Garavi Gujarat

બે પોલીસ અતધકારીઓને છરા મારનાર મોહમ્મદ રહેમાનને 20 વર્્મની સજા

-

ત્રણ પોલરીસ અશધકાિરીઓને છિા માિવા બદલ વેસ્્ટ લું્ડનના વેસ્્ટબોનટિ પાક્ક િો્ડના 25 વર્દીય મોહમ્મદ િહેમાનને 8 ર્્ડસેમ્બિના િોજ ર્કંગ્સ્્ટન ક્રાઉન કો્ટટે ઓછામાું ઓછા 20 વર્ટિનરી કેદનરી સજા ફ્ટકાિરી હતરી.

તપાસન્યુું નેતૃત્વ કિનાિ ર્્ડ્ટેક્્ટરીવ ઈન્સ્પેક્્ટિ ઓલરી સ્ટ્ાઈ્ડે જણાવ્ય્યુું હત્યુું કે “પરીસરી જો ગેિા્ડટિનરી હત્યાના પ્રયાસ અને પરીસરી અલાન્ાહ મ્યુલહલનરી ગુંભરીિ ઈજા કિાઇ તે તેના ગ્યુનાઓનરી ગુંભરીિતા દશાટિવે છે.

જો અને અલાન્ાહનરી શહંમત અને બહાદ્યુિરી, તેમજ તેમના સાથરીદાિો, ફાયિ આમ્સટિ અશધકાિરીઓ અને પેિામેર્્ડક્સના તબરીબરી હસ્તક્ષેપને કાિણે વધ્યુ ખિાબ પર્િણામ આવત્યુું અ્ટક્ય્યુું હત્યુું.

16 સપ્્ટેમ્બિ 2022 ના િોજ લગભગ 06:00 કલાકે, બે અશધકાિરીઓ લેસ્્ટિ સ્ક્ેિ શવસ્તાિમાું પેટ્ોશલુંગ પિ હતા ત્યાિે એક વ્યશતિએ તેમને કહ્યુું હત્યુું કે એક વ્યશતિ પાસે છિરી હતરી અને તેણે તેનો મોબાઈલ ફોન છરીનવરી લરીધો હતો.

બે મશહલા અશધકાિરીઓએ ઝ્ડપથરી શુંકાસ્પદને શોધરી કાઢ્ો હતો પણ િહેમાને અશધકાિરીઓને સહકાિ આપવાનો

ઇનકાિ કયયો હતો અને ભાગરી ગયો હતો. બે વધ્યુ પોલરીસ અશધકાિરીઓ મદદ મા્ટે તાત્કાશલક આવરી પહોંચ્યા હતા. પિંત્યુ તેમણે શુંકાસ્પદનરી ધિપક્ડ કિવાનો પ્રયાસ કિતાું તેણે મશહલા અશધકાિરી, પરીસરી મ્યુલહલને જમણા હાથના ઉપિના ભાગે છિરી માિરી દરીધરી હતરી. તે પછરી વધ્યુ અશધકાિરીઓ દો્ડરી આવ્યા હતા પિંત્યુ તે સમય દિશમયાન િહેમાને પરીસરી ગેિા્ડટિને માથા, હાથ અને છાતરીમાું છિાના પાુંચ ઘા કિરી છિો માિરી ગુંભરીિ ઈજાઓ કિરી હતરી.

છાતરીમાું વાગેલા ઘાના કાિણે ફેફસામાું પુંચિ થઈ ગય્યુું હત્યુું. જ્યાિે ત્રરીજા અશધકાિરીને તેનરી આુંગળરીમાું ઘા થયો હતો. શહંમત અને દૃઢ શનશ્ચય દ્ાિા અશધકાિરીઓ આખિે િહેમાનનરી ધિપક્ડ કિવામાું સફળ િહ્ા હતા. િહેમાનને લૂું્ટ મા્ટે પણ દોશર્ત ઠેિવવામાું આવ્યો હતો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom