Garavi Gujarat

ભારતનો ટી-20 સીરીઝમાં ઓસ્ટ્રેલિયા સામરે 2-1થી લિજય

-

સીરીઝની પહેલી મેચમાં નબળી બોલલંગ અને કંગાળ ફિલ્્ડડિંગના કારણે પરાજય પછી બીજી અને ત્ીજી ટી-20 મેચમાં ભારતે ઓસ્ટ્ેલલયાને રસાકસીભયાયા મુકાબલામાં હરાવી 9 વર્યા પછી પોતાની ધરતી ઉપર પ્રવાસી ટીમને િરીવાર ટી20 સીરીઝમાં લિકસ્ત આપી હતી.

રલવવારે હૈદ્ાબાદમાં રમાયેલી ત્ીજી અને છેલ્ી, લનણાયાયક મેચમાં સુકાની રોલહત િમાયાએ ટોસ જીતી પહેલા ઓસ્ટ્ેલલયાને બેફટંગમાં ઉતારવાનો લનણયાય લીધો હતો. ઓસ્ટ્ેલલયાએ સાત લવકેટે 186નો પડિકારજનક સ્કોર કયયો હતો. જો કે, તેના ઓપનસયા કેમરન ગ્ીન અને સુકાની એરોન ફિંચે, ખાસ કરીને ગ્ીને જબરજસ્ત ઝંઝાવાતી િરૂઆત કરી હતી, તે જોતાં તો એવું લાગતું હતું કે, પ્રવાસી ટીમ આસાનીથી 200થી વધુ રન ખડિકી દેિે. ગ્ીને 21 બોલમાં 52 રન ઝુડિી નાખ્યા હતા. ચોથી ઓવરમાં ફિંચ આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 44 રન અને પાંચમી ઓવરના અંતે ગ્ીન આઉટ થયો ત્યારે 62 રન થયો હતો. પણ એ પછી ભારતીય ટીમે ધીમે ધીમે બાજી સંભાળી લીધી હતી. ગ્લેન મેક્સવેલ લવસ્મયજનક રીતે રનાઉટ થયો હતો, તો ટીમ ડિેલવડિે 27 બોલમાં 54 અને જોસ ઈંલ્ગ્લસે 22 બોલમાં 24 રન કયાયા હતા. ડિેલનયલ સેમ્સ 20 બોલમાં 28 કરી અણનમ રહ્ો હતો.

ભારત તરિથી અક્ષર પટેલે ત્ણ લવકેટ લીધી હતી અને મેક્સવેલને રનાઉટ પણ તેણે જ કયયો હતો. તે લસવાય, ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દદ્ ચહલ અને હર્યાલ પટેલે એક-એક લવકેટ લીધી હતી.

એ પછી ભારતે ઓપનસયા કે. એલ. રાહુલ તથા સુકાની રોલહત િમાયાની લવકેટ તો સસ્તામાં ગુમાવી હતી, પણ લવરાટ કોહલી અને ખાસ તો સૂયયાકુમાર યાદવે પણ ધમાકેદાર બેફટંગ કરી ટીમના લવજયનો પાયો નાખ્યો હતો. ત્ીજા ક્રમે બેફટંગમાં આવેલો કોહલી ધીમું રમ્યો હતો પણ તેણે સૂયયાકુમારને બરાબર સાથ આપ્યો હતો. યાદવે 36 બોલમાં પાંચ છગ્ગા અને પાંચ ચોગ્સા સાથે 69 રન રન રેટ બરાબર લનયંત્ણમાં રાખ્યો હતો, તો કોહલીએ 48 બોલમાં 63 રન કયાયા હતા અને તે છેલ્ી ઓવરમાં આઉટ થયો ત્યારે ભારતને ચાર બોલમાં પાંચ રન કરવાના બાકી હતી.

સૂયયાકુમાર યાદવને પ્લેયર ઓિ ધી મેચ તથા અક્ષર પટેલને પ્લેયર ઓિ ધી સીરીઝ જાહેર કરાયા હતા. આ રીતે, ભારતે િક્ત એક બોલ બાકી હતો ત્યારે, ચાર લવકેટે 187 રન કરી રસાકસીભયાયા જંગમાં છ લવકેટે લવજય મેળવ્યો હતો.

નાગપુરમાં િરસાદના લિઘ્ન છતાં ભારતનો છ લિકેટે લિજયઃ એ અગાઉ િુક્રવારે નાગપુરમાં બીજી ટી-20માં વરસાદે લવધ્ન ઉભું કયુું હતું અને મેચ ધોવાઈ જાય તેવું લાગતું હતું, પણ 8-8 ઓવરની મેચ િક્ય બની હતી અને તેમાં ભારતે અક્ષર પટેલ અને રોલહત િમાયાના િાનદાર દેખાવ સાથે ઓસ્ટ્ેલલયાને છ લવકેટે હરાવ્યું હતું.

પહેલા બેફટંગ કરતાં ઓસ્ટ્ેલલયાએ પાંચ લવકેટે 90 રનનો પડિકારજનક સ્કોર તો કયયો હતો, પણ રોલહત િમાયાએ 20 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે અણનમ 46 કરી ટીમ અને પોતાના માટે મહત્તવનો લવજય હાંસલ કયયો હતો.

અક્ષર પટેલે જોખમી ગણાતા ગ્લેન મેક્સવેલને ઈલનંગની બીજી ઓવરમાં તેની ઈલનંગના પહેલા જ બોલે લવદાય કરી દીધો હતો તો એ પછી ટીમ ડિેલવડિને પણ િક્ત બે રનમાં પેવેલલયન ભેગો કયયો હતો. તેણે આ રીતે પોતાની બે ઓવરમાં િક્ત 13 રન આપી બે લવકેટ લીધી હતી. લવકેટકીપર મેથ્યુ વેડિ ભારતને બહુ મોંઘો પડ્ો હતો, તેણે 20 બોલમાં અણનમ 43 કયાયા હતા. રોલહત િમાયાને પ્લેયર ઓિ ધી મેચ જાહેર કરાયો હતો.

એડિમ ઝામ્પાએ બે ઓવરમાં 16 રન આપી ત્ણ લવકેટ લીધી હતી.

પહેિી મરેચમાં ઓસ્ટ્રેલિયાનો ચાર લિકેટે લિજયઃ મંગળવારે

પંજાબના મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે પહેલા બેફટંગ કરતાં છ લવકેટે 208 રનનો લવિાળ સ્કોર કયાયા છતાં નબળી બોલલંગ અને કંગાળ ફિલ્્ડડિંગના કારણે ઓસ્ટ્ેલલયા આ લવિાળ ટાગગેટ પણ હાંસલ કરી ગયું હતું.

ભારત તરિથી હાફદકયા પડ્ં ાએ િક્ત 30 બોલમાં અણનમ 71 રનની ઝમકદાર ઈલનગં (પાચં છગ્ગા અને સાત ચોગ્ગા) સાથે ટીમના 208 રનના સ્કોરમાં મખ્ુ ય િાળો આપ્યો હતો, તો કે. એલ. રાહલુ 35 બોલમાં 55 તથા સયૂ કયા ુમાર યાદવે 25 બોલમાં 46 રન કયાયા હતા. ઓસ્ટ્લેલયા તરિથી નાથન એલલસે 3, જોસ હેઝલવડિુ 2 અને કેમરન ગ્ીને એક લવકેટ લીધી હતી.

જવાબમાં ઓસ્ટ્ેલલયાએ પણ ખૂબજ આક્રમક બેફટંગ કરી છેલ્ી ઓવરમાં ચાર બોલ બાકી હતા ત્યારે ટાગગેટ હાંસલ કયયો હતો. કેમરન ગ્ીને 30 બોલમાં 61 રન તથા મેથ્યુ વેડિે 21 બોલમાં અણનમ 45 રન કરી ટીમને લવજેતા બનવામાં મુખ્ય પ્રદાન કયુું હતું, તો ભારતે ગ્ીનના બે કેચ તથા ગ્લેન મેક્સવેલનો એક કેચ છોડિી તેમને મદદ કરી હતી.

ભારત તરિથી અક્ષર પટેલે ચાર ઓવસયામાં િક્ત 17 રન આપી ત્ણ લવકેટ ખેરવી હતી, પણ તેનો આ વેધક બોલલંગ સાથેનો દેખાવ એળે ગયો હતો. ભૂવીની ચાર ઓવરમાં ઓસ્ટ્ેલલયન ખેલાડિીઓએ 52 તથા ઉમેિ યાદવની બે ઓવરમાં 27 રન ઝુડિી નાખ્યા હતા, તો હાફદયાક પંડ્ા, યુઝવેન્દદ્ ચહલ અને હર્યાલ પટેલ પણ ઝુડિાયા હતા. કેમરન ગ્ીને પ્લેયર ઓિ ધી મેચ જાહેર કરાયો હતો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom