Garavi Gujarat

પિેલા પાનાનું ચાલુ...

-

લસ્ે ્ટરમાં થ્યલે ા િમુ લા પવૂ ા્યમિ ોહજત િતા. RSS અને BJP સમથકમિ અને અ્યોધ્્યા મરં દર હનમાણમિ આદં ોલનમાં અગ્રસે ર સાધ્વી ઋતભં રા - દીદીમાના પ્રવચનોનું આ્યોજન કરનાર લસ્ે ્ટર, બહમગિં િામ, નો્ટીંગિામ અને કોવન્ે ટ્ીના હિન્દુ મરં દરોને હવરોધ કરવાના બિાને એક પછી એક ્ટાગથે્ટ કરીને હિંસા ભડકાવવાનો પ્ર્યાસ થ્યો િતો. મરં દરોને ્ટાગથે્ટ કરાતા લોકોમાં ઉગ્ર રોષ ફેલા્યો િતો.

ભારત અને પારકસ્તાન વચ્ને ી હક્રકે્ટ મચે બાદ તોફાનો વક્યામિ િોવાનું કિેવા્ય છે પરંતુ બન્ે કોમો વચ્ને ો તણાવ મહિનાઓથી ચાલી રહ્ો િતો. છેક મે માસથી દમણ અને રદવના વસાિતી લોકો અને કે્ટલાક સ્થાહનક લોકો વચ્ે થ્યલે ી તકરારોએ પણ બળતામાં ઘી િોમ્્યું િતું અને તે તકરારોને આ તોફાનોમાં સ્ટે લ કરાઇ િતી.

તોફાનો આ્ટલા મો્ટા પ્રમાણમાં હવહવધ િિેરો સુધી પ્રસ્યામિ ન િોત પરંતુ તા. 20ને મંગળવારે સ્મેથહવકના દુગામિ ભવન મંરદર ખાતે થ્યેલા હવરોધ પ્રદિમિન અને અવ્્યવસ્થાના હવડી્યો તેમજ લેસ્્ટરના હિવાલ્ય મંરદરમાં ધ્વજને નુકિાન પિોંચાડવા સહિતના હવડી્યો વાઇરલ થ્યા બાદ વાત વધુ વણસી િતી.

હબ્ર્ટિ ઓલ પા્ટટી પાલામિમેન્્ટરી ગ્રૂપ (APPG) ઓફ હબ્્ટીિ હિન્દુઝના અધ્્યષિ અને કન્ઝવથેર્ટવ પા્ટટીના િેરો ઈસ્્ટના સાંસદ બોબ બ્લેકમેને લેસ્્ટર અને સ્મેથહવકમાં હિંદુ મંરદરો પરના હિંસક િુમલાઓની હનંદા અને પાલામિમેન્્ટમાં કરી િોમ સેક્રે્ટરી પણ રજૂઆત બ્ેવરમેનને કરી પત્ર િતી. પાઠવ્્યો તો હબ્ર્ટિ િતો ઓલ પા્ટટી પાલામિમેન્્ટરી ગ્રૂપ (APPG) ઓફ હબ્્ટીિ હિન્દુઝના લોડમિ ડોલર પોપ્ટે િોમ સેક્રે્ટરી બ્ેવરમેનને િાંહતપ્રેમી હિંદુઓ સામેની હિંસા રોકવા મા્ટે તાત્કાહલક પગલાં લેવાની માંગ કરી િતી.

લંડનના મે્યર સારદક ખાને પણ તમામ પ્રકારની નફરત, અસહિષ્ણુતા અને ઉગ્રવાદ સામે બન્ે સમુદા્યના લોકોને સ્્ટેન્ડ લેવા હવનંતી કરી િાંહત મા્ટે અપીલ કરી િતી.

લેસ્્ટર સ્સ્થત દહષિણ એહિ્યન મહિલા નેતાઓનું એક જૂથ હિન્દુ અને મુસ્સ્લમ સમુદા્યના લોકોના "સંવેદનિીન હિંસા" સામે લડવા મા્ટે એકસાથે આવ્્યું િતું અને તેમના વતી ભારતી્ય મૂળના કાઉસ્ન્સલર રી્ટા પ્ટેલે લોકોને િાંહત સ્થાપવા અને હિંસાનો હવરોધ કરવા િાકલ કરીએ છીએ. સ્સ્પનની હિલ્સની એસ્ફોડમિબી સ્ટ્ી્ટમાં આવેલી જામે મસ્સ્જદ ખાતેથી લેસ્્ટરના મુસ્સ્લમ અને હિંદુ સમુદા્યના આગેવાનો વતી લેસ્્ટરના ઇસ્કોન હિંદુ મંરદરના પ્રદ્ુમ્ન પ્રરદપગજ્જરે તણાવને સમાપ્ત કરવા તા. 20ના રોજ એક અપીલ કરી િતી.

લેસ્્ટરના મે્યર સર પી્ટર સોલ્સબીએ િાંહત જાળવવા અપીલ કરી અિાંહતનાં કારણો જાણવા અને ભહવષ્્યમાં તેમ થતું અ્ટકાવવા સ્વતંત્ર સમીષિાની જાિેરાત કરી િતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom