Garavi Gujarat

લેસ્ેસ્્ટરની હિંસં ા પછી ઠેરેરઠેરેર શાહંહિ ડિોળાઇ, િવેે સ્સ્થિહિ થિાળેે પડી

-

લેસ્્ટરમાં તા. 28મી ઓગસ્્ટના રોજ રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ેની ક્રિિે્ટ મેચ પછી ક્નિળેલા ક્વજય સરઘસ બાદ લેસ્્ટરમાં ક્િન્દદુ અને મદુસ્સ્લમ સમદુદાયના જૂથો વચ્ે થયેલી અથડામણો અને લેસ્્ટર, બક્મિંગિામ, નો્ટીંગિામ અને િોવેન્ટ્ીના ક્િન્દદુ મંકદરો સામે િે્ટલાિ ઇસ્લાક્મસ્્ટ િટ્ટરવાદીઓએ િરેલા ઉગ્ર દેખાવો યદુિેના અનેિ ક્વસ્તારોમાં શાંક્ત ડિોળાઇ ગઇ િતી. બન્ે સમદુદાયના લોિોમાં અનેિ પ્રિારની શંિા-િુશંિાઓ અને અફવાઓ ફેલાયા બાદ િવે સ્સ્થતી થાળે પડી રિી છે. છેલ્ા એિ સપ્ાિ દરક્મયાન િોઇ નવા દેખાવો થયા નથી.

લડં નમાં રક્વવાર તા. 25ના રોજ વમ્ે બલીના સનાતન મકં દર સામે દેખાવો િરવાના િટ્ટરવાદીઓના પ્રયાસોને જોરદાર ક્નષ્ફળતા મળી િતી અને એિ પણ વ્યક્તિ ક્વરોધ િરવા ઉપસ્સ્થત રિી નિોતી. લડં નના બ્ન્ે ્ટ નોથન્થ ા સ્થાક્નિ લબે ર એમપી બરે ી ગાડડીનર, સનાતન મકં દર વમ્ે બલીના ચરે મને નરન્ે દ્રભાઇ ઠિરાર અને સ્થાક્નિ મસ્સ્જદના મૌલવીઓએ િરેલી શાક્ં ત જાળવવાની અપીલ રંગ લાવી િતી અને િોઇ જ ક્વવાદ વગર કદવસ પસાર થઇ ગયો િતો.

પોલીસે પણ બન્ે સમદુદાયના લોિો વચ્ેની લેસ્્ટરમાં થયેલી અથડામણ અને મંકદરનાે ભગવા ધ્વજ બાળવાના અને તેને નદુિશાન િરવાના બનાવો બાદ પોલીસે આરિમિ અક્ભગમ અપનાવી ધરપિડનો દોર ચલાવ્યો િતો. િોમ સેરિે્ટરી સદુએલા બ્ેવરમેને 22 સપ્્ટેમ્બરના રોજ લેસ્્ટર જઇ અક્ધિારીઓ અને પોલીસ વડાઓ સાથે ચચા્થ િરી પોલીસ ફોસ્થને પોતાનદું સમથ્થન આપી લેસ્્ટરના તોફાનીઓ સામે લડી લેવા અને સખત િાથે પગલા લેવા આદેશ આપતા પોલીસને બળ મળ્યદું િતદું.

લેસ્્ટર પોલીસે ક્િંસા અને અરાજિતા બાબતે આઠ શખ્સો સામે િો્ટ્થમાં આરોપ મૂક્યો િતો અને િુલ 47 લોિોની ધરપિડ િરી િતી. તો બીજી તરફ ધાક્મ્થિ દ્ેષ ફેલાવવાના ઈરાદા સાથે સામગ્રી પ્રિાક્શત િરવાની શંિાના આધારે િોવેન્ટ્ી પોલીસે બક્મિંગિામના 37 વષ્થના એિ યદુવિની ધરપિડ િરી િતી. લેસ્્ટર પોલીસે લેસ્્ટરમાં થયેલા તોફાનો દરક્મયાન જોખમી િક્થયાર રાખવાની િબૂલાત િયા્થ પછી ઇક્લંગવથ્થ રોડ, લેસ્્ટરના 20 વષડીય એમોસ નોરોન્િા નામના યદુવાનને ગણતરીના કદવસોમાં જ િો્ટ્થમાં િાજર િરી 10 માસની સજા િરાવતા તોફાનીઓ સદુધી તે સંદેશો પિોંચ્યો િતો. તેને િારણે પકરસ્સ્થતી જલદીથી થાળે પડી ગઇ િતી. વેસ્્ટ ક્મડલેન્્ડ્સના સ્મેથક્વિમાં દદુગા્થ ભવન મંકદરની બિાર િરાયેલા ઉગ્ર દેખાવો પછી 18 વષ્થના યદુવિની ધરપિડ િરવામાં આવી િતી. ક્વરોધ િરવા એિત્ર થયેલા લગભગ 100 લોિોએ પોલીસ તરફ ફ્ટાિડા અને ક્મસાઈલ ફેંક્યા િતા.

બન્ે સમદુદાયો વચ્ેના તોફાનો અને ક્િંસા પાછળ અફવાઓએ અને ટ્ી્ટર, વોટ્સએપ તથા અન્ય સોક્શયલ મીકડયા પર ઇરાદાપૂવ્થિ ફેલાવાયેલા સંદેશા તથા િેશ્ટેગે મિત્વનો ભાગ ભજવ્યો િતો. િોમ્યદુક્ન્ટી એસ્ક્્ટક્વસ્્ટ અને યદુ-ટ્દુબર માક્જદ ફ્રીમેને 13 સપ્્ટેમ્બરના રોજ એિ મદુસ્સ્લમ કિશોરીનદું 3 ક્િન્દદુઓએ અપિરણ િરવાનો પ્રયાસ િયયો િોવાની જદુઠ્ી પોસ્્ટ ટ્ી્ટર પર ફેલાવી િતી. તો મસ્સ્જદ પર િદુમલો િરાયો િોવાના અને લંડનની એિ બસ લેસ્્ટરથી તોફાનીઓને લઇને પરત થઇ િોવાના પાયાક્વિોણા ખો્ટા અિેવાલોને િારણે તોફાનો ઉગ્ર થયા િતા. તેને પગલે િે્ટલાિ તોફાનીઓ બિારના ્ટાઉનમાથં ી લેસ્્ટર આવ્યા િતા.

આજ રીતે િે્ટલાય િટ્ટરવાદીઓ દ્ારા લેસ્્ટરમાં ક્શવ મંકદર પર િરાયેલા િદુમલા અને ક્િંસાની ઘ્ટનાઓ પાછળ ક્બ્્ટનમાં સક્રિય યૂ્ટયૂબર મોિમ્મદ ક્િજાબ જવાબદાર િોવાનદું જણાયદું િતદું. એવા અિેવાલો છે િે...

 ?? (Photo: Twitter) ??
(Photo: Twitter)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom