Garavi Gujarat

બ્રિટનમાં 300 કકલરો વજન ધરાવતરો જેસન પાંચ માણસનરો ખરોરાક આરરોગી જતરો હતરો

-

હરિટનના સૌથી વજનદાર વ્યન્ક્ત જસે ન િોલ્ટનની ઉંમર ૩૨ વષ્ગ છે અને િાલ 298 ડકલોની આસપાસ છે જે અગાઉ ૩૨૦ ડકલો જટે લું િત.ું પાછળથી તણે થોિું વજન ઘટાડ્યું િત.ું કિેવાય છે કે એક સમયે તમે ને મડે િકલ ઈમરજન્સી માટે તાત્કાહલક િોન્સ્પટલ લઈ જવાની જરૂર િતી. પરંતુ તને વજન એટલું વધી ગયું િતું કે ૩૦ ફાયરમને અને એન્ન્જહનયરોની ટીમે તને ૭ કલાકમાં ક્રેનની મદદથી બિાર કાઢી િોન્સ્પટલ પિોંચાિી િતી. હરિડટિ અખબાર ધ સનના એક અિેવાલ મજુ બ જસે નનું વજન અત્યારે લગભગ ૨૯૮ ડકલો છે. જસે નને ફિૂ ઓનલાઈન ઓિર્ગ કરવાની લત િતી. તે જયારે ઈચ્છે ત્યારે ઓનલાઈન ફિૂ ઓિર્ગ કરતો િતો. તને ા કારણે વજન વધવા લાગ્યું અને તને મિત્તમ વજન ૩૨૦ ડકલો સધુ ી પિોંચી ગય.ું જસે ન પિેલા લગભગ ૫-૬ માણસો સામાન્યપણે ખાય એટલું ભોજન લતે ો િતો. ડરપોટ્ગ અનસુ ાર, િોન્સ્પટલમાં દાખલ થયા પિેલા તે લગભગ ૧૦ િજાર કેલરી ખાતો િતો. તે નાસ્તામાં કબાબ અને હચપ્સ (૨૫૦૦ કેલરી), પોપ ટર્સ્ગ (દરેક ૨૦૦ કેલરી) લતે ો િતો. લચં માં ત્ણ મોટા હચકન નિૂ લ્સ (૨૫૦૦ કેલરી), પ્રોન ક્રેકસ્ગ (૪૦૦ કેલરી) અને ઝીંગા ટોસ્ટ (૩૦૦ કેલરી) નો સમાવિે થતો િતો. રાહત્ભોજનમાં બે ચીઝ સન્ે િવીચ (૧૦૦૦ કેલરી), બે ચોકલટે બાર (૧૦૦૦ કેલરી), ત્ણ પકે ેટ હક્રસ્પ્સ (૫૫૦ કેલરી), લગભગ ૧.૫ હલટર નારંગીનો રસ (૮૦૦ કલે રી) અને સોફટહ્રિક્ં સના પાચં કેન (૭૦૦ કેલરી) નો સમાવિે થાય છે. આ હસવાય તે ડદવસમાં ઓછામાં ઓછી ૩૦ હસગારેટ પીતો િતો. તમે ની તહબયત અચાનક બગિતા એક ડદવસ પિેલાં ગત ૪ જનૂ તમે ને ૩૦દ્મક વધુ હસગારેટનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું િત.ું તણે બે મહિના િોન્સ્પટલમાં હવતાવ્યા અને ઓગસ્ટની િરૂઆતથી નહસગિં િોમમાં છે. જસે ન િોન્સ્પટલમાં િતો ત્યારે િોક્ટરોએ તને નવો આિાર આપવાનું િરૂ કયિંુ િત.ું ઈન્ટરવ્યુ દરહમયાન જસે ને કહ્યં િતું કે, િું ૨૪ કલાકમાં માત્ દોઢ લીટર પ્રવાિી પી િકું છ.ું મને પાણી િોય તવે ી કોઈ પણ વસ્તુ ખાવાની મજં રૂ ી નથી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom