Garavi Gujarat

ટોરકયોમાં વિન્્ઝો આબેની અંવતમવિવધમાં િૈવવિક નેતાઓ સાથે મોિી હાિિ િહ્ાં

-

જાપાનના ભિૂ પવૂ વડાપ્રધાન તશન્ઝેો આ્બને ી ટોદ્ક્યામાં રાજ્કી્ય સન્માન સાથે સત્ાવાર અતં િમતવધીમાં મગં ળવારે વતૈ વિ્ક નિે ાઓ સાથે ભારિના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્ાં હિા. આ્બને ા અતં િમસસ્ં ્કારનો ્કા્યક્ર્ષ મ ટોદ્ક્યાનો તનપ્પોન ્બડુ ો્કન ્કોમ્્યતુ નટી સન્ે ટરમાં રાખવામાં આવ્્યો હિો. અહીં મોદી સતહિ તવવિના 700થી વધુ નિે ાઓએ િમે ને શ્રદ્ાજં તલ આપી હિી. આ પછી રાષ્ટગીિનું ગાન ્કરવામાં આવ્્યું હિ.ું આ્બને 19 િોપોંની સલામી આપવામાં આવી હિી. આ્બને ી ્યાદમાં 2 તમતનટનું મૌન પણ પાળવામાં આવ્્યું હિ.ું જાપાનમાં મગં ળવારે આ્બને ી તવવાદાસ્પદ સત્ાવાર અતં િમતવધી ચાલુ થઈ હિી. જગં ી ખચન્ષ ્કારણે આ અતં િમતવધીનો તવરોધ પણ થ્યો હિો. આ ઉપરાિં સત્ાવાર અતં િમતવધી માત્ રાજવી પદરવાર માટે જ અનામિ હોવાનું માનવામાં આવે છે. રાજ્કી્ય નિે ાની સત્ાવાર અતં િમતવધી થઇ હો્ય િવે જાપાનમાં ્બીજી વખિ ્બન્્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ભૂિપૂવ્ષ વડાપ્રધાન તશંઝેો આ્બેની અંતિમ તવધીમાં ભાગ લેવા સોમવારે સાંજે ટોદ્ક્યો જવા રવાના થ્યા હિા. મોદીએ આ્બેને નજી્કના તમત્ ગણાવ્્યા હિા અને ભારિ-જાપાનના મજ્બૂિ સં્બધોમાં િેમની ભૂતમ્કા મહત્વની રહી છે. મોદી જાપાનના વડાપ્રધાન ફુતમ્યો દ્કતશદા સાથે દદ્પક્ી્ય ્બેઠ્ક પણ ્કરી હિી. ત્ણ

મતહના પહેલાં દતક્ણ જાપાનના શહેર નારામાં ચૂંટણી પ્રચાર ્કરિી વખિે 67 વર્્ષના આ્બેની ગોળી મારીને હત્્યા ્કરાઈ હિી. તશંઝેો આ્બેના માનમાં ભારિે ૯ જુલાઇએ એ્ક દદવસના રાષ્ટી્ય શો્કની જાહેરાિ ્કરી હિી. મોદીએ ટોદ્ક્યો જિા પહેલાં દટ્વટ ્ક્યુું હિું ્કે, “હું ભૂિપૂવ્ષ વડાપ્રધાન તશંઝેો આ્બેની અંતિમ ્યાત્ામાં ભાગ લેવા રાત્ે ટોદ્ક્યો માટે રવાના થઈ રહ્ો છું. હું વડાપ્રધાન દ્કશીદા અને આ્બેના પત્ીને િમામ ભારિી્યો િરફથી હૃદ્યપૂવ્ષ્ક આવિાસન આપું છું. અમે આ્બેના તવઝેન પ્રમાણે ભારિ-જાપાનના સં્બંધો વધુ મજ્બૂિ ્બનાવવા માટે ્કામ ્કરિા રહીશું.”

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom