Garavi Gujarat

દિવાળી પ્રસંગે અંગ િાતાઓ અને બાળ કલા સ્પર્ા્ધના હવજેતાઓનું સન્માન કરાયું

-

લંડનમાં તા. 5 નવેમ્બર 2022ના રોજ જૈન અને હહંિુ ઓગ્વન ડોનેશન એલાર્ન્સ (JHOD) દ્ારા આર્ોહજત દિવાળી ઉત્સવમાં જૈન અને હહન્િુ સમુિાર્ોના જીવંત િાતાઓ અને િાતા પદરવારોને સન્માહનત ્કરાર્ા હતા. તો અંગ િાનને પ્રોત્સાહન આપવા અને દરસાર્ક્્લિંગના મહત્વને ઉજાગર ્કરવા માટેની ્કલા સ્પધા્વના ર્ુવા હવજેતાઓની જાહેરાત ્કરાઇ હતી.

આ ્કાર્્વક્રમમાં હેરોના મેર્ર, ્કાઉક્ન્સલર જેનેટ મોટ, હેરો ઈસ્ટના સાંસિ બોબ બ્લે્કમેન, બ્ેન્ટ ્કાઉક્ન્સલના નેતા અને ્કાઉક્ન્સલર મોહમ્મિ બટ્ટ, લંડન એસેમ્બલીના બ્ેન્ટ એન્ડ હેરોના સભ્ર્ ્કાઉક્ન્સલર ્કૃપેશ હહરાણી, ્કાઉક્ન્સલર શમા ટેટલર અને ્કાઉક્ન્સલર ્કૃપા શેઠ સહહત ઘણા સમુિાર્ના નેતાઓ ઉપક્સ્થત રહ્ા હતા.

હેરોના મેર્ર ્કાઉક્ન્સલ્કર જેનેટ મોટે પોતાના મૂહવંગ એ્કાઉન્ટ સહહત પોતાના પહત હક્રસની દ્કડની િાન ્કરવાની તેણીની ઇચ્છા હવશે વાત ્કરી હતી. તાજેતરમાં ચેદરટી બનેલા જૈન અને હહંિુ ઓગ્વન ડોનેશન એલાર્ન્સને ત્રણ પ્રહતહઠિત પેટ્ન તરી્કે લોડ્વ જીતેશ ગદિર્ા; પ્રોફેસર સર હનલેશ સામાણી અને ગાર્્ક અને સંગીત્કાર નવીન ્કુન્દ્ાના નામની જાહેરાત ્કરાઇ હતી.

આટ્વ સ્પધા્વમાં 76 બાળ્કોએ ભાગ લીધો હતો અને સ્પધા્વની એ્કંિરે હવજેતા 8 વર્્વની હતી. જેણે પોતાના નાનાની દ્કડનીની સારવારની વાત ્કરી હતી.

JHOD ના અધ્ર્ક્ષ દ્કરીટ મોિીએ ્કહ્યં: “અમે જાણીએ છીએ ્કે, ્કોહવડને ્કારણે, નોંધપાત્ર રીતે વધુ લો્કો ઓગ્વન ટ્ાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્ા છે. અમે સ્થાહન્ક સત્ાવાળાઓ, NHSBT, હોક્સ્પટલો, સમુિાર્ જૂથો અને અન્ર્ વંશીર્ લઘુમતી જૂથો સાથે ્કોહવડના ્કારણે થતા બે્કલોગને ઉ્કેલવામાં મિિ ્કરવા માટે આતુર અને તૈર્ાર છીએ. JHOD એ હવે ર્ુ્કેમાં હહંિુ અને જૈન સમુિાર્ો વચ્ે અંગ િાનને પ્રોત્સાહન આપતી એ્ક સુસ્થાહપત ચેદરટી છે અને દિવાળીની ઉજવણીમાં જીવંત દ્કડની િાતાઓ અને મૃત િાતાઓના પદરવારના સભ્ર્ોનું સન્માન ્કરવામાં ખૂબ જ આનંિ થર્ો. મને અમારા ત્રણ પેટ્ન લોડ્વ જીતેશ ગદિર્ા, પ્રોફેસર સર હનલેશ સામાણી અને નવીન ્કુન્દ્ાનું સ્વાગત ્કરતાં આનંિ થાર્ છે. "

JHODના આશ્રર્િાતા, લોડ્વ હજતેશ ગદિર્ાએ ્કહ્યં હતું ્કે “જુલાઈ 2019માં સંસિના ગૃહોમાં તેની શરૂઆતની બેઠ્ક બાિથી JHODને

મજબૂતીથી આગળ વધતું જોઈને ઘણો આનંિ થર્ો છે. ઑપ્ટ-આઉટ હસસ્ટમની રજૂઆતથી અંગ પ્રત્ર્ારોપણની રાહ જોઈ રહેલા લો્કોને નવી આશા મળી છે. મને ગવ્વ છે ્કે JHOD િહક્ષણ એહશર્ન સમુિાર્માં અંગ િાન અને પ્રત્ર્ારોપણને પ્રોત્સાહન આપવા માટે સાંસ્્કૃહત્ક રીતે ર્ોગ્ર્ અને િિદી મૈત્રીપૂણ્વ માહહતી પ્રિાન ્કરીને માગ્વનું નેતૃત્વ ્કરવાનું ચાલુ રાખે છે.’’

JHOD ના પેટ્ન પ્રોફેસર સર હનલેશ સામાણીએ ્કહ્યં હતું ્કે “અંગ િાન ્કોઈને જીવનની ભેટ આપી શ્કે છે. એહશર્ન સમુિાર્માંથી વધુ અંગ િાતાઓની તાતી જરૂદરર્ાત છે. અંગિાન અંગે જાગૃહત લાવવા અને અંગિાન ્કરવાનો હનણ્વર્ લેવામાં પદરવારોને માહહતી અને સહાર્ પૂરી પાડવા માટે JHOD નું હમશન તેથી મહત્વપૂણ્વ છે.”

JHOD ના પેટ્ન નવીન ્કુન્દ્ા અને JHODના સેક્રેટરી અને ટ્સ્ટી પ્રફુલા શાહે પ્રાસંગી્ક પ્રવચન ્કર્ા્વ હતા.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom