Garavi Gujarat

કોોંગ્રેસના અધ્યક્ષ પદ માટે શશી થરુર અનરે ગરેહલોત વચ્રે ટક્કર નનનચિત

-

ભારતની સૌથી જુની રાજકીય પા્ટટી કોંગ્ેસના અધ્યક્ષપિની ચૂં્ટણીમાં શશી થરૂર અને રાજસ્થાનના ્હાલના મુખ્યપ્રધાન અશોક ગ્હટેલોત વચ્ે ્ટક્કર થવાની શક્યતા છટે. કોંગ્ેસના કાય્ટકારી પ્રમુખ સોભનયા ગાંધીએ પા્ટટીના વડરષ્ઠ નેતા અને ભતરુવનંતપુરમથી કોંગ્ેસ સાંસિ શશી થરુરને અધ્યક્ષ પિ મા્ટટે ચૂં્ટણી લ્ડવા મંજૂરી આપી છટે. સોમવારટે તેમણે સોભનયા ગાંધીની મુલાકાત કરી ્હતી. સૂત્ોના જણાવ્યા પ્રમાણે સોભનયા ગાંધીએ શભશ થરુરને પક્ષ પ્રમુખ પિની ચૂં્ટણી લ્ડવા મંજૂરી આપી િીધી છટે.

પક્ષમાં અધ્યક્ષપિનો મદ્ુ ો લાબં ા સમયથી ચચાઈ્ટ રહ્ો છ.ટે ચ્ટૂં ણીમાં ગાધં ી પડરવારનો કોઈ સભ્ય ઊભો ર્હશટે કે ન્હીં એ બાબતે રા્હલુ ગાધં ીએ પણ થો્ડા ડિવસો પ્હટેલાં સસ્પન્ે સ જાળવ્યું ્હત.ું જોકે, ્હવે એ સ્પષ્ટ થઈ ચક્ૂ યું છટે કે, કોંગ્સે પક્ષના અધ્યક્ષપિની ચ્ટૂં ણીમાં ગાધં ી પડરવારનો કોઈ સભ્ય ઊભો ન્હીં ર્હ.ટે સત્ૂ ોના જણાવ્યા અનસુ ાર ચ્ટૂં ણીમાં શશી થરુર અને અશોક ગ્હટેલોત વચ્ે જગં જામશ.ે

બે વર્્ટના લાંબા ગાળા પછી આખરટે કોંગ્ેસ પક્ષના અધ્યક્ષની ચૂં્ટણી થવાની

છટે. તેના મા્ટટે ઉમેિવારી પત્ ભરવાની પ્રભરિયા ત્ણ ડિવસમાં શરૂ થશે. કોંગ્ેસના વડરષ્ઠ નેતા અને પક્ષમાં પડરવત્ટનના પ્રબળ ભ્હમાયતી શશી થરુરને આગામી મભ્હને થનાર અધ્યક્ષ પિની ચૂં્ટણીમાં ઊભા ર્હટેવા મા્ટટે સોભનયા ગાંધીની મંજૂરી મળી ્હોવાનું માનવામાં આવે છટે. સૂત્ોના જણાવ્યા અનુસાર તેમની સામે અશોક ગે્હલોત ઊભા ર્હટેશે.

થરુરટે અગાઉ પણ પક્ષના અધ્યક્ષ બનવામાં રસ ધરાવતા ્હોવાનો સંકેત આપ્યો ્હતો. બીજી તરિ, અશોક ગ્હટેલોત પણ ગાંધી પડરવારના વિાિાર મનાય છટે. તે ૨૫ ઓક્્ટોબરટે ડિલ્્હી જશે અને પછીના ડિવસે ઉમેિવારી પત્ ભરશે. અત્યારટે પક્ષના વચગાળાના અધ્યક્ષ સોભનયા ગાંધી ભવિટેશમાં મેડ્ડકલ ચેક-અપ પછી પરત િયા્ટ ત્યારટે શશી થરુર અને અન્ય કે્ટલાક નેતાને મળ્યા ્હતા. જેમાં કોંગ્ેસના અધ્યક્ષ પિની ચૂં્ટણી અંગે ચચા્ટ થઈ ્હતી.

ઉલ્ેખનીય છટે કે, ૨૦૧૯ની લોકસભા ચૂં્ટમીમાં પરાજય પછી રા્હુલ ગાંધીએ પક્ષનું અધ્યક્ષ પિ છોડ્ું ્હતું અને ત્યારટે સોભનયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષની ભૂભમકા સંભાળી ્હતી. તેમને એવું ્હતું કે, થો્ડા સમયમાં પક્ષની આંતડરક ચૂં્ટણી દ્ારા પક્ષના અધ્યક્ષનો ભનણ્ટય લેવાશે, પણ એવું થયું ન ્હતું. રા્હુલ ગાંધી અત્યારટે પક્ષની ‘ભારત જો્ડો’ યાત્ાનું નેતૃત્વ સંભાળી રહ્ા છટે પણ પક્ષના અધ્યક્ષની ચૂં્ટણી લ્ડવાનો તેમણે સતત ઇનકાર કયયો છટે. ગે્હલોત સભ્હત પક્ષના એક વગગે રા્હુલને િરી અધ્યક્ષ બનાવવાની માંગણી કરી છટે.

ગાંધી પડરવારના વિાિાર મનાતા ત્ણ રાજ્યોના એકમોએ પક્ષના પ્રમુખ તરીકે રા્હુલ ગાંધીને ઊભા રાખવાની માંગ કરી છટે. તેને લીધે ગાંધી પડરવાર ચૂં્ટણી સાથે કે વગર પક્ષનું ભનયંત્ણ જાળવી રાખશે એવી પણ આશંકા છટે. અધ્યક્ષ પિની ચૂં્ટણી જેમ જેમ નજીક આવશે તેમ રા્હુલની તરિેણમાં વધુ ભવનંતીઓ આવે તેવી શક્યતા છટે.

શશી થરુરની વાત કરીએ તો, જે ૨૮ નેતાઓ કોંગ્ેસ સંગઠનના માળખામાં િેરિારની માંગ કરી ્હતી તેમાં તે સામેલ ્હતા. ત્યારથી થરુર ચૂં્ટણી પ્રભરિયા પર સતત નજર રાખી રહ્ા છટે. ગયા સપ્ા્હટે કે્ટલાક નેતાઓએ AICCની કેન્દ્ીય ચૂં્ટણી ઓથોડર્ટીને પત્ લખીને ચૂં્ટણી પ્રભરિયામાં ‘પારિશ્ટકતા અને પ્રામાભણકતા’ની માંગણી કરી ્હતી. જેમાં થરુર સામેલ ્હતા. તેમણે મતિાતાઓનું નામ જા્હટેર કરવા પણ જણાવ્યું ્હતું.

કોંગ્ેસ અધ્યક્ષ પિની ચૂં્ટણી મા્ટટે 22 સપ્્ટટેમ્બરના રોજ જા્હટેરનામું પ્રભસદ્ધ કરવામાં આવશે. ઉમેિવારી પત્ િાખલ કરવાની પ્રભરિયા 24થી 30 સપ્્ટટેમ્બર સુધી ચાલશે. ચૂં્ટણી પ્રભરિયા મા્ટટે ઉમેિવાર પત્ પાછું લેવાની અંભતમ તારીખ 8 ઓક્્ટોબર છટે. 17 ઓક્્ટોબરના રોજ મતિાન થશે અને પડરણામ 19 ઓક્્ટોબરના રોજ આવશે.

કોંગ્ેસ અધ્યક્ષની ચૂં્ટણી પ્રિટેશ કોંગ્ેસ કભમ્ટીના આશરટે 9000 પ્રભતભનભધ કરશે. જ્યારટે કોંગ્ેસ વડકિંગ કભમ્ટીના 23 સભ્યો પૈકી 12 ચૂં્ટાશે જ્યારટે 11 નોભમને્ટ કરવામાં આવશે. જો કોંગ્ેસ વડકિંગ કભમ્ટીના 12 ચૂં્ટાયેલા સભ્યો મા્ટટે વધારટે ઉમેિવાર ્હશે તો તે મા્ટટે પણ ચૂં્ટણી જ થશે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom