Garavi Gujarat

રેસ્ટરોરેન્ટના ગ્ાહકે ર્રોલરની ટીપ આપી, ને પછી પાછી માંગી!

-

અમેડરકાના પેન્ન્સલવેનીઆમાં એક રેસ્ટોરેન્ટના ગ્ાિકે ગયા જુન મહિનામાં ભોજન લીધા પછી વેઈટ્ેસને 3,000 િોલસ્ગની જંગી ટીપ આપી િતી, જેનાથી તેને (મહિલા વેઈટર) આશ્ચય્ગ થયું િતું, તેને ખરેખર તો માન્યામાં જ નિોતું આવતું કે કોઈ તેને આટલી જંગી રકમની ટીપ આપે. આલ્ફ્ેિોઝ પીઝા કાફમે ાં બનલે ી આ ઘટનામાં એડરક ન્સ્મથ નામના ગ્ાિકે વઈે ટ્સે મારીઆના લમ્ે બટન્ગ આપલે ી આ જગં ી ટીપથી મારીઆનાને જબરજસ્ત ઉત્તજે નાની લાગણી થઈ િતી, તો સાથે સાથે તને ા માટે આ વાત માનવી મશ્ુ કલે પણ િતી. રેસ્ટોરેન્ટના મને જે સન્ગ પણ પિેલા તો મામલા હવષે આિકં ા િતી પણ, ક્રેડિટ કાિ્ગ થકી અપાયલે ી ટીપનું ટ્ાન્ઝક્ે િન સક્સસે ફૂલ થયા પછી તે િડકકત ન્સ્વકારવી રિી. પ્રારંભે તો ટીપ આપનારા ગ્ાિક – હમસ્ટર ન્સ્મથે એવું પણ કહ્યં િતું કે, સોહિયલ મીડિયા ઉપર ચાલી રિેલી એક કેમ્પઈે ન – ‘ટીપ્સ ફોર જીસસ’ થી પ્રભાહવત થઈને તણે મોટી રકમની ટીપ આપી િતી. ટીપ મળે નારી વઈે ટ્સે હમસ લમ્ે બટ્ગ માટે તો એ ખરખે ર મોટી રકમ િતી. તને ો આનદં , ઉત્સાિ જો કે, લાબં ટક્યો નિોતો, કારણ કે હમસ્ટર ન્સ્મથે તને ા ક્રેડિટ કાિ્ગ પ્રોવાઈિર સમક્ આ ચાજન્ગ ી રકમને પિકારી િતી. અને રેસ્ટોરેન્ટના મને જે સન્ગ તો હમસ્ટર ન્સ્મથે ક્રેડિટ કાિ્ગ કંપની સમક્ રજૂ કરેલા હવવાદ હવષે જાણ થઈ ત્યારે પિેલા તો તઓે એવું માનતા િતા કે, આમાં કઈંક સમજફરે નો મામલો લાગે છ.ે બીજી મશ્ુ કેલી એ િતી કે ત્યાં સધુ ીમાં તો રેસ્ટોરેન્ટે ટીપની જગં ી રકમ હમસ લમ્ે બટન્ગ આપી દીધી િતી અને તણે તમે ાથં ી ઘણા પસૈ ા તો વાપરી નાખ્યા પણ િતા.

રેસ્ટોરેન્ટના મેનેજર ઝકારી જેકબસને હમસ્ટર ન્સ્મથનો ફેસબૂકના માધ્યમથી સંપક્ક કરવાના અનેક પ્રયાસો કયા્ગ પણ, ન્સ્મથે તેને કોઈ જવાબ આપ્યો નિીં. આના પગલે મુશ્કેલીમાં મુકાયેલા રેસ્ટોરેન્ટના મેનેજરે આ મામલે મેજીસ્ટ્ેટની ઓડફસમાં કેસ પણ દાખલ કરવો પડ્ો િતો. તણે આ કેસમાં સમગ્ મામલાને ખૂબજ દુખદ ગણાવ્યો િતો. તેમને એવી આિા છે કે, કોટ્ગ કેસમાં ચૂકાદો તેમની તરફેણમાં આવિે તેમણે 3,000 િોલર પાછા ચૂકવવા નિીં પિે. ન્યૂ યોક્ક પોસ્ટ અખબારના અિેવાલ પ્રમાણે કાફેના મેનેજરે કહ્યં િતું કે, અમારે આ કેસ એટલા માટે દાખલ કરવો પડ્ો િતો કે, િવે અમારી પાસે પાછા ચૂકવવા માટે આટલા પૈસા છે જ નિીં. અને હમસ્ટર ન્સ્મથે સામે એવું કહ્યં િતું કે, તો પછી મારી સામે કેસ કરો, તેથી અમારે એ જ કરવું પિે છે. મને આિા છે કે, તેઓ ન્સ્થહત સમજિે, પોતે આપેલી ટીપની જવાબદારી ન્સ્વકારી લેિે. તેમણે ટીપ પાછી જ માંગવી િતી, તો પછી આપી જ િા માટે?!

Newspapers in Gujarati

Newspapers from United Kingdom