર્બાના ક્લાકારોની દડમાન્ડમાં પણ વર્ારો ્થઈ રહ્ો છે.

અમેદરકામાં પણ િરેક ભારતીય તિેવારોની ઉજવણી ્થાય િે તેમાં મીની ગુજરાત ્બની ગયે્લા ન્યુ જસષી ઈસ્ન્ડયન સ્ટ્ીટ એક માત્ એવી સ્ટ્ીટ છે જ્યાં ગુજરાતની જેમ રોડ પર ગર્બાનું આયોજન ્થાય છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom