Garavi Gujarat

પ્રવૃત્તિ કરતમા કરતમા ભગવમાનની સ્મૃત્ત

-

પણ ભગવધાનની મૂવત્ય સંભધારે. લ્્યો દૂધ, લ્્યો દહીં, લ્્યો આ કધા'ન. ત્્યધારે બધધા પૂછે આ કધા'ન શું છે? તો ગોપી્યું કહે કે ઇ તો અમધારો કન્દહહૈ્યો છે! તો આ સ્ત્રી, પુત્ર, ભધાઇ-બહેન, એ બધું ભગવધાનું છે. ભગવધાને મને આ કધામ સોપ્્યું છે.

કોઇકે કહ્યં ને કે, મહેતધાજી તરીકે કધામ કરવું. એવી ભધાવનધા રધાખીને કધામ કરે તો એ બંધનકતધા્ય ન ્થધા્ય. એવી રીતે ભગવધાનની મૂવત્યને સંભધારવી ને

દરેક વક્ર્યધામધાં ઇસ્ન્દદ્ર્યો અને અતંઃકરણને એકધાગ્ર રધાખીને ભગવધાનની મૂવત્યને સંભધારીએ, તો રધાતનધા સૂતધા હોઇએ ને તો સૂતધા સૂતધા ભગવધાનનધા સપનધા આવે હો!

ભક્ત વચંતધામણીમધાં લખ્્યુ કે, કોઇક કહે કે હું ભગવધાનને મળ્્યો, કોઇક કહે મેં ભગવધાનને હધાર પહેરધાવ્્યો, કોઇક કહે કે મે ભગવધાનને ચંદન ચર્્યુ્ય. એમ ભગવધાનની મૂવત્યને સંભધારીને સૂતધા તો તેમને એવધા સપનધા આવતધા. તો તમે પણ સૂતધા હો ત્્યધારે એમ કરજો. ભલે હમણધાં તમે એમ ન કરતધા હો તો હોવ શરૂ કરજો. તો સૂતી વખતે ભગવધાનને સંભધારીને સૂશો તો તમને પણ એવધા સપનધા જરૂર આવશે. મોટધા સંતો કહેતધા કે, રદવસ જા્ય ડખ્ખધામધાં ને રધાત જા્ય વખધામધાં. આ આખો રદવસ વ્્યધાવહધારરક પ્રવૃવતિ કરીએ ને તો સપનધા પણ એવધા જ આવે.

એક વધાવણ્યધાની વધાત લખી કે રધાતનધા સપનું આવ્્યું. રેશમમધાં કપડધાંનો તધાકો હતો. કોઇ ઘરધાક લેવધા આવ્્યો તો ઊભધા ્થઇને આડો કધાપી નધાંખ્્યો! ને પધાછો સૂઇ ગ્યો. સવધારનધા ઉઠીને જો્યું તો એને ્થ્યું કે અરે! આ તધાકો કોણ કધાપી નધાખ્્યો? પછી એને રધાતની વધાત ્યધાદ આવી! ત્્યધારે કહેવધાનો હેતું એટલો જ કે રદવસનધા વ્્યધાવહધારરક કધા્ય્યમધાં મગજ ચડી ગ્યું હો્ય, તો રધાતનધા સપનધા પણ એવધા જ આવે. તો તમે ભલે ગૃહસ્્થધાશ્મમધાં રહેલધા હો, વ્્યધાવહધારરક કધા્ય્ય કરતધા હો, પણ એ કધા્ય્ય તો ભગવધાનની આજ્ધાએ કરવું. એમ ન્થી કહ્યં કે ન કરવું. બધધાએ સંન્દ્યધાસી ્થઇ જાવું એમ કહીએ ને બધધા જો સન્દ્યધાસી ્થઇ જા્ય, તો જગત ચધાલે પણ નહીં. ત્્યધારે ગૃહસ્્થને વ્્યધાવહધારરવક કધા્ય્ય તો કરવું, પણ ભગવધાનને સધા્થે રધાખીને કરવું. સંતો હો્ય તેમણે પણ ભગવધાનની આજ્ધાએ કરીને આ મંરદરની સેવધા કરવી, ભગવધાનની આજ્ધાનું અનુસંધધાન રધાખી, ભગવધાનની મૂવત્યને સંભધારીને કધામ કરે, તો તેને બંધનકતધા્ય ન ્થધા્ય.

વનષ્કુળધાનંદ સ્વધામી અને શ્ીવલ્ભદધાસ સ્વધામી એ બે્ય મહંત હતધા. એ વ્્યધાવહધારરક કધા્ય્ય પણ કરતધા પણ અખંડ સ્વધાવમનધારધા્યણ સ્વધાવમનધારધા્યણ એમ ્થ્યધા કરે. આ સધાવરણી કધાઢે અેવું બધું્ય કધામ કરતધા ખબર ન પડે કે એ મહંત છે. આખો રદવસ મંરદરને સેવધા કરે પણ ભગવધાનની મૂવત્યનું અનુસંધધાન રધાખીને કધામ કરતધા અને છેલ્ે પછી મુક્તનંદ સ્વધામી મધાટે પણ એ જ વધાત આવી કે આત્મવનષ્ઠધા, પવતવ્રતધા અને દધાસપણું. તો સ્વધાવમનધા્ય્ય્યણ ભગવધાને આપણધા પર દ્યધા

કરીને બધધા ઉપધા્યો બતધાવ્્યધા

ને આ વચનધામૃતને એવધા શધાસ્ત્ર હધા્થમધાં આપ્્યધા. તો આ મહધારધાજનધા વચન અંતરમધાંં ધધારી ને એ પ્રમધાણે વત્યવું. તો મુુક્તધાનંંદ સ્વધામી કહે કે, એ તો મધારધા મધાટે જ વધાત કરી છે.

મુક્તધાનંદ સ્વધામી મધાટેે જ વધાત કરીને? આપણધા મધાટે તો કધાંઇ છે નહીં. મહધારધાજ કહે કે, આ બધું તો મેં મુક્તધાનંદ સ્વધામી મધાટે કહ્યં નેે મુક્તધાનંદ સ્વધામી કહે કે હધા મહધારધાજ! આ બધું તમે મધારધા મધાટે જ કહ્યં. તો આપણે તેનધા પર્થી શું લેશુ? પણ આપણધા મધાટે જ આ વધાત કરી, આપણને પણ ભગવધાને એ પ્રમધાણે વત્યવધાનું કહ્યં. એ પ્રમધાણે વતતીને ભગવધાનને સંભધારશું, તો સ્વધાવમનધાર્યણ

ભગવધાન સંતોનેે

અને હરરભક્તોનેે

પોતધાની મૂવત્યનું સુખ

Newspapers in Gujarati

Newspapers from United Kingdom