Garavi Gujarat

અક્ષરધામ રિાસવાદી હુમલાના 20 વર્્ષ

-

્ગાધં ીન્ગરનો એ ્ગોઝારો દદવસ, 24 સપ્ટમ્ે બર 2002, ્ગરુુ વારનો દદવસ. આજે પણ એ દદવસ ્યાદ કોરીએ તો હૃદ્ય કોંપી ઉઠે. એ ્ગોઝારી ઘટનાના 20 વર્્ય આજે પણૂ થ્યા. લાશો પડી હતી, લોહી નીકોળતું હત,ું લોકોો દોડાદોડ કોરતા હતા... શું થ્યું હતું આ દદવસે ?

આજના દદવસે તે સમ્યે અમદાવાદ કોાલપુ રુ રેલવે સ્ટશે ન પર 2 ્યવુ ાનો ઉત્યા.્ય રેલવે સ્ટેશન પરથી ્ગાધં ીન્ગર જવા માટે એમ્બસે ડે ર કોાર ભાડે કોરી. લ્ગભ્ગ 4 વાગ્્યા બાદ સાજં ના સમુ ારે બન્ે ્યવુ ાનો ્ગાધં ીન્ગરના અક્ષરધામ પહોંચ્્યા હતા.

જકોે ેટ પહેરલા, ખભા પર મોટી બ્ગે અને બ્ગે માં ભારે વજન સાથે બન્ે ્યવુ ાનો અક્ષરધામ મદં દરમાં ઘસૂ વાનો પ્ર્યાસ કો્યયો. જો કોે, ત્સક્્યદુ રટીએ તપાસ કોરતા જાણ થઈ કોે, બનં ્યવુ કોો પાસે મોટા પ્રમાણમાં હત્થ્યાર અને ગ્ને ડે છે. પરંતું તે સમ્યે હમુ લો રોકોી શકોવા માટે કોોઇ અવકોાશ બચ્્યો ન હતો. અક્ષરધામ મદં દરની અદં ર આતકોં ીઓ ઘસૂ ી ્ગ્યા હતા. લોકોોની હળવી ચહલ પહલ વચ્ે બનં આતકોં ીઓએ અધં ાધધૂ ્ગોળીબાર કોરી રહ્ા હતા. ત્્યારે મદં દરના એકો કોા્યકો્ય ર ્ગભગૃ્ય હ તરફ દોડ્ા અને અદં રથી મદં દરનો દરવાજો બધં કો્યયો. જને ા કોારણે લ્ગભ્ગ 35 લોકોો આતકોં ીઓની ્ગોળીઓનો ત્શકોાર થતા બચ્્યા હતા. મારિ થોડી જ વારમાં અક્ષરધામ મદં દર પર બનં આતકોં ીઓનો કોબજો હતો. જો કોે, સાજં 4:30ની આસપાસ આર.બી. બ્રહ્મભટ્ટનો ફોન રણક્્યો અને મદં દરમાં આતકોં ીઓ ઘસ્ૂ ્યા હોવાની માત્હતી મળી. આર.બી. બ્રહ્મભટ્ટ હાલ પણ ્ગજુ રાત પોલીસમાં ફરજ બજાવી રહ્ા છે. બ્રહ્મભટ્ટ સાહેબે તાત્કોાત્લકો કોંટ્ોલ રૂમમાં ફોન કોરી વધુ પોલીસ ફોસન્ય ી મા્ગં ણી કોરી. ત્્યારબાદ તઓે એ તાત્કોાત્લકો હાજર ટીમ સાથે અક્ષરધામ મદં દરમાં પહોંચી કોા્યવ્ય ાહી કોરવાનો ત્નણ્ય્ય કો્યયો. આ જ ઓપરેશનમાં શામલે પોલીસ ફોસન્ય ા એકો અત્ધકોારી ડીપી ચડુ ાસમાએ કોહ્યં કોે, મારી કોોટમ્ય ાં મદ્ુ ત હતી અને મને મસે જે મળ્્યો બાદમાં તરત જ હું ત્્યાં પહોંચી ્ગ્યો. અમને શરૂઆતમાં ખ્્યાલ ન હતો કોે શું છે, કોેટલા આતકોં ીઓ છે એ પણ ખબર ન હતી. પોલીસને જમે જમે માત્હતી મળતી ્ગઇ તે રીતે કોા્યવ્ય ાહી ચાલી રહી હતી. મદં દરનો ્ગટે ઓટોમદે ટકો હોવાથી સતં તાત્કોાત્લકો ્ગટે બધં કો્યયો હતો. જને ા કોારણે ઘણા લોકોોનો જીવ બચી ્ગ્યા. આ સાથે પોલીસે પણ અદં ાજીત 300 થી 400

લોકોોને સલામત બહાર કોાઢ્ા. આવામાં અધં ારું થવાની ત્યૈ ારી હતી..

લાઇટ ્ગોઠવતી વખતે ફા્યદરં્ગ થ્ય.ું મદં દર ફરતે પોલીસ ફોસ્ય ્ગોઠવી. ત્્યાં હમુ લો થ્યો જમે ાં એકો કોમાન્ડો ઘા્યલ થ્યો. ગ્ને ડે હમુ લામાં ઘા્યલ થ્યલે ા કોમાન્ડો બચાવવા એસ.પી. બ્રહ્મભટ્ટનો આદેશ થ્યો.. અને હાજર પોલીસ ફોસમ્ય ાથં ી કોેટલાકો અત્ધકોારીઓ કોમાન્ડોને બચાવવા નીકોળ્્યા. તમે ણે આ્ગળ કોહ્યં કોે, બચાવવા ્ગ્યા ત્્યારે ફરી ફા્યદર્ગં થ્યું તમે ાં એસપી સત્હત અમને ્ગોળી વા્ગી. સાજં ના 8 વાગ્્યે પણ પોલીસ અને આતકોં ીઓ વચ્ે ્ગોળીબાર શરૂ હતો. ્ગોળીબાર બધં થા્ય બાદની અમકોૂ સકોે ન્ડ સધુ ી સ્મશાન જવે ી શાત્ં ત ફેલાઇ જતી. પરંતુ દખુ દ વાત એ છે કોે, આતકોં ીઓની ્ગોળી એકો પોલીસ કોોન્સ્ટેબલ અજન્યુ ત્સહં ્ગમટે ીને ચીરીને જતી રહી. ત્્યાં જ પોલીસ કોોન્સ્ટેબલ ઢળી પડ્ા અને શરીરનું હલનચલન બધં થ્ય.ું સાજં ના 5 વાગ્્યા બાદ તત્કોાલીન મખ્ુ ્યમરિં ી નરન્ે દ્ મોદી સધુ ી વાત પહોંચી અને તઓે એ દદલ્હી ખાતે એલ.કોે. અડવાણીને ફોન કો્યયો અને નશે નલ ત્સક્્યોદરટી ્ગાડ્ય કોમાન્ડો મોકોલવાની વાત કોરી. પરંતુ આખં ના પલકોારામાં ્ગણતરીની બહાર AK47 માથં ી આતકોં ીઓની ્ગોળી નીકોળી રહી હતી. લ્ગભ્ગ 3 કોલાકો જટે લો સમ્ય ત્વત્્યો. ત્્યાં સધુ ીમાં દરકોે જગ્્યાએ સમાચાર વા્યવુ ્ગે ફેલાઇ ્ગ્યા કોે અક્ષરધામમાં આતકોં ી હમુ લો થ્યો છે. કોલાકોો સધુ ી આતકોં ીઓનો ્ગોળીબાર ચાલ્્યો. રાત્રિના લ્ગભ્ગ સાડા અત્્ગ્યાર સધુ ીમાં એનએસજી કોમાન્ડો અક્ષરધામ આવી પહોંચ્્યા. ત્્યાં સધુ ીમાં બન્ે આતકોં ીઓ મદં દરના એક્ક્ઝત્બશન હોલની બહાર આવલે ા ઝાડ પરથી ્ગોળીબાર કોરી રહ્ા હતા. એનએસજી કોમાન્ડોએ થોડી જ ત્મત્નટોમાં એકો આતકોં ીને ઠાર મા્યયો. આ લોત્હ્યાળ સઘં ર્્ય વચ્ે ઘદડ્યાળના રિણ્યે કોાટં ા 12 નો આકોં ડો વટાવી ચક્ૂ ્યા. 24 સપ્ટેમ્બરમાથં ી 25 સપ્ટમ્ે બર થઇ. તારીખ બદલાઇ પણ સઘં ર્્ય ્યથાવત રહ્ો. આખી રાત આતકોં ી ત્વરુદ્ધ ્ગોળીબારી ચાલી. વહેલી સવારે બીજા આતકોં ીને ઠાર મારવામાં પોલીસને સફળતા મળી. સવારે સાડા પાચં વાગ્્યાના અરસામાં બીજા આતકોં ીને ઠાર મરા્યો. એકો તરફ આતકોં ીઓને મારીને ઓપરેશન પણૂ કો્ય્યુ તો બીજી તરફ લાશોના ઢ્ગલા જોઇને અત્ધકોારીઓ અને પોલીસની આખં ોમાં આસં કોેદ થઇ રહ્ા હતા.. આ આતકોં ી હમુ લામાં 30 લોકોોના મૃત્્યુ થ્યા અને 80થી વધુ લોકોો ઇજાગ્સ્ત થ્યા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom