Garavi Gujarat

ક્તાર એરવેઝ 2022ની હવશ્વની શ્ેષ્ઠ એરલાઇન્સ, હવસ્્તારા 20મા ક્રમે

-

સ્કાયટ્ક્ે સ વર્ડ્ષ એરલિાઇન એવોડ્ષ 2022માં કતાર એવરેઝને વવરિમજનક સતત સાતમી વખત વવશ્વની શ્ષ્ઠે એરલિાઇનનો એવોડ્ષ મળ્યો છે, જ્યારે વસગં ાપોર એરલિાઇન્સ અને એવમરેટ્સ અનરિુ મે ્બીજા અને ત્ીજા સ્થાને રહી છે. આ યાદીમાં વવસ્તારા એરલિાઇન 20માં રિમે રહી હતી. વરિદટશ એરવઝે 11માં અને વવજન્ષ એટલિાપ્ન્ટક 19માં રહી હતી.

સ્કાયટ્કે ને એવવયશે ન ઇન્ડસ્ટ્ીનો ઓસ્કાર માનવામાં આવે છે. તે યકુ પ્સ્થત એરલિાઇન એન્ડ એરપોટ્ષ દરવ્યૂ એન્ડ રેપ્ન્કિંગ સાઇટ છે. એવશયા પવે સદિકની એરલિાઇન્સમાં જાપાનની ઓલિ વનપ્પોન એરવઝે અને ઓસ્ટ્વે લિયાની ક્ાન્ટાસ એરવઝે અનરિુ મે ચોથા અને પાચં માં રિમે રહી છે. હોંગકોંગની મશ્ુ કલિે ીમાં િસાયલિે ી કેથે પવે સદિક ગયા વર્ન્ષ ા છઠ્ા રિમથી ગ્બડી છેક 16માં સ્થાન આવી ગઈ છ.ે

દરેક કેવ્બન ક્ાસને આધારે પણ એવોડ્ષ આપવામાં આવ્યા હતા. ્બસ્ે ટ િસ્ટ-્ષ ક્ાસ કેવ્બનનો એવોડ્ષ વસગં ાપોર એરલિાઇન્સન,ે જ્યારે ્બસ્ે ટ વ્બઝનસે ક્ાસનો એવોડ્ષ કતાર

એરવઝે ને મળ્યો હતો. વવજન્ષ એટલિાપ્ન્ટક એરવઝે ને પ્રીવમયમ ઇકોનોમી અને એવમરેટ્સને ્બસ્ે ટ ઇકોનોમી કેવ્બન ક્ાસનો એવોડ્ષ મળ્યો હતો. અન્ય કેટેગરીમાં શ્ષ્ઠે લિોંગ-હોલિ લિો-કોસ્ટ એરવાઇન્સનો એવોડ્ષ વસગં ાપોર એરલિાઇન્સની ્બજટે એરલિાઇન સ્કકૂટને મળ્યો હતો. વસગં ાપોર એરલિાઇન્સને ્બસ્ે ટ કેવ્બન સ્ટાિનો પણ એવોડ્ષ મળ્યો હતો.

ભારતની વવસ્તારને ્બે એવોડ્ષ મળ્યા હતા. તમે ાં ભારત અને દવક્ષણ એવશયાની

્બસ્ે ટ એરલિાઇન તથા ભારત અને દવક્ષણ એવશયામાં ્બસ્ે ટ એરલિાઇન સ્ટાિ સવવસ્ષ નો સમાવશે થાય છે. સપ્ટમ્ે ્બર 2021થી ઓગસ્ટ 2022 સધુ ી ગ્ાહકોના ઓનલિાઇન સરવને આધારે વર્ડ્ષ એરલિાઇન્સ એવોડ્ષ વનધાદ્ષ રત કરાયા હતા. અવં તમ દરઝર્ટમાં 350થી વધુ એરલિાઇન્સ સામલિે હતી. મીદડયા અહેવાલિ મજુ ્બ 1000 દશે ના આશરે 14 વમવલિયન કસ્ટમરને આ સરવમે ાં આવરી લિવે ામાં આવ્યા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom