Garavi Gujarat

કેિડે ા જિા ઈચ્્છતા વિદ્ાર્થીઓએ આજીવિકા ખર્સિ િટે જાન્યઆુ રીર્ી $20 હજાર બતાિિા િડશે

-

કેનેર્ામાં ભણર્ા જતાં પર્દ્ાથથીઓએ િિેલી જા્સયુઆરી ૨૦૨૪થી આજીપર્કા ખચ્વની નાણાંકીય જરૂટરયાત િેટે 10 િજાર કેનેટર્યન ર્ોલરને બદલે બમણાં એટલે કે ૨૦,૬૩૫ ર્ોલર બતાર્ર્ા િર્શે, તેમ ઇપમગ્ેશન પ્રધાન માક્ક પમલરે જાિેર કયુું િતું. કેનેર્ાની સિરકારના આ િગલાંથી ભારતથી કેનેર્ા ભણર્ા જતાં પર્દ્ાથથીઓએ ર્ધારે નાણાંની જોગર્ાઇ કરર્ી િર્શે. કેનેર્ામાં ૨૦૨૨માં સિૌથી ર્ધારે ૩,૧૯,૦૦૦ ભારતીય સ્ટુર્્સટ સ્ટર્ી િરમીટ િોલ્ર્સિ્વ િતા. િાલ કેનેર્ા ભણર્ા જતાં પર્દ્ાથથીએ પ્રર્ાસિ અને પશક્ષણ ખચ્વ ઉિરાંત દસિ િજાર કેનેટર્યન ર્ોલર તેમની િાસિે િોર્ાનું દશા્વર્ર્ું િર્ે છે. દસિ િજાર ર્ોલરની જરૂટરયાત છેલ્ા બે દાયકાથી યથાર્ત િતી. િર્ે સ્ટેટેન્સ્ટકસિ કેનેર્ા બે્સચમાક્ક અનુસિાર આજીપર્કા ખચ્વ દર ર્ર્ષે ર્ધે તે રીતે આ રકમમાં ર્ધારો ઘટાર્ો કરાશે. પમલરે જણાવ્યું િતું કે આજીપર્કા ખચ્વની સિામે નાણાંકીય જરૂટરયાત ઘણાં સિમયથી ર્ધારર્ામાં આર્ી નિીં િોર્ાથી કેનેર્ામાં આર્તાં પર્દ્ાથથીઓને તેમની િાસિેનું ભંર્ોળ અિૂરતું જણાય છે.

પમલરે જે પ્રાંતો પર્દ્ાથથીઓને રિેઠાણ િુરૂ િાર્ર્ામાં સિિાય ન કરતાં િોય તેમની પર્સિાની સિંખ્યા મયા્વટદત કરર્ાની િણ ચેતર્ણી આિી િતી. તેમણે જણાવ્યું િતું કે કેટલાક પ્રાંતોમાં ટર્પ્લોમા આર્ેધર્ અિાય છે તે કાયદસિે ર સ્ટુર્્સટ એક્સિિટરય્સસિ નથી. ર્ર્ષોથી ટીકાકારો કિેતાં આવ્યા છે કે કેટલીક કોલેજો પર્દેશીઓને અિૂરતું પશક્ષણ આિે છે અને કેનેર્ામાં કામ કરર્ાના પર્સિા મેળર્ર્ાની અને આખરે ઇપમગ્ેટ કરર્ાની તક િુરી િાર્ે છે.

પમલરે જણાવ્યું િતું કે આ છેતરપિંર્ી અને દુરૂિયોગ બંધ કરર્ાની જરૂર છે. અમે ઇ્સટરનેશનલ સ્ટુર્્સ્ટ્સિને શંકાસ્િદ એમ્પ્લોયસિ્વ તથા અનૈપતક શૈક્ષપણક સિંસ્થાઓ સિામે રક્ષણ આિર્ાના િેતુસિર આ િગલાં ભરી રહ્ા છીએ. આ અનૈપતક લોકોને કારણે પર્દ્ાથથીઓ માટે કેનેર્ામાં ર્સિર્ું મુશ્કલે બની રિે છે. પમલરે અ્સય મિત્ર્ની જાિેરાતો કરતાં જણાવ્યું િતું કે ર્ત્વમાન ઇ્સટરનેશનલ સ્ટુર્્સટ માટે િાલ અમલી દર અઠર્ાટર્યે ર્ીસિ કલાકની ઓફ કેમ્િસિ ર્ક્ક પલપમટ ૩૦ એપપ્રલ ૨૦૨૪ સિુધી લંબાર્ર્ામાં આર્ી છે. ર્ધુમાં સિરકાર આ મયા્વદા ર્ગ્વ ચાલુ િોય ત્યારે ર્ધારીને ૩૦ કલાક કરર્ા પર્ચારી રિી છે. નર્ેમ્બર ૨૦૨૨માં ઇ્સટરનેશનલ સ્ટુર્્સટ માટે ઓફ કેમ્િસિ કામના કલાકોની મયા્વદા િટાર્ી લેર્ામાં આર્ી િતી જે આ મપિને િુરી થર્ાની છે. સિરકાર ઇ્સટરનેશનલ સ્ટુર્્સટની ર્ક્ક િરમીટ િુરી થઇ િોય કે િુરી થર્ાની િોય તેને ૧૮ મપિના લંબાર્ી આિર્ાનું િણ િર્ે બંધ કરશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom