Garavi Gujarat

ડૉ. સમીર શાહની બીબીસીના નવા અધ્્યક્ષ તરીકે પસંદગી કરાઇ

-

ટીવી પ્રોડક્્શન અને પત્રકારત્વમાં 40 વર્્ષથી વધુનરો અનુભવ ધરાવતા ભારતમાં જન્મેલા 71 વર્ષીય મીડડયા એક્ક્ઝિક્યુડટવ ડૉ. સમીર ્શાહની બીબીસીના નવા અધ્યક્ષ તરીકે યુકે સરકારના પસંદગીના ઉમેદવાર તરીકે કરવામાં આવી છે. તેઓ ભૂતપૂવ્ષ વડા પ્ધાન બરોડરસ જૉન્સન સાથેની વાતચીત તપાસ દરમમયાન બહાર આવ્યા બાદ રાજીનામું આપનાર ડરચાડ્ષ ્શાપ્ષનું સ્થાન લે્શે.

ડૉ. સમીર ્શાહને 2019માં રાણી એમલઝિાબેથ II દ્ારા ટેમલમવઝિન અને હેડરટેજની સેવાઓ માટે કમાન્ડર ઑફ ધ મરોસ્ટ એક્સેલન્ટ ઓડ્ષર ઑફ ધ મરિડટ્શ એમ્પાયર (CBE)થી સન્મામનત કરવામાં આવ્યા હતા. તેઓ ઔપચાડરક ચાજ્ષ સંભાળે તે પહેલા તેમની હાઉસ ઓફ કરોમન્સ મીડડયા કલ્ચર, મીડડયા અને સ્પરોટ્ષ મસલેક્ટ કમમટીના ક્રોસ-પાટષી સાંસદરો દ્ારા પૂછપરછ કરવામાં આવ્શે.

યુકેના કલ્ચરલ સેક્ેટરી લ્યુસી ફ્ેઝિરે બુધવારે આ મનમણૂક પ્મક્યાની પુક્ટિ કરતા જણાવ્યું હતું. " ડૉ. સમીર ્શાહની સ્પટિ મહત્વાકાંક્ષા છે કે BBC ઝિડપથી બદલાતા મીડડયા લેન્ડસ્કપે માં સફળ થાય, અને મને ખાતરી છે કે તેઓ BBC ને ભમવષ્યના પડકારરો અને તકરોને પહોંચી વળવા માટે જરૂરી સમથ્ષન અને ચકાસણી પ્દાન કર્શે."

ડૉ. ્શાહે જણાવ્યું હતું કે, "બીબીસી, કરોઈ ્શંકા મવના, વૈમવિક સંસ્કકૃમતમાં આપણે આપેલા સૌથી મરોટા યરોગદાનમાંનું એક છે અને સરોફ્ટ પાવર પર અમારા સૌથી મજબૂત કૉમલંગ કાર્સ્ષમાંનું એક છે. જો હું આ તેજસ્વી સંસ્થાને મારા કૌ્શલ્યરો, અનુભવ અને જાહેર સેવા પ્સારણની સમજ આપી ્શકી્શ તરો તે એક સન્માનની વાત હ્શે. મરિડટ્શ જીવનમાં બીબીસીનું એક મહાન સ્થાન છે અને સમગ્ર દ્શે માં મવ્શાળ પ્ેક્ષકરો સુધી પહોંચવાની અનન્ય ફરજ છે. વધુને વધુ સ્પધા્ષત્મક બજારમાં તેને પડરપૂણ્ષ કરે તે સુમનમચિત કરવા હું મારાથી બનતા તમામ પ્યાસ કરી્શ."

ભારતના ઔરંગાબાદમાં જન્મલે ા ્શાહ 1960માં ઈંગ્લન્ે ડ આવ્યા હતા અને અગાઉ બીબીસીમાં વતમ્ષ ાન બાબતરો અને રાજકીય કાયક્્ષ મરોના વડા હતા. ઇક્ન્ડપન્ે ડન્ટ ટેમલમવઝિન અને રેડડયરો પ્રોડક્્શન કંપની જ્યમુ નપરના સીઈઓ અને મામલક ્શાહે 2007 અને 2010 વચ્ે બીબીસીના નરોનએક્ક્ઝિક્યડુ ટવ ડડરેક્ટર તરીકે પણ સવે ા આપી છે. ઓક્સફડ્ષ યમુ નવમસટ્ષ ીના ભતૂ પવૂ મવદ્ાથષી રેસ ડરલ્શે નમ્શપ મનષ્ણાત છે અને સરકારના 2021ના કમમ્શન ઓન રેસ એન્ડ એથમનક ડસ્ે પરે ીટીઝિ રીપરોટન્ષ ા અહેવાલના સહલખે ક હતા. ્શાહના સાવકા ભાઈ, મરોમહત બકાયા, BBC રેડડયરો 4 ના પવૂ કંટ્રોલર છ.ે

ગયા વર્ષે ભારત-પાડકસ્તાન મક્કેટ મચે બાદ લસ્ે ટર ્શહેરમાં સમદુ ાયના જથૂ રો વચ્ે થયલે ી અથડામણ - અ્શામં તની સ્વતત્રં રીતે સમીક્ષા કરવા માટે સરકાર દ્ારા રચવામાં આવલે ી ત્રણ સભ્યરોની પને લમાં તમે નું નામ આપવામાં આવ્યું હત.ું

બીબીસીના અધ્યક્ષ તરીકે સપ્ાહમાં ત્રણ ડદવસના કામ બદલ …160,000ના વામર્ક્ષ પગાર માટે તમે ણે બીબીસીની જાળવણી, રક્ષણ કરવા ઉપરાતં લાયસન્સ ફીના ભામવ અગં સરકાર સાથે વાટાઘાટરોનું નતૃે ત્વ પણ કરવાનું રહ્શે .ે બીબીસી સ્વતત્રં હરોવા છતા,ં તને ા અધ્યક્ષની મનમણકૂ સરકાર દ્ારા કરાય છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom