Garavi Gujarat

મોબાઈલ, ટીવીના વળગણના ઈલાજનો મહારાષ્ટ્રના એક ગામડાનો અજબ નુસ્ખોોઃ ડડજજટલ ડીટોક્સ

-

આજકાલ બહુ વયોવૃદ્ધ લોકોને કેટલાક અંશે બાદ કરતાં સતત લાંબો સમય મોબાઈલ ઉપર મવડિયો, ગેમ્સ, ચેડટંગ, યુટ્ુબ જોવાથવી લઈને ટવીવવી સામે સતત બેસવી રહેવા તેમજ કઈંક ને કઈંક જોયા કરવાનું વળગણ આબાલ વૃદ્ધોમાં સામાન્ય વાત બનવી ગઈ છે. આવવી આદત એકંદરે અનેક રવીતે માણસનવી તંદુરસ્તવી માટે તો હામનકારક છે જ, સાથે સાથે એનાથવી “માણસ એક સામામજક પ્રાણવી છે” નવી કહેવત પણ અપ્રસ્તુત બનવી ગયાનું લાગે છે. કેટલાક લોકો તો એટલા અસામામજક બનવી ગયાના ડકસ્સા પણ નોંધાયા છે કે, એક ઘરમાં પડરવારના ચાર સભ્યો હોય અને ચારેય ઘરમાં જ હોય તો પણ ક્યારેક એકબવીજા સાથે પ્રત્યક્ષ વાત કરવાના બદલે મોબાઈલ કે વોટ્સએપ મેસેજથવી વાત કરતા હોય, અથવા તો દરેક પોતપોતાનામાં મશગુલ હોય અને ઘરનવી અન્ય વ્યમતિઓ શું કરે છે તે મવષે જાણે સાવ અમલપ્ત હોય.

આ રવીતે, આમશવા્સદને બદલે ક્યાંક અમભશાપ બનવી ગયેલવી આ ટેકનોલોજીના દૂષણના ઈલાજ માટે મહારાષ્ટ્રના સાંગલવી મજલ્ામાં એક ગામના લોકોએ સાવ્સજમનક રવીતે “ડિમજટલ િવીટોક્સ”નો એક રોજીંદો કાય્સક્રમ અપનાવ્યો છે અને ગામના દરેક લોકો તેનું મનષ્ાપૂવ્સક પાલન પણ કરતા હોવાનું જાણવા મળે છે.

મોમહત્યાંચે વાિગાંવ નામના આ ગામમાં દરરોજ સાંજે 7 વાગે સાયરન વાગે એટલે ગામના તમામ લોકો પોતાના મોબાઈલ એકબાજુ મુકી દે છે, ટવીવવી બંધ કરવી દે છે અને દોઢ કલાકના આ કાય્સક્રમ દરમમયાન લોકો વાચન, લેખન, અભ્યાસ અથવા તો પછવી અન્ય લોકો સાથે વાતમચત, સંવાદ વગેરેમાં સમય મવતાવે છે. રાત્રે 8.30 કલાકે આ ડિમજટલ િવીટોક્સનો આ કાય્સક્રમ પુરો થાય ત્યારે ફરવીથવી સાયરન વાગે.

ગામના સરપંચ મવજય મોમહતેએ માત્ર પ્રયોગ ખાતર આ પહેલ હાથ ધરવી હતવી. પણ હવે તે પંચાયતના ફરમાન મુજબનવી એક ફરમજયાત કવાયત બનવી રહવી છે, જેનો મૂળભૂત આશય તો બાળકોને તેમના અભ્યાસમાં એકાગ્રતા કેળવવા માટે પ્રોત્સામહત કરવાનો તેમજ અન્ય વયસ્ક લોકોને સામામજક સંવાદ તરફ પાછા વાળવા કે પછવી વાંચન જેવવી અન્ય બુમદ્ધગમ્ય પ્રવૃમત્તઓમાં રૂચવી કેળવવાનો રહ્ો છે.

કોરોના કાળમાં મોબાઈલ કે ટેબ્લેટ – ફેબ્લેટ ઉપર અભ્યાસ શરૂ થયો એ પછવી તો બાળકોને સ્ક્રીનથવી દૂર કરવા બહુ મોટવી મુશ્કલે વી બનવી ગઈ હતવી. પછવી હવે બાળકો માટે શાળાઓ અને નોકડરયાતો, વ્યાવસામયકો કે મામલકો માટે ઓડફસ, વ્યવસાય, ધંધો વગેરે પહેલાનવી જેમ શરૂ થયા ત્યારે પણ સ્ક્રીનનું આ વળગણ છુટતું નહોતું. ખાસ કરવીને બાળકો તેમજ ડકશોરો કે યુવાનો તો શાળા કે અભ્યાસના સમય પહેલા અને પછવી પણ સ્ક્રીન ઉપર ચોંટવી રહેતા હોવાના કારણે મશક્ષકોને અહેસાસ થવા લાગ્યો છે કે, બાળકો હવે આળસુ બનવી ગયા છે. તેઓ મોબાઈલ – ટેબ્લેટ વગેરેમાં તો ચોંટવી રહે છે, પણ અભ્યાસમાં મન લાગતું નથવી. ગામિાઓમાં તો મોટા ભાગના ઘરોમાં બાળકો માટે અલગ રૂમ પણ હોતા નથવી કે જ્યાં તેઓ કોઈ મવક્ષેપ મવના અભ્યાસ કરવી શકે.

આથવી, સરપંચે આવો ડિમજટલ િવીટોક્સનો મવચાર વહેતો મુક્યો. ગામના લોકોને શરૂઆતમાં તો એનવી સફળતા મવષે આશંકા હતવી. પણ આશા વક્કસ્સ, આંગણવાિવીના કાય્સકરો, મનવૃત્ત મશક્ષકો તથા ગ્રામ પંચાયતના સભ્યોએ સાથે મળવી આવા પ્રયાસના લાભો મવષે લોકોને સમજાવ્યા ત્યારે તેઓ પ્રયોગ કરવા રાજી થયા હતા. અને આખરે તે એટલો સફળ રહ્ો કે હવે તે ગામમાં સૌ માટે ફરમજયાત છે. ડિમજટલ િવીટોક્સનવી આ પહેલનો બરાબર અમલ થાય છે કે નહીં, તેના ઉપર દેખરેખ માટે વોિ્સ દવીઠ કમવીટવીઓનવી પણ રચના કરાઈ છે.

આ ગામ પરંપરાગત રવીતે પણ એક પ્રગમતશવીલ સમાજ રહ્ો છે અને અહીંના લોકો વચ્ેનો સામામજક એખલાસ બહુ જાણવીતો છે. આ ગામ કેટલાય સ્વાતંત્રય સેનાનવીઓનું વતન છે અને સ્વચ્છતા માટે ગામને અનેક પુરસ્કારો મળ્યા છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom