Garavi Gujarat

આસુરી વૃક્તિઓનષે ડાર્વાનું પવ્મઃ નવરાક્ત્ર

-

નવરાર્ત્નુરં પવ્વ શર્તિ ઉપાસનાનુરં પવ્વ છે. સાથે આસુરી વૃર્ત્તઓ ડા્મવાનુરં પવ્વ પણ છે. પૃથ્વી પર આસુરી વૃર્ત્તઓ જ્્યારે - જ્્યારે વધી જા્ય છે ત્્યારે દેવીશર્તિ કોઇ ને કોઇ સ્તવરૂપે પ્રગટ થા્ય છે. અને આસુરી તત્વો કે આસુરી વૃર્ત્તઓનો નાશ કરે છે. એ બાબતને પુરાણો પણ સ્મથ્વન આપે છે.

્માનવી્મારં આસુરી તત્વો કે વૃર્ત્તઓને પ્રવેશ થા્ય ત્્યારે એ ્માનવી ્મટી અસુર ્યાને રાક્સ બની જા્ય ચે. એ વૃર્ત્તઓને ્માનર્સક તૃષ્ણાઓ હો્ય છે જે શરીર પર કબજો લઇ રાક્સી પ્રવૃર્ત્ત કરાવે છે પણ ધ્મ્વની રક્ા કરનાર શર્તિનુરં જગત પર એક અગોચર - અર્વનાશી ર્ન્યરંત્ણ છે અને અધ્મ્વને રોકવા એ સતત જાગ્ત રહે છે. એટલે નવરાર્ત્ની આરાધના રાર્ત્ના સ્મ્યે જાગ્ત રહી ્માનર્સક જાગૃર્ત ્માટે સ્તવજાગૃર્ત ્માટે કરા્ય છે.

આ્મ તો સ્તત્ી એ શર્તિનુરં સ્તવરૂપ જ છે. એના્મારં ર્પરંડ પેદા કરવાની અદભુત શર્તિ છે. એ ર્વનાશક, સજ્વક, પ્રેરક અને સહા્યક બની શકે છે એથી એ પૂજા્ય છે. ્માનવી્ય અસુરી વૃર્ત્તઓનો નાશ કરવા સ્તત્ી દુગા્વ સ્તવરૂપ પણ ધારણ

કરી શકે છે.

વળી નવરાર્ત્ને જ્ાનસત્ પણ ગણવા્મારં આવે છે, આ પવ્વ દરર્્મ્યાન જ્ાનપ્રાર્તિ ્માટે દેવી આરાધના કરવા્મારં આવે છે. આ સ્મગ્ પવ્વ ર્ત્ગુણી શર્તિ ્મહાકાલી, ્મહાલક્ષ્મી અને ્મહાસરસ્તવતીની ઉપાસનાનુરં પવ્વ છે.

નવરાર્ત્ દરર્્મ્યાન ્મા દુગા્વના નવસ્તવરૂપોની પૂજા-સેવા કરા્ય છે. દુગા્વ શબ્દનો અથ્વ દેવીપુરાણ્મારં જણાવ્્યા અનુસાર ‘દ’કાર એટલે દૈત્્ય નાશક, ‘ઉ’કાર ર્વઘ્નનાશક, રેફ - રોગનાશક ‘ગ’કાર પાપનાશક અને ‘આ’કાર ભ્યનાશક, શત્ુનાશક થા્ય છે. તેથી દુગા્વ ‘દુગ્વર્તનાર્શની’ કહેવા્ય છે. દુગ્વર્તનો નાશ કરે એ દેવી દુગા્વ છે.

દેવી દુગા્વ ચરંડીસ્તવરૂપે, દસશસ્તત્ધાદરણી, ર્સરંહવાર્હની, ્મહર્િ્વ્મદદ્વની છે. ્મર્હિાસુર ના્મના અસુરનો વધ કરવા સ્તવગ્વના દેવોએ પોતાનારં શસ્તત્ો-આ્યુધો શર્તિસ્તવરૂપા ્માને આપ્્યારં અને ્માતાએ દુગા્વ સ્તવરૂપ ધારણ કરી ્મૈસુર નજીક આવેલા ચા્મુરંડા પવ્વત પર રહેતા ્મર્હિાસુરનો વધ ક્યયો, ત્્યારથી દવે ી દુગા્વ

્મર્હિાસુર્મદદ્વની તરીકે ઓળખા્યારં. એ અસુરના વધથી દેવો ઋર્િઓ ભ્ય્મુતિ બન્્યા અને નવરાર્ત્ની શર્તિ ઉપાસનાની શરૂઆત થઇ. જોકે રા્મે પણ રાવણ સાથેના ્યુદ્ વખતે ્યુદ્્મારં જતારં પહેલારં શર્તિની આરાધના કરી હતી અને રાવણ હણાતારં ર્વજ્ય ્મેળવ્્યો, એ પવ્વ દશેરા તરીકે ઊજવા્યુરં.

દુગા્વ સતિશતીના પ્રથ્મ અધ્્યા્ય્મારં ્મા દુગા્વને અજર-અ્મર અને અજન્્મા તથા સૃસ્ટિના ્મૂળરૂપ કહેવા્મારં આવ્્યારં છે. એ દ્યા, ક્્મા, ર્નદ્ા, સ્તમૃર્ત, ક્ુધા, તૃષ્ણા, તૃર્તિ, શ્રદ્ા, ભર્તિ, ધૃર્ત, ્મર્ત, પૃસ્ટિ, ક્રાસ્ન્ત, શારંર્ત અને લજ્જા વગેરે ્મા આદ્યશર્તિની ર્વર્વધ શર્તિઓ અને ગુણો દશા્વવ્્યારં છે. આ સર્ળી શર્તિઓ બ્રહ્ારંડનો આધાર છે. એ ભગવાન ર્વષ્ણુ સાથે ્મહાલક્ષ્મી તરીકે અને ર્શવની સાથે પાવ્વતીના રૂપ્મારં ર્બરાજે છ.ે પારંચ ્મહાશર્તિ અને દસ ્મહાર્વદ્યાઓ પણ દુગા્વનારં જ સ્તવરૂપો છે. ્મૂળે આદ્યશર્તિને પૂજતારં શારંર્ત અને સમૃર્દ્ પ્રાતિ થા્ય છે એ ર્વજ્ય અને ર્સર્દ્ની દાત્ી પણ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom