Garavi Gujarat

મોદીએ ભાવનગરમાં બસ સ્્ટટેશન સહિતના પ્ોજેક્્ટ્સનું લોકાર્્પણ કર્ુું સુરત અને ભાવનગરમાં મોદીનો મેગા રોડ શો

-

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દદ્ર મોિીએ ગુરુવારે નવ નનમામાણ ભાવનગર બસ સ્્ટેશન સનિત રૂ.817 કરોડથી વધારે પ્રોજેક્્ટ્સનું લોકાર્માણ તેમજ રૂ.6,626 કરોડનાં પ્રોજેક્્ટ્સનું ખાતમુિૂતમા કર્ુું િતું. વડાપ્રધાને ભાવનગરને રૂ.100 કરોડના ખર્ચે તૈર્ાર થર્ેલા સાર્ન્દસ સેન્દ્ટરની ભે્ટ આર્ી િતી અને રૂ.4,000 કરોડના ખર્ચે તૈર્ાર થનારા નવશ્વના પ્રથમ સીએનજી ્ટનમમાનલનું ખાતમુિૂતમા કર્ુું િતું.

ભાવનગરમાં વડાપ્રધાન મોિીએ રીજનલ સાર્ન્દસ સેન્દ્ટર, કન્દ્ટેઇનર મેન્દર્ુફેક્ચદરંગ, ભાવનગર એસ.્ટી. બસ સ્્ટેશન, તળાજામાં મોડલ સ્કકૂલ, સરકારી કન્દર્ા છાત્ાલર્, મોતીબાગ ્ટાઉનિોલ સનિતના પ્રોજેક્્ટ્સનું લોકાર્માણ કર્ુું િતું. ભાવનગરમાં ર્ણ સુરતની જેમ મોિીએ ભવ્ર્ રોડ શો ર્ોજ્ર્ો િતો.

જનસભાને સંબોધન કરતાં મોિીએ જણાવ્ર્ું િતું કે ધોલેરામાં સેમીકન્દડક્ટરનો જે પ્રોજેક્્ટ આવી રહ્ો છે તેનો લાભ ભાવનગરને મળશે. તાજેતરમાં જ તાઈવાનની ફોક્સકોન અને અનનલ અગ્રવાલની વેિાંત કંર્નીએ સેમીકન્દડક્્ટર પ્રોજેક્્ટ્સ મા્ટે રાજ્ર્માં 20 નબનલર્ન ડોલરનું રોકાણ કરવાની જાિેરાત કરી િતી. ભાવનગરના લોકોને નવરાનત્ની શુભકામના ર્ાઠવતા મોિીએ જણાવ્ર્ું િતું કે રીજનલ સાર્ન્દસ સેન્દ્ટર સ્થર્ાવાથી નશક્ષણ અને સંસ્કકૃનતના શિેર તરીકેની ઓળખ મજબૂત બનશે. ગુજરાતમાં કોસ્્ટલાઇન રીન્દર્ુએબલ એનર્જી, િાઇડ્ોજન ર્ર કામ થાર્ છે , સૌરાષ્ટને ઉજામાનુ મિત્વનું કેન્દદ્ર બનાવવનો પ્રર્ત્ન કર્યો છે. ગુજરાતમાં અમે અનેક ર્ો્ટમા નવકનસત કર્ામા છે. આજે ગુજરાતનાં િદરર્ાઈ નવસ્તારમાં અનેક વીજળી પ્લાન્દ્ટ છે. ગુજરાત સમગ્ર િેશને ઉજામા ર્િોંર્ાડે છે. સૌરાષ્ટ્રને ઉજામાનું એક મિત્વર્ૂણમા કેન્દદ્ર બનાવવાનો પ્રર્ાસ કર્યો છે. ઘોઘા-િિેજ રો-રો ફેરી શરૂ કરીને લોકોની મુશ્કેલીઓ િૂર કરી છે. રો-રો ફેરીથી 40 લાખ લી્ટર ર્ેટ્ોલ-ડીઝલની બર્ત થઈ છે. લોથલ જેવું સૌથી જૂનૂં ર્ો્ટમા ગુજરાતમાં છે.

મોિીએ જણાવ્ર્ું િતું કે લોથલ આર્ણી નવરાસતનું મિત્વનું કેન્દદ્ર રહ્યં છે, જેને સમગ્ર નવશ્વના પ્રવાસન નકશા ર્ર લાવવા મા્ટે ખૂબ જ મિેનત કરવામાં આવી રિી છે. લોથલની સાથે સાથે વેળાવિર નેશનલ ર્ાક્કમાં ર્ણ ઈકો્ટૂદરઝમ સદક્ક્ટથી ભાવનગરને ખાસ કરીને નાના વેર્ારીઓને ફાર્િો થશે. આજે ગુજરાતની કોસ્્ટલ લાઇન લાખો લોકો મા્ટે રોજગારીનું માધ્ર્મ બની છે, ઉર્રાંત િેશની આર્ાત-નનકાસમાં ર્ણ મો્ટી ભૂનમકા ભજવે છે. આજે ગુજરાતનો િદરર્ાદકનારો ર્ુનઃપ્રાપ્ર્ ઉજામા અને િાઇડ્ોજન ઇકોનસસ્્ટમના ર્ર્ામાર્ તરીકે ઉભરી રહ્ો છે. િુ અિીં મોડો આવ્ર્ો ર્ણ ખાલી િાથ નથી આવ્ર્ો. આજે નવકાસની અનેક ર્દરર્ોજના લઈને િું આવ્ર્ો છું. ભાવનગરનાં ભનવષ્ર્ને ર્ાર ર્ાંિ લગાડનારી ર્ોજનાઓ લઈને િું આવ્ર્ો છું.

ભાવનગરી ગાંદઠર્ાને ર્ાિ કરતાં મોિીએ જણાવ્ર્ું િતું કે ભાવનગરમાં આવી ગાંદઠર્ા અને િાસના ર્ેંડા ર્ાિ આવે, ગાંદઠર્ા ર્ાિ કરુને મને મારા િદરનસંિ િાિા ર્ાિ આવે. વર્યો ર્િેલાં રાજકારણમાં ર્ણ ન િતો ત્ર્ારે અમને ગાંદઠર્ા ખાવાનું શીખવા઼નાર િદરનસંિ િાિા િતા, અત્ર્ારે તો નવરાનત્ છે. ર્રંતુ ભાવનગરના ગાંદઠર્ા િેશ િુનનર્ા વખાણે તે નાની વાત નથી.

ભાવનગરના કાર્માક્રમો ર્ૂણમા કર્ામા બાિ વડાપ્રધાન મોિી સાંજે 7 વાગ્ર્ે અમિાવાિના મો્ટેરાના નરેન્દદ્ર મોિી

ગુજરાતની બે મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દદ્ર મોિીએ ગુરુવારે સુરત અને ભાવનગરમાં મેગા રોડ શો ર્ોજ્ર્ો િતો. રોડ શોમાં જંગી મેિની ઉમ્ટી ર્ડી િતી અને લોકોએ મોિી મોિીના નારા સાથે તેમનું અનભવાિન કર્ુું િતું.

સુરત મુલાકાત િરનમર્ાન ગોડાિરા સ્સ્થત મિનર્મા આસ્સ્તક સાવમાજનનક િાઈસ્કુલના મેિાનમાં તૈર્ાર કરાર્ેલા િેનલર્ેડથી નલંબાર્તના નનલગીરી ગ્રાઉન્દડ સભાસ્થળ સુધીના ૨.૭૦ દકલોમી્ટરના રૂ્ટ ર્ર મેગા રોડ શો ર્ોજાર્ો િતો. રોડ શોમાં રોડની બંન્ે તરફ નવશાળ સંખ્ર્ામાં જનમેિની એકઠી થઈ િતી. ભારત માતાની જર્ના જર્ઘોર્ સાથે રોડ શોમાં ઠેર-ઠેર નતરંગા લિેરાવીને લોકોએ વડાપ્રધાનના વધામણા કર્ામા િતા.રોડ શોમાં ગરબા,લાવણી,નવઠ્ઠલ નૃત્ર્ અને િનક્ષણ ગુજરાતના ખાસ આદિવાસી ડાંગી નૃત્ર્ દ્ારા અનેક કલાવૃંિોએ વડાપ્રધાનનું અનભવાિન સ્્ટેદડર્મમાં આવી ર્િોંર્શે. અિીં તેઓ રાષ્ટ્રીર્ રમતોત્સવ 2022નું ઉદ્ા્ટન કરશે અિીંથી તેઓ ગુજરાત ર્ુનનવનસમા્ટી કન્દવેન્દશન સેન્દ્ટર ર્ાસે આર્ોનજત વાઈબ્રન્દ્ટ નવરાત્ી મિોત્વસમાં િાજરી આર્શે. અિીં તેઓ માતાજીની આરતી ઉતારવાના છે.

અમિાવાિમાં નરેન્દદ્ર મોિી સ્્ટેદડર્મમાં આર્ોનજત 36મા રાષ્ટ્રીર્ કર્ુું િતું. લોકોનો અનેરો ઉત્સાિ અને ઉમંગ,રોડની બંન્ે તરફ રાજ્ર્ અને કેન્દદ્ર સરકારની ર્ોજનાઓના બેનરો અને રંગબેરંગી સુશોભનો દ્ારા નલંબાર્ત નવસ્તારમાં દિવાળી ર્િેલાં જ દિવાળીના આગમનનું તાદ્રશ્ર્ નર્ત્ નનમામાણ થવા ર્ામ્ર્ું િતું. વડાપ્રધાને ર્ોતાના વાિન અંિરથી બે િાથ જોડી માન-સન્દમાનર્ૂવમાક લોકોના આવકાર અને લાગણીભીના અનભવાિનને ઝીલ્ર્ું િતું.

રમતોત્સવને ર્ણ ખુલ્ો મૂકવાના છે. આ કાર્માક્રમ િરનમર્ાન િેશના રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર, ગુજરાતના મુખ્ર્પ્રધાન ભૂર્ેન્દદ્ર ર્્ટેલ સનિતના નેતાઓ ઉર્સ્સ્થત રિેવાના છે. પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોિી અંબાજી જઈને મા અંબાના ર્રણોમાં શીશ ઝૂકાવશે અને આરતી કરીને માતાના આશીવામાિ લેશે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom