Garavi Gujarat

રબશયાના ડડસ્કાઉન્ટેડ ક્રૂડનરી ખરરીદરીથરી ભારતને રૂ.35,000 કરોડનરી િચત

-

પતચિમી દેશોના તવિોધ છતાં ભાિતે િતશયામાંથી રડસ્કાઉન્ટ ભાવે રિરૂડ ઓઇલની કિીને આશિે રૂ.35,000 કિોડની બચત કિી હોવાનો અંદાજ છે. ભાિતે આ વર્થિના પ્રથમ 3 મતહનામાં િતશયા પાસેથી 6.6 લાખ ટન રિરૂડ ઓઈલની આયાત કિી હતી. બીજા 3 મતહનામાં તે વધીને 84.2 તમતલયન ટન થઈ ગયું. આ દિતમયાન િતશયાએ પણ પ્રતત બેિલ 30 ડોલિનું રડસ્કાઉન્ટ આપ્યું હતું. તેના કાિણે પ્રથમ 3 મતહનામાં એક ટન રિરૂડ ઓઈલની આયાતનો ખચથિ લગભગ 790 ડોલિ થયો હતો.

ત્યાિબાદ બીજા 3 મતહનામાં તે ઘટીને 740 ડોલિ િહી ગઈ હતી. આમ ભાિતને કુલ 3,500 કિોડ રૂતપયાનો ફાયદો થયો છે. આ સમયગાળામાં અન્ય સ્ત્રોતો પિથી આયાતનો ખચથિ વધ્યો હતો. 2022માં િતશયામાંથી સસ્તા તેલની આયાતમાં 10 ગણો વધાિો થયો છે. ટનથિઓવિ 11.5 અબજ ડોલિ સુધી પહોંચી ગયું છે. તે વર્થિના અંત સુધીમાં િેકોડથિ 13.6 અબજ ડોલિ સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. ભાિત ચીન બાદ િતશયા રિરૂડ ઓઈલના બીજા સૌથી મોટા ખિીદદાિ તિીકે ઉભિી આવ્યું છે. જુલાઈમાં િતશયા ભાિતનું ત્રીજું સૌથી મોટું રિરૂડ સપ્લાયિ બની ગયું હતું જેણે સાઉદી અિેતબયાને ત્રીજા સ્થાન પિ િાખી દીધું હતું. જોકે, ત્યાિબાદ સાઉદી અિેતબયા ઓગષ્ટ સુધીમાં ફિી પોતાની લ્સ્થતતમાં આવી ગયું હતું અને િતશયા આિત માટે ત્રીજુ સૌથી મોટું રિરૂડ સપ્લાયિ બની ગયું છે. આંકડા દ્ાિા જાણી શકાય છે કે, એતપ્રલથી જુલાઈ દિતમયાન િતશયા પાસેથી ભાિતની ખતનજ તેલની આયાત 8 ગણી વધીને 11.2 અબજ ડોલિ થઈ ગઈ છે જ્યાિે ગયા વર્વે આટલા જ સમયમાં તે 1.3 અબજ ડોલિ હતી. માચથિ બાદથી જ્યાિે ભાિતે િતશયા પાસેથી આયાત વધાિી તો તે આયાત 12 અબજ ડોલિથી ઉપિ થઈ ગઈ છે જે ગયા વર્વે 1.5 અબજ ડોલિથી થોડી વધાિે હતી. તેમાંથી લગભગ 7 અબજ ડોલિ આયાત જૂન મતહનામાં થઈ હતી. ભાિત માટે રિરૂડની રકંમતો મહત્વની છે કાિણ કે આ આયાત 83 ટકા માંગ પૂિી કિે છે. ભાિત સિકાિ આમાં ઘણો ખચથિ કિે છે. દેશનું રિરૂડ આયાત તબલ 2021-22માં બમણું થઈને 119 તબતલયન ડોલિ થઈ ગયું છે. તેનાથી સિકાિી નાણામાં ઘણું દબાણ આવ્યું અને મહામાિી બાદ આતથથિક સુધાિ પિ અસિ પણ પડી છે. તાજેતિમાં જ નાણા મંત્રી તનમથિલા સીતાિમણે એક સેતમનાિમાં કહ્યં હતું કે, િતશયા પાસેથી તેલની આયાત કિવી એ ફુગાવા વ્યવસ્થાપન વ્યૂહિચનાનો એક ભાગ હતો અને અન્ય દેશો પણ તે જ કિી િહ્ા હતા.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom