Garavi Gujarat

શરીરનો ઉપલો હિસ્્સો ભરાવદાર િોય એવું ફિગરઃ

-

હાનગરમાં રહેતી માનનુ ીઓ હવે ફક્ત પરંપરાગતત પ્રસગં જ સાડી પહેરવાનું પસદં કરે છે. સાડીની જગ્્યા પજાં બી ડ્સે ક્્યારે લઈ લીધી તને ી ્યવુ તીઓ અને મહહલાઓને ખબર જ ન પડી. આ તો થઈ સામાન્્ય મહહલાઓની રોહજદં ા પોશાકની વાત. પરંતુ ફેશનપરસ્ત ્યવુ તીઓ અને તરૂણીઓને શું પહેરવું ગમે છે? જવાબ છે રોહજદં ા પોશાક તરીકે હજન્સ પન્ે ્ટ અથવા ટ્ાઉઝર. ત્્યારબાદ વારો આવે છે સ્ક્ટન્ટ ો. લડં ન જવે ા શહેરોમાં તો ્યવુ તીઓ કામના સ્થળે પણ બ્લઝે ર સાથે સ્ક્ટ્ટ પહેરવાનું પસદં કરે છ.ે ભારતમાં પણ સ્ક્ટ્ટ પહેરવાની પરંપરા દશકાઓ પરુ ાણી છે. પણ સ્ક્ટ્ટ પહેરવાની ફેશને આજકાલ ફરી પાછું જોર પકડ્યું છે.

આધુહનક ્યુવતીઓ આ સ્ક્ટ્ટની પ સં દ ગ ી પોતાના ફફગર પ્રમાણે કરે તો જ તેની સગવડતાની સાથેસાથે સુંદરતામાં પણ વધારો થા્ય છે કારણ કે દરેક ્યુવતીનું

શારીફરક બંધારણ અલગઅલગ હો્ય છે અને દરેક પ્રકારના સ્ક્ટ્ટ બધી વ્્યહક્ત પર સારા નથી લાગતા.

જમરૂખના આકારનું ફફગર ધરાવતી ્યુવતીઓ આમ તો સપ્રમાણ હો્ય છે, પણ તેમના હનતંભ અને પૃષ્ઠભાગ પ્રમાણમાં ભારે હોવાના કારણે બધાનું ધ્્યાન પહેલાં શરીરના આ હહસ્સામાં જ કેન્ન્રિત થતું હો્ય છે. સામાન્્ય રીેત આવું ફફગર ધરાવતી ્યુવતીઓ સ્ક્ટ્ટ પહેરવાનું ્ટાળતી હો્ય છે, પણ આ ખો્ટી માન્્યતા હો્ય છે. ્યોગ્્ય કદ અને સ્્ટાઇલનું સ્ક્ટ્ટ પહેરવામાં આવે તો ભારે હનતંબ અને પૃષ્ઠભાગને સંતાડીને સહેલાઈથી સ્્ટાઇહલશ લુક મેળવી શકા્ય છે.

જો તમારે પાતળા દેખાવું હો્ય તો ડાક્ક રંગના વસ્ત્ોની પસંદગી એકદમ ્યોગ્્ય સાહબત થા્ય છે. જોકે એનો મતલબ એવો હબલકુલ નથી કે તમે હંમેશા કાળા રંગના કપડાંમાં જો જોવા મળો. કાળા રંગ હસવા્ય બોલ્ડ બ્ાઇ્ટ હપ્રન્્ટની સાથે એક જ રંગનું સાદું ્ટોપ એકદમ સરસ લાગે છે. આ હસવા્ય જો તમારો પૃષ્ઠભાગ અને હનતંબ ભરાવદાર

હો્ય તો કમર ચોક્કસપણે

પાતળી હો્ય

છે અને આ

પ્રકારની

કમર

ધરાવતી ્યુવતીઓને એ-લાઇનના સ્ક્ટ્ટ સારા લાગે છે. આ પ્રકારના સ્ક્ટ્ટ હનતંબ પાસેથી ઘેરદાર હો્ય છે જેના કારણે આ હહસ્સા તરફ કોઈનું ધ્્યાન નથી ખેંચાતું.

જો ્યુવતીનું ફફગર જમરૂખ આકારનું હો્ય અને તેની ઉંચાઈ પાંચ ફૂ્ટ કે પછી એનાથી ઓછી હો્ય તો સ્ક્ટ્ટની ઉંચાઈ ઘું્ટણ સુધી રાખવી જોઈએ અથવા તો પાની સુધીની સળંગ લંબાઈ ધરાવતું સ્ક્ટ્ટ પહેરવું જોઈએ. આ પ્રકારની લંબાઈને કારણે પગ દેખા્ય છે અથવા તો ઢંકા્ય છે, પણ જો હપંડી સુધીની લંબાઈનું સ્ક્ટ્ટ પહેરવામાં આવે તો અડધો પગ દેખા્ય છે અને અડધો ઢંકા્ય છે જેના કારણે ઓછી ઉંચાઈ ધરાવતી ્યુવતી વધારે નીચી લાગે છે. જો ્યુવતીની ઉંચાઈ વધારે હો્ય અને તેનું ફફગર જમરૂખના આકારનું હો્ય તો તે કોઈપણ લંબાઈ ધરાવત સ્ક્ટ્ટ પહેરી શકે છે.

કમરના ભાગમાં ફફફ્ટંગ ધરાવતું પણ પછી ભારે ઘેર ધરાવતું સ્ક્ટ્ટ પણ ્યોગ્્ય પસંદગી સાહબત થા્ય છે. આ સ્ક્ટ્ટ ભરાવદાર હનતંબને સંતાડવા મા્ટે ્યોગ્્ય છે. આ હસવા્ય જે વ્્યહક્તના હનતંબ અને પૃષ્ઠભાગ ભરાવદાર હો્ય તૈણે ્ટુંકા અને ્ટાઇ્ટ સ્ક્ટ્ટ પહેરવાનું ્ટાળવું જોઈએ કારણ કે આ પ્રકારના સ્ક્ટ્ટ પહેરવાથી કોઈનું પણ વ્્યહક્તનું ધ્્યાન પહેરનારી વ્્યહક્તના વાંધાજનક પૃષ્ઠભાગ પર

જ કેન્ન્રિત થા્ય છે.

જે ્યુવતીનો શરીરનો ઉપલો હહસ્સો ભરાવદાર હો્ય તે ક્્યારે્ય ્ટાઇ્ટ ફફફ્ટંગના કપડાં નથી પહેરી શકતી કારણ કે આ પ્રકારના કપડાંમાં ક્્યારે્ય સુંદર નથી લાગતી.

જો શરીરનો ઉપલો હહસ્સો ભરાવદાર હો્ય તો ્યુવતીએ હંમશે ા ઢીલા ફફફ્ટંગના ્ટોપ પર જ પસંદગીનો કળશ ઢોળવો જોઈએ તેમજ વજનદાર કાપડ અને મો્ટી હપ્રન્્ટની પસંદગી કરવી જોઈએ. આ પ્રકારના ્ટોપ સાથે એ-લાઇનનું સ્ક્ટ્ટ પહેરવાથી બોડી રેહશ્યો જળવાઈ રહે છે અને ભરાવદાર ઉપલા હહસ્સા પર કોઈનું ધ્્યાન નથી જતું. આ હસવા્ય સ્ક્ટ્ટની પસંદગી વખતે ખભા પર પેડ હો્ય એવા કે પછી વધારે પડતા ઉંડા ગળાવાળા અને બો્ટ નેક ્ટોપની પસંદગી ક્્યારે્ય ન કરવી જોઈએ.

પાતળું અને નાજુક ફફગર ધરાવતી ્યુવતીની દેહ્યન્ટિ હંમેશા બીજી ્યુવતીના ઇર્ા્ટનું કારણ બને છે. તેમના પર દરેક પ્રકારના સ્ક્ટ્ટ અને ફફફ્ટંગ સારા લાગતા હોવાના કારણે તેમને પસંદગીનો બહોળો અવકાશ મળે છે.

આ પ્રકારનું ફફગર ધરાવતી ્યુવતીને લગભગ બધા રંગ સારા લાગે છે અને બ્ાઇ્ટ તથા પેસ્્ટલ રંગોમાં તેનું સૌદ્ય્ટ વધારે હખલી ઉઠે છે. આ પ્રકારનું ફફગર ધરાવતી વ્્યહક્તએ ડાક્ક અથવા તો કાળા રંગના વસ્ત્ો પહેરવાનું ્ટાળવું જોઈએ કારણ કે એમાં તે વધારે પાતળી લાગવાથી ક્્યારેક બીમાર જેવો લુક પણ આવી શકે છે.

ડેહનમ કે કો્ટનનું શો્ટ્ટ સ્ક્ટ્ટ આ પ્રકારનું ફફગર ધરાવતી ્યુવતીની પાતળી કમર અને સપ્રમાણ હનતંબને આકર્્ટક અંદાજમાં દશા્ટવે છે. આ પ્રકારના સ્ક્ટ્ટ ઉંચી અને નીચી બન્ે પ્રકારની ્યુવતીઓને સારા લાગે છે. આ પ્રકારના સ્ક્ટ્ટ સાથે ્ટી-શ્ટ્ટ અને ફ્લીપ ફ્લોપ ચંપલથી કેઝ્યુઅલ લુક મેળવી શકા્ય છ.ે

પેન્ન્સલ સ્ક્ટ્ટ તેમજ ચપોચપ ્ટોપ અથવા તો ઘું્ટણથી સ્હેજ ઉપર હો્ય એવા ચપોચપ ડ્ેસ પાતળું અને નાજુક ફફગર ધરાવતી ્યુવતીઓને બહુ સારા લાગે છે. નાજુક ફફગર ધરાવતી વ્્યહક્તને બલુન સ્ક્ટ્ટ અને ડ્ેસ પણ સરસ લાગે છે. આ પ્રકારના બલુન સ્ક્ટ્ટ સાથે ફફફ્ટંગવાળું ્ટોપ કમ્્પલી્ટ લુક આપે છે.

ઘણી ્યુવતીઓ જાડી નથી હોતી અને તેના બધા અંગો પણ સપ્રમાણ હો્ય છે. જોકે તેમની હાડકાની ફ્મે જ પહોળી હોવાના કારણે તેમનું ફફગર પહોળું અને ખડતલ લાગે છે. જે ્યુવતીઓ આ પ્રકારનું ફફગર ધરાવતી હો્ય તેમણે મુંઝાવાની કોઈ જરૂર નથી કારણ કે તેમના મા્ટે પણ એવી કે્ટલીક સ્્ટાઇલ છે જે તેમની સંુદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે.

આ પ્રકારનું ફફગર ધરાવતી ્યુવતીઓને બહુ ઢીલાં નહી અને બહુ ્ટાઇ્ટ નહીં એવા મધ્્યમ કપડાં સારા લાગે છે. આ પ્રકારનું સેમી ફફ્ટેડ ્ટોપ તથા એ લાઇન સ્ક્ટ્ટનું કોન્મ્બનેશન પહોળા ફફગર ધરાવતી ્યુવતી મા્ટે એકદમ શ્ેષ્ઠ છે. જો આ સ્ક્ટ્ટ ગોઠણ પાસેથી સ્હેજ ઘેરવાળું હો્ય તો એના કારણે સુંદરતામાં ભારે વધારો થઈ જા્ય છે.

ફોમ્ટલ ડ્ેસની પસંદગી કરતી વખતે ડાક્ક રંગના ડ્ેસની પસંદગી કરવી જોઈએ જેથી ્યુવતી થોડી પાતળી દેખાઈ શકે. આ ફોમ્ટલ ડ્ેસ થોડા ઘેરવાળા હોવા જોઈએ જેથી ્યુવતીને થોડો નાજુક અને ્યુવાસહજ લુક મળે. ઘણીવાર ફોમ્ટલ ડ્ેસમાં પાતળી કમર પર જાડો બેલ્્ટ બાંધવાથી શરીરના આકર્્ટક ભાગ પર બધાનું ધ્્યાન કેન્ન્રિત કરીને ચરબીવાળા પે્ટ અને હનતંબ જેવા ભાગોને સંતાડી શકા્ય છે.

જો તમારું ફફગર પહોળું અને ખડતલ હો્ય, પણ હાઇ્ટ વધારે હો્ય તો આ વધારે હાઇ્ટને હાઇલાઇ્ટ કરવા મા્ટે ઘું્ટણ સુધીના સ્ક્ટ્ટ પર પસંદગી ઢોળવી જોઈએ, પણ જો તમારા હનતંબ ભરાવદાર અને પહોળા હો્ય તો ્ટુંકા સ્ક્ટ્ટ ન પહેરવા જોઈએ.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom