Garavi Gujarat

વૃદ્માવસ્્થમાર્માં નમાર્ - દમાર્ - તંદુરસ્તી બક્તમા ગ્રહરો

- લડકપન ખેલમેેં ખોયા, જવાની નીંદભર સોયા, બુઢાપા દેખકર રોયા, યેહી કકસ્સા પુરાના હૈ.

વૃ

દ્ધાવસ્્થધાની વધાત કરીએ ત્્યધારે કવવ સ્વ. શૈલેન્દદ્રની ઉપરોક્ત પંવક્તઓ ખધાસ ્યધાદ આવે છે પરંતુ બુઢધાપધામધાં ગ્રહો તમધારધા ચહેરધા પર સ્સ્મત પણ લધાવી શકે છે તેવી અલભ્્ય વધાત આ લેખમધાં રજૂ કરી છે.

અમધારધા એ વમત્રનું નધામ હસમુખલધાલ. આખરે, એક વહેલી સવધારે વર્ષો પછી તેમનું હસતું મુખધારવવંદ જોવધા મળ્્યું. મને આશ્ચ્ય્ય તો ્થ્યું જ કધારણ કે બધાસઠ વર્્યની ઉંમરે કધાનખરની જગ્્યધા અચધાનક વસંતઋતુનો ભધાસ ત્્યધારે કૈંક ખધાસ હો્ય તે વધાત પધાક્ી. મેં કુતૂહલવશ તેમને પૂ્છ્્યું, હસમુખલધાલ કેમ આજે વર્ષો પછી મૂડમધાં? મને કહે પંકજભધાઇ પેંડધા ખધાવ પછી મધાંડીને વધાત કરું. મેં પેંડો હધા્થમધાં લીધો જીભ પર મૂક્્યો અને તેમની મીઠી મધુરી વધાતની શરૂઆત કરી. મને કહે પંકજભધાઇ, મધારો અમેરરકધામધાં રહેતો દીકરો હવે કે કધા્યમી વસવધાટ મધાટે મને અને વધાઇફને અમેરરકધા બોલધાવે છે. લધાગે છે કે વૃદ્ધાવસ્્થધાની પધાનખર પર નવી કબંપળો ફૂટી રહી છે, બસ હવે તો જલસધા. કધારણ કે દીકરધા અને પૌત્ર સધા્થે ઘડપણ ગધાળવધાનો મોકો એટલે જાણે અમધારધા ચરણમધાં સ્વગ્ય. અમધારધા આ પરમ્ વમત્ર હસમુખલધાલની કુંડળી મેં અસંખ્્ય વધાર જા્યેલી. તેમનો જન્દમ ઇ. સ. 1954ની સધાલમધાં ્થ્યેલો. મેં એમને વધારંવધાર કહેલું પણ ખરું કે હસમુખલધાલ તમધારી કુંડળીમધાં શવન તુલધા રધાવશમધાં (ઉચ્ચ) આવેલો છે ક્્યધારેક તો તમધારી વૃદ્ધાવસ્્થધામધાં આ શવન કોઇ મોટો પોઝીટીવ રોલ ભજવશે જ.

વધાચક વમત્રો, એક વધાત તો નક્ી જ છે કે જો તમધારી કુંડળીમધાં શવન ઉચ્ચ રધાવશમધાં (તુલધામધાં) હો્ય તો તમધારી વૃદ્ધાવસ્્થધા પણ આપોઆપ ઉચ્ચ કક્ધાની બની જ જા્ય છે. એવધા અસંખ્્ય ઉદધાહરણ અમધારી પધાસે છે કે જેનધા દ્ધારધા આ અવલોકન પર સંશોધનનો વસક્ો મધારી શકધા્ય. આપણધા કવવ હૃદ્ય ભૂતપૂવ્ય વડધાપ્રધધાન શ્ી અટલ વબહધારી વધાજબે્યીની કુંડળીમધાં શવન તુલધા રધાવશમધાં છે. તમે જુઓ ઉચ્ચનધા શવનએ તેમને તેમની જીવનસંધ્્યધાએ ભધારતનધા શધાસનધુરધાનો ભધાર સોંપ્્યો. ઢળતી ઉંમરે શ્ી વધાજપે્યીજીએ ઊગતધા સૂ્ય્ય જેવી મધાન-સન્દમધાન અને વસવદ્ઓ મેળવી. એક એવી જ મહધાન વ્્યવક્તનું બીજું બીજું આવું જ સંવુ ધાળધા શીરધાની જેમ ગળે ઊતરી જા્ય તેવું ઉદધાહરણ... કે જેમણે તેમનધા શધાસનકધાળ દરવમ્યધાન ડીમોનીટધાઇઝેશનનું પીડધારહીત ઓપરેસન પધાર પધાડેલું. અમે ભરતનધા સ્વ, વડધાપ્રધધાન શ્ી મોરધારજી દેસધાઇની વધાત કરી રહ્ધા છીએ. આદશ્ય અને વસદ્ધાંત તેમની નસેનસમધાં હતો. આ જીવન્યસની જન્દમકુંડળીમધાં પણ શવન તુલધા રધાવશમધાં હતો અને ફળ-સ્વરૂપ સ્વ. શ્ી મોરધારજી દેસધાઇ તેમની પ્રૌઢધાવસ્્થધામધાં વડધાપ્રધધાન બનેલધા.

અમે ખધાસ વનરીક્ણ ક્યુું છે કે, જેમની કુંડળીમધાં શવન તુલધા - મકર કે કુંભ રધાવશમધાં હો્ય તેવધા જાતકોની ભૃગુસંવહતધા, જાતક પધારરજાત, હોરધાશધાસ્ત્રમધાં શવનને વૃદ્ધાવસ્્થધાનો કધારક અને સહધા્યક ગણ્્યો છે. આ્થી જ દજે જાતકોની કુંડળીમધાં શવન શ્ેષ્ઠ હો્ય તેવધા જાતકોનું ઘડપણ શ્ેષ્ઠ બની જા્ય છે. વૃદ્ધાવસ્્થધાની વધાત કરીએ ત્્યધારે કુંડળીનું

ચતુ્થ્ય સ્્થધાન ખધાસ ્યધાદ આવે છે. જ્્યોવતર્શધાસ્ત્રમધાં કુંડળીનધા ચો્થધા સ્્થધાનને સુખ સ્્થધાન કહે છે અને સધા્થે સધા્થે તેને જાતકનું વૃદ્ધાવસ્્થધાનું સ્્થધાન પણ કહે છે કધારણ કે જન્દમકુંડળીમધાં પ્ર્થમ મધ્્ય આ્યુ અને ચો્થું સ્્થધાન વૃદ્ધાવસ્્થધાનું ગણ્્યું છે. જો જન્દમકુંડળીનધા ચતુ્થ્ય સ્્થધાનમધાં શુભ ગ્રહો હો્ય તો જાતકની વૃદ્ધાવસ્્થધામધાં ખૂબ જ સરળ અને સુખદધા્યી રહે છે અને આવધા જાતકને જીવનની છેલ્ધા અવસ્્થધામધાં દરેક પ્રકધારનધા સુખ મળે છે. જન્દમકુંડળીનધા ચો્થધા સ્્થધાનમધાં ગુરુ હો્ય તો તેવધા જાતક ઘડપણમધાં અવત ધધાવમ્યક, આધ્્યધાસ્ત્મક અને ધનવધાન બને છે. આ સ્્થધાનમધાં બુધ હો્ય તો તંદુરસ્ત અને કધા્ય્યક્મ રહે છે. સુ સ્્થધાનમધાં જો ચંદ્ર હો્ય તેવો જાતક વૃદ્ધાવસ્્થધામધાં પણ ભર્યુવધાનીમધાં હો્ય તેવો લધાગે છે. શુક્ર આ સ્્થધાનમધાં હો્ય તો છેલ્ી ઉંમરે પણ સુખ - સધાહ્બી અને વૈકુંઠનધા સુખ આપે છે.

મંગળ - રધાહુ - પ્લુટો - શવન અને કેતુને તેમની નીચ રધાવશમધાં ચતુ્થ્ય સ્્થધાને અવનષ્ટ ગણ્્યધા છે. કધારણ કે, સુખ સ્્થધાનમધાં આ ગ્રહોની હધાજરી જાતકને વૃદ્ધાવસ્્થધામધાં લકવી, બીપી, ડધા્યધાવબટીસ, અલ્જાઇમસ,્ય પધારકકિન્દસન જેવધા અસંખ્્ય રોગ ઉપરધાંત સંતધાનો તરફ્થી અન્દ્યધા્ય અને જુલમનું વધાતધાવરણ ઉભું કરે છે. વૃદ્ધાવસ્્થધામધાં સુખી રહેવધા હંમેશધાં ચતુ્થ્ય સ્્થધાનમધાં આવેલધા ગ્રહોની પૂજા - આરધાધનધા કરવી જોઇએ.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom