Garavi Gujarat

શક્તિરૂપષેણ સંસ્સ્ત્થતામ્ઃ શક્તિપીઠ અંબાજી અનષે બહુચરાજી ધર્્મક્ચંતન

- મો. 98243 10679

ગુ

જરાતની ઉત્તર સરહદે અરવલ્ીની ર્ગરી્માળા્મારં આવેલી અબુ્વદાગીરી ્માળના આરાસૂર ડુરંગરની તળેટી્મારં ્મા અરંબાનુરં સ્તથાનક ગુજરાતની સૌથી ્મોટી શર્તિપીઠ ગણા્ય છે. જ્્યારે ડુરંગરની ટોચ પર ગબ્બરનો ગોખ તરીકે ઓળખાતી જગ્્યા ્માતાજીનુરં પુરાણ પ્રર્સદ્ સ્તથાન છે.

તરંત્ ચૂડા્મણી્મારં કરા્યેલા ઉલ્ેખ ્મુજબ આ ગબ્બરના સ્તથળે સતી ્માતાના હૃદ્યનો ખરંડ પડેલો, એથી આ શર્તિ પીઠ વધુ ્મહત્વ ધરાવે છે.

તળેટી્મારં આવેલુરં અરંબાજીનુરં ્મરંદદર સુવણ્વજદડત શીખરથી શોભે છે અહીં ્માતાજીના વીસા્યરંત્ની પૂજા થા્ય છે. અહીં ્મૂર્ત્વ નથી પણ ગોખને શણગારી ્મૂર્ત્વનુરં સ્તવરૂપ અપા્યુરં છે.

આ ્મરંદદરના ચોક્મારં દ્ાપર ્યુગ્મારં બાળ શ્રી કૃષ્ણની ચૌલર્વર્ધ, ્યાને બાબરી ઉતારવાના સરંસ્તકાર કરા્યા હતા. વળી અહીં ્મહાભારત કાળ્મારં સીતાની શોધ્મારં નીકળેલા રા્મ-લક્ષ્મણ આબુ પવ્વતના જરંગલો્મારં દર્ક્ણ તરફ આવેલા શ્ર્રૃરંગી ઋર્િના આશ્ર્મે આવ્્યા ત્્યારે ઋિીને તે્મને ગબ્બરના દેવી અરંબાની આરાધના કરવા જણાવ્્યુરં. અને તે્મ કરતારં દેવી પ્રસન્ન થ્યારં અને રા્મને ‘અજ્ય’ બાણ આપ્્યુરં, જેનાથી રા્મે રાવણનો વધ ક્યયો, એ્મ કહેવા્ય છે.

હવે ગબ્બરની પદરક્ર્મા પથ્મારં ભારતની 51 શર્તિ પીઠની દેવીઓના દશ્વન થા્ય છે.

નવરાર્ત્ પૂવવે અહીં ્મોટી સરંખ્્યા્મારં શ્રદ્ાળુ ઉ્મટે છે.

અહીં ભાદરવી પૂન્મે શ્રદ્ાળુઓનુરં ર્ોડાપૂર ઉ્મટે છે. અને લાખો લોકો ઠેરઠેરથી પદ્યા6ા કરી અરંબાજી આવે છે તથા ્માતાજીને ધજાઓ ચઢાવે છે.

બહુચરાજી - શરંખલપુર્મારં આવેલી શર્તિપીઠ છે. આ સ્તથળે ્મહેસા્મા ર્જલ્ા્મારં આવેલ પ્રર્સદ્ સૂ્ય્વ ્મરંદદર ્મોઢેરાની નજીક આવેલુરં છે. બેચરાજી તરીકે ઓળખાતા આ ગા્મ્મારં બહુચરાજી ્માતાનુરં ્મોટુરં ્મરંદદર આવેલુરં છે. તથા નજીક્મારં ત્ણેક દકલો્મીટર દૂર શરંખલપુરનુરં બહુચરાજી ્મરંદદર આવેલુરં છે. અહીં ્માતાજીનુરં વાહન કુકડો છે.

બહુચરાજીને બાલાર્ત્પુરા સુરંદરી તરીકે પણ ઓળખવા્મારં આવે છે. આ ્મરંદદર અને દકલ્ો લગભગ 1783થી 1839 દરર્્મ્યાન ્માનાજીરાવ ગા્યકવાડદ્ારા ર્ન્મા્વણ પા્મેલ છે. ઉપરારંત વડોદરાના સ્યાજીરાવ ગા્યકવાડે બહુચરાજી સુધી રેલવે શરૂ કરાવેલી.

્મરાઠારાજ સ્મ્યે ્મરાઠા ફડનવીસ દ્ારા આ ્મરંદદરનો ર્જણયોદ્ાર થ્યાનો ઉલ્ેખ ્મળે છે. તો સરંત કપીલદેવે અહીં વરખડી જે વૃક્ છે ત્્યારં ્મરંદદરનુરં ર્ન્મા્વણ કરાવેલ છે. આ દેવીને દર પૂન્મે તથા ચૈત્ સુદ આઠ્મ અને પુન્મે પોલીસ પ્રશાસન દ્ારા ગાડ્વ ઓફ ઓનર સલા્મી અપા્ય છ.ે

બહુચરાજી ચારણી પુત્ી હતારંરં. કહેવા્ય ચે કે, તે અને તે્મની બહેેન પ્રવાસ કરી રહ્ારં હતારં ત્્યારં રસ્તતા્મારંરં લૂરંટારુરં ્મળે છ.ે તેના શરણે જવા કરતારં ્માતાએ પોતાના સ્તતન કાપી નાખ્્યા. એટલે ્માતાજીનો શ્રાપ નડતારંરં લૂરંૂરંૂટારુરંરં નપુરંસક - ના્મદ્વ બની ગ્યો. એણેે ્માતાજીની ્માફી ્માગી, અનેે સ્તત્ીનો વેશ ધારણ કરી, આરાધના કરદતારં એ શ્રાપ્મારંથી ્મુતિ થ્યો આથી દકન્નરો આ ્માતાને પોતાની આરાધ્્યદેવી ્માને છે.

આ ્મરંદદર્મારં બાલા્યરંત્ની પૂજા કરવા્મારં આવે છે. અહીં સતી ્માતાનો હાથ પડ્ો હતો. જેથી 51 શર્તિપીઠ્મારં આ સ્તથળની ગણના થા્ય છ.ે આ ્મરંદદર સાથે અન્્ય લોકવા્યકા કે ધાર્્મ્વક કથાઓ જોડા્યેલી

છે. જે્મ કે દંડાસૂર રાક્સ સાથે ્યુદ્ કરી તેને પરાર્જત કરી ્માતાજીએ વૈદદકધ્મ્વ પુનઃ સ્તથાર્પત ક્યયો હતો. બીજા એક પ્રસરંગ્મારં કર્પલ્મુનીને ્માતાજીએ દશ્વન આપ્્યારં હતારં. લોકવા્યકા એવી પણ છે કે, અલાઉદ્ીન ખીલજી જે ્મુસ્સ્તલ્મ બાદશાહ હતો, તેના સૈર્નકોએ અહીં આવી કુકડા ્મારીને ખાધા હતા, પણ એ કૂકડો ્માતાજીનો હોવાથી સૈર્નકોના પેટ્મારં બોલ્્યા હતા, અને તે્મનરંુ પેટ ફાડીને બહાર નીકળ્્યા હદતા. આ્મ અનેક ્માન્્યતાઓ આ સ્તથળ સાથે જોડા્યેલી છે. અહીં વરખડીનુરં વૃક્ છે. એ સ્તથળ ્મહત્વનુરં અને ્મૂળ સ્તથાનક છે. ્મરંદદર પાસે ્માનસરોવર કુંડ આવેલો છે. જ્્યારં બાળકોની ચૌલર્વર્ધ (બાબરી) કરવા્મારં આવે છે. અહીં કર્વ વલ્ભ ભટ્ે ્માતાજીની ઉપાસના કરતારં, ્માતાજીએ પ્રસન્ન થઇ વરદાન આપતારં કર્વએ ્માતાજીના આનરંદના ગરબાની રચના કરી હતી. આ ્મરંદદર અ્મદાવાદથી લગભગ 110 દકલો્મીટર દૂર આવેલુરં છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom