Garavi Gujarat

ઇન્્ટરનેશનલ જોબ રેકે્ટથી સાવધ રહેવા ભારતીયોને સરકારની સલાહ

-

નોકરીની લાલચમાં ભારતના યવુ ાનોને મ્યાનમારમાં બધં ક બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો બાદ ભારતે આતં રરાષ્ટીય જોબ રેકેટથી સતક્ક રહેવા એક એડવાઇઝરી જારી કરી છે. વવદેશ મત્ં ાલયે નોકરીની ઓફર સ્વીકારતા પહેલા વવદેશી નોકરીદાતા કંપનીઓની અને રરક્રુટમન્ે ટ એજન્સીઓની સાચી ઓળખ સવહતની તમામ બાબતની ચકાસણી કરીને તને ભારતના દતૂ ાવાસ મારફત વરેરફાઇ કરવાની ભારતના નાગરરકોને સલાહ આપી છે.

ભારતના વવદેશ મત્ં ાલયે જણાવ્યું હતું કે લભે ાગુ આઇટી કંપનીઓ દ્ારા થાઇલન્ે ડમાં આકર્ક્ષ નોકરીની ઓફર કરતા ફેક જોબ રેકેટની ઘટનાઓ બેંગકોક અને મ્યાનમારમાં ઇન્ન્ડયન વમશન્સના ધ્યાનમાં આવી છે. આવી બનાવટી આઇટી કંપનીઓ કોલ સન્ે ટર અને વક્પ્ટોકરન્સી કૌભાડં માં સડં ોવાયલે ી છે. આવી શકં ાસ્પદ આઇટી કંપનીઓ થાઇલન્ે ડમાં રડવજટલ સલ્ે સ અને માકરકે ટંગ એન્્ઝઝ્ઝયરુ ટવના હોદ્ા માટે ભારતીય યવુ ાનોને ફસાવવા આકર્ક્ષ જોબની ઓફર કરે છે. બેંગકોંક અને મ્યાનમાર ખાતને ા ભારતીય હાઇકવમશનોના ધ્યાનમાં આ રેકેટ આવ્યું છે.

વવદેશ મંત્ાલયે તેની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે આઇટીમાં કશરુ ળતા ધરાવતા યુવાનોને ટાગગેટ કરાય છે. તેમને સોવશયલ મીરડયામાં જાહરે ખબરો આપીને તથા દુબઇ અને ભારત ખાતેના એજન્ટો મારફત થાઇલેન્ડમાં ડેટા એન્ટ્ીની જોબના નામે ફસાવવામાં આવે છે.

મંત્ાલયે જણાવ્યું હતું કે યુવાનને ગેરકાયદેસર રીતે સીમા પાર અને ખાસ કરીને મ્યાનમારમાં લઈ જવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. અહીં તેમને ખરાબ ન્સ્થવતમાં કામ કરવા માટે બંધક તરીકે રાખવામાં આવ્યા છે. મંત્ાલયે સોવશયલ મીરડયા પ્લેટફોમ્ષ કે બીજા માધ્યમો મારફતની આવી બનાવતી જોબ ઓફરના રેકેટમાં ફસાવવું જોઇએ નહીં. મંત્ાલયે જણાવ્યું છે કે રોજગારીના હેતુ માટે ટુરરસ્ટ કે વવવઝટ વીઝાને આધારે ટ્ાવેલ કરતાં પહેલા ભારતના નાગરરકોને સંબંવધત દેશોમાં ભારતીય હાઇકવમશન્સ મારફત વવદેશી નોકરીદાતાની સાચી ઓળખ સવહતની સંપૂણ્ષ માવહતીની ચકાસણી કરીને તેને વેરરફાઇ કરવાની સલાહ આપવામાં આવે છે. ભારતના નાગરરકોએ જોબની ઓફર સ્વીકારતા પહેલા રરક્રુટમેન્ટ એજન્સીઅને કંપનીની પૂવ્ષભૂવમકાની પણ ચકાસણી કરવી જોઇએ. થાઇલેન્ડમાં આકર્્ષક નોકરીના આંતરરાષ્ટીય રેકેટનો ભોગ બનેલી 30 ભારતીયોને મ્યાનમાર ખાતેના ભારતના દૂતાવાસે તાજેતરમાં બચાવી લીધી હતી. આ રેકેટમાં કરુલ 60 લોકો ફસાયા હતા અને તેમને મ્યાનમારના મ્યાવાડ્ી પ્ાંતમાં બંધક બનાવાયા હતા. મ્યાવાડ્ી વવસ્તાર થાઇલેન્ડની સરહદ નજીક આવે છે. આ પ્ાંતમાં મ્યાનમારની સરકારનો સંપૂણ્ષ અંકરુશ નથી. આ વવસ્તાર પર કેટલાંક વંવશય સશસ્ત્ ગ્ૂપોનું વચ્ષસ્વ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom