Garavi Gujarat

ભારતીય બિઝનેસીસ, બિદ્ાર્થીઓ પરના 'અન્યાયી' બિઝા ક્રેકડાઉન સામે ચેતિણી

-

ભારતના કુશળ બિઝનેસીસ અને બિદ્ાર્થીઓનું પ્રબતબનબિત્િ કરતા જૂર્ોએ મંગળિારે યુકે સરકારના તાજેતરના બિઝા ક્ેકડાઉનની આસપાસ સ્પષ્ટતાના અભાિ અંગે બિંતા વ્યક્ત કરી ઇમીગ્રન્્ટ્સના આબરિતો પરના પ્રબતિંિને "અયોગ્ય" ગણાવ્યો છે. યુકેના હોમ સેક્ેટરી જેમ્સ ક્ેિર્થીએ તા. 4ના રોજ સંસદમાં પાંિપોઇન્ટની યોજના રજૂ કરી હતી.

બરિટટશ એસોબસએશન ઑફ ટફબઝબશયન (BAPIO)ના સ્ર્ાપક ડૉ. રમેશ મહેતાએ જણાવ્યું હતું કે ‘’હેલ્ર્ એન્ડ કેર બિઝા અંગેના નિા બનયમો િાિતે સ્પષ્ટતા મેળિિા માટે અમે તાત્કાબર્ક હોમ સેક્ેટરીને પત્ર ર્ખીશું. અમે આશા રાખીએ છીએ કે આમાં ડોકટરો અને નસસોનો સમાિેશ ર્તો નર્ી. પણ જો તેમ ર્શે તો અમે હોમ ઓટફસને ખાતરી આપીએ છીએ કે ભારતમાંર્ી યુકે આિતા ડોકટરો અને નસસોની સંખ્યા શૂન્ય હશે. જો આ ફેરફારો ફક્ત કેર િક્કસ્સને ર્ાગુ પડતા હોય અને તેઓને તેમના પટરિારોને ર્ાિિાની મંજૂરી ન હોય તો પણ તે અત્યંત અયોગ્ય છે. કોઈપણને સંતોષકારક અને સારી ગુણિત્ાની કેર સેિા પૂરી પાડિા માટે, તેઓ તેમના પોતાના પટરિારર્ી અર્ગ ર્ઈ શકે નબહં."

ભારતીય મળૂ ના ર્ગભગ 80,000 ડોકટરો અને 55,000 નસસોને સમાિતી

યકુ ેની સૌર્ી મોટી પ્રબતબનબિ સસ્ં ર્ા BAPIOએ િતે િણી આપી કે ‘’જો નિા બનયમોને પાછા ખેંિિામાં નબહં આિે તો તને સ્િચ્વૈ ્છછક સમર્ન્સ પાછું ખેંિિાની ફરજ પડશ.ે હોમ ઑટફસ ફરબજયાત ઇબમગ્રશે ન હેલ્ર્ સરિાજ્સ (IHS) ની િકુ િણીમાર્ં ી હેલ્ર્ એન્ડ કેર બિઝા હેઠળના પ્રોફેશનલ્સ માટેની મબુ ક્તને રદ કરિા માગે છે તે જોખમી છે. રિી ક્િે ર્થીએ પચ્ુ ષ્ટ કરિી પડશે કે િતમ્સ ાન …624 ર્ી …1,035 સિુ ી તે દર િિશ.ે ’’

િડા પ્રિાન ઋબષ સુનકે જણાવ્યું હતું કે, ‘’અમે નેટ માઈગ્રેશનમાં અત્યાર સુિીના સૌર્ી મોટા કાપની જાહેરાત કરી છે. ઈબતહાસમાં આ પહેર્ા કોઈ િડાપ્રિાને આિું કયુું નર્ી. નેટ માઈગ્રેશનનું સ્તર ઘણું ઊંિું છે અને તેને િદર્િું પડશે. હું તે કરિા માટે સંકલ્પિદ્ધ છું.” સરકારનો દાિો છે કે સ્ર્ળાંતટરત સંખ્યામાં 300,000નો ઘટાડો ર્ઈ શકે છે.

ફેડરશે ન ઓફ ઈચ્ન્ડયન િમ્ે િસ્સ ઓફ કોમસ્સ એન્ડ ઈન્ડસ્ટ્ી (FICCI) એ િતે િણી આપી હતી કે ર્ઘત્ુ મ િતે ન થ્શે ોલ્ડમાં …26,200 ર્ી …38,700 સિુ ીનો િિારો "અબન્છછનીય" હોઈ શકે છે.

FICCI એ કહ્યં હતું કે “બિશ્વ ખાસ કરીને આઈટી, એચ્ન્જબનયટરંગ અને રીસિ્સમાં અત્યંત કુશળ ભારતીય પ્રોફેશનલ્સ તરફ જોઈ રહ્યં છે. બિદેશી સ્કકીર્ િક્કર બિઝા માટે યુકેના િિેર્ા

પગાર થ્ેશોલ્ડને જોતાં, આિા ભારતીયો િોક્કસપણે અન્ય અર્્સતંત્રોને પસંદ કરશે અને યુકેમાં િેપાર કરી બરિટટશ અને ભારતીય પ્રોફેશનલ્સને રોજગારી ભારતીય પ્રોફેશનલ્સે યુકેમાં કૌશલ્યની ગંભીર અછતને પહોંિી િળિા માટે તેમની કુશળતાનું યોગદાન આપ્યું છે. જે કદાિ ભબિષ્યમાં િાર્ુ નહીં રહે, જે બરિટટશ અર્્સતંત્રની નિીનતા અને આબર્્સક વૃબદ્ધ માટે કમનસીિ હશે.”

માઇગ્રેશન એડિઆઇઝરી કમીટી (MAC) ભારતીયોનું પ્રભુત્િ િરાિતી અન્ય બિઝા રિેણી, ગ્રેજ્યુએટ રૂટ બિઝાની નિી સમીક્ા અંગે બિંતીત છે જે ગ્રેજ્યુએ્ટ્સને તેમની ટડગ્રી પછી િે િષ્સ સુિી કામનો અનુભિ મેળિિા માટે પરિાનગી આપે છે.

નશે નર્ ઇચ્ન્ડયન સ્ટડુ ન્્ટ્સ એન્ડ એલ્યમુ ની યબુ નયન (NISAU) UKના સ્ર્ાપક-િરે સનમ અરોરાએ જણાવ્યું હતું કે "આબરિતોને ર્ાિિા માટે સક્મ ર્િા પરના બનયત્રં ણોને પગર્ે આ િષષે પહેર્ર્ે ી જ ભારતમાર્ં ી નોંિણી નોંિપાત્ર રીતે ઘટી છે. હું જાણું છું કે યકુ ેમાં યબુ નિબસટ્સ ીઓ ખરેખર સઘં ષ્સ કરી રહી છે."

ઇચ્ન્ડયન નેશનર્ સ્ટડુ ન્્ટ્સ એસોબસએશન (INSA) UKના પ્રમુખ અબમત બતિારીએ જણાવ્યું હતું કે ‘’ભારતીય બિદ્ાર્થીઓ માટે "બનષ્પક્તા" સુબનબચિત કરિા માટે UK સત્ાિાળાઓ સાર્ે અમે કાય્સ કરીશું. યુકેમાં, ભારતીય બિદ્ાર્થીઓને પક્ની રાજનીબતના કારણે અન્યાયી રીતે બનશાન િનાિિામાં આિી રહ્ા છે.”

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom