Garavi Gujarat

નદિયાિમાં BAPS સ્િાવમનારાયણ મંદિરનું પરમ પૂજ્ય મહંતસ્િામી મહારાજના હસ્તે મૂવતતિપ્રવતષ્ા અને લોકાપતિણ સંપન્ન મંદિરની વિશેષતાઓ:

-

અન્નકૂટ દ્ારા ભવતિઅધ્યયા અપયાણ કયુું હતું. ભગિાિ શ્રી સ્િાવમિારાયણ- ગુણાતરીતાિંદ સ્િામરી(શ્રી અક્ષરપુરુર્ોત્મ મહારાજ), શ્રી હરરકકૃષ્ણ મહારાજ, શ્રી ઘિશ્યામ મહારાજ, શ્રી રામ પરરિાર, શ્રી રાધાકકૃષ્ણ ભગિાિ, શ્રી વશિ પરરિાર, શ્રી િરીલકંઠિણથી અિે શ્રી ગુણાતરીત ગુરુપરંપરાિા ગુરુિયયોિરી મૂવતયાઓ અહીં પ્રવતવષ્ત કરિામાં આિરી છે. પ્રાણપ્રવતષ્ા િખતે પ્રત્યક્ષ ઉપન્સ્ર્ત અિે િર્યુયાઅલ લાભ લઈ રહેલાં હજારો હરરભતિો-ભાવિકોએ દરીપ પ્રાગટ્ય કરરી મહાઆરતરીિું અધ્યયા અપયાણ કયુું હતું.

ઉદ્ાટિ વિવમત્ે સાંધ્ય કાયયાક્રમમાં પરમ પૂજ્ય પ્રમુખસ્િામરી મહારાજિા રદવ્ય જીિિ અિે કાયયાિે અંજવલ અપયાતાં િતિવ્યો અિે કાયયાક્રમો પ્રસ્તુત ર્યા હતા. બાળમંડળ દ્ારા મંરદરિા ગૌરિ અિે સજયાિિે પ્રવતવબંવબત કરતરી ‘યે મંરદર મેરા, હરતા અંધેરા’ નૃત્યાંજવલ પ્રસ્તુત કરિામાં આિરી હતરી.

BAPS િા પૂ. ધમયાવિલયદાસ સ્િામરી દ્ારા આબાલવૃદ્ધ સૌિા દ્ારા મંરદર વિમાયાણમાં તેમિા યોગદાિિે િણયાિતા પ્રસંગો રજૂ કરિામાં આવ્યા હતા. બાળમંડળિા 7 િર્થીય બાળક ધ્ુિિા પ્રસંગ દ્ારા બાળકો કેિરી રરીતે તેઓિા જીિિમાં વિયમ પાલિિરી દ્ઢતા રાખે છે, તેિો સંિાદ રજૂ કરિામાં આવ્યો. મંરદર ઘોર કવળયુગમાં ચારરત્રયયુતિ સમાજિું વિમાયાણ કરે છે.

પ્રમુખસ્િામરી મહારાજ અિે બાળકોિા વિસ્િાર્યા પ્રેમિે િાચા આપતા િરીરડયો –‘ સ્િામરી મારા અિે હું સ્િામરીિો’ િરી પ્રસ્તુવત કરિામાં આિરી હતરી.

BAPSિા પૂ. જિમંગલદાસ સ્િામરીએ

• સમગ્ મંરદર પરરસર ૪૫ એકરમાં વ્યાપ્ત, • કુલ એક લાખ ઘિ ફૂટ રાજસ્ર્ાિિા ગુલાબરી પથ્ર્રમાંર્રી વિમાયાણ, • ૨૪૦ ફૂટ લંબાઈ, ૧૩૧ ફૂટ પહોળાઈ અિે ૧૦૮ ફૂટ ઊંચાઈ ધરાિે છે,

• કલાત્મક કોતરણરીયુતિ પાંચ વશખર, ૧૧ ઘુમ્મટ, • ૩૨૪ આકર્યાક સ્તંભો, • ૧૨૧૦ ફૂટ લંબાઇિો પ્રદવક્ષણા પર્, • ૨૫૪ કલાત્મક તોરણો, • ૧૨ ઝરુખા,

• ૩૬ અક્ષરદેરરીિરી પ્રવતકકૃવત, •૧૩ ચતુષ્કોણરીય સામરણ

િરડયાદમાં પરમ પૂજ્ય પ્રમુખસ્િામરી મહારાજે મંરદર વિમાયાણમાં કરેલા અર્ાક અિે કઠોર પરરશ્મિો વચતાર આપ્યો હતો. ત્યારબાદ એક િરીરડયો દ્ારા પ્રમુખસ્િામરી મહારાજે હરરભતિો માટે કરેલરી પ્રાર્યાિા અિે તેમિા પ્રશ્ોિે ઉકેલિાિરી તત્પરતા અિે આત્મરીયતાિે એક હરરભતિિા સ્િાિુભાિ દ્ારા િણયાિિામાં આિરી હતરી.

BAPSિા િરરષ્ સંત પૂ. ડોક્ટર સ્િામરીએ મંરદર ચારરત્રય ઘડતરિરી પાઠશાળા છે, તે વિર્યક પ્રેરણાદાયરી િતિવ્ય આપ્યું હતું.

BAPS િા િરરષ્ સંત પૂ. ઈવિરચરણદાસ સ્િામરી તર્ા િરરષ્ પૂ. બ્હ્મવિહારરી સ્િામરીએ પ્રાસંવગક ઉદ્ોધિ કયાયા હતા.

પ્રમુખસ્િામરી મહારાજે તેમિા જીિિકાળ દરવમયાિ 1100 કરતાં િધુ મંરદરો અિે અક્ષરધામોિા સજયાિ દ્ારા સમગ્ વિવિમાં સિાતિ વહન્દુ ધમયાિું ગૌરિગાિ કયુું હતું. િરડયાદમાં વિવમયાત િૂતિ મંરદર પ્રમુખસ્િામરી મહારાજિા મંરદર વિમાયાણરૂપરી યુગકાયયાિે પરમ પૂજ્ય મહંત સ્િામરી મહારાજ દ્ારા અપાયેલરી િધુ એક અદભૂત અંજવલ છે.

લોકાપયાણ પ્રસંગે ખાસ પધારેલા ભૂપેન્દ્ભાઈ પટેલિું BAPS િા સંતો દ્ારા સ્િાગત કરિામાં આવ્યું હતું. િૂતિ મંરદરમાં પ્રવતવષ્ત મૂવતયાઓિા દશયાિ અિે મંરદર સંકુલિું વિરરીક્ષણ કરરીિે તેઓશ્રી ‘બ્હ્મસ્િરૂપ પ્રમુખસ્િામરી મહારાજ જન્મ જયંવત અિે મંરદર લોકાપયાણ’ િરી સભામાં પધાયાયા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંતસ્િામરી મહારાજ અિે મુખ્ય પ્રધાિિા હસ્તે મંરદર લોકાપયાણ વિવધ સંપન્ન કરિામાં આિરી હતરી.

ભૂપેન્દ્ભાઈ પટેલે પ્રાસંવગક ઉદ્ોધિમાં જણાવ્યું કે, પ્રમુખસ્િામરી મહારાજે મંરદરો દ્ારા ચારરત્રયશરીલ સમાજિું વિમાયાણ કયુું છે.

સત કેિલ જ્ાિ સંપ્રદાય-સારસાિા અિંત વિભૂવર્ત જગદગુરુ શ્રી અવિચલદેિાચાયયાજી મહારાજે વહન્દુ એકતાિરી િાત દ્ઢ કરાિરી હતરી અિે BAPS સંસ્ર્ા અિે પ્રમુખસ્િામરી મહારાજ, મહંત સ્િામરી મહારાજ દ્ારા વહન્દુ જાગૃવતિા કાયયોિરી સરાહિા કરરી હતરી. BAPS સંસ્ર્ા સિાતિ ધમયાિા પાયાિા મૂલ્યોિે મજબૂત કરિા પુરુર્ાર્યા કરરી રહરી છે. પરમ પૂજ્ય મહંતસ્િામરી મહારાજે સૌિે આશરીિયાચિ પાઠવ્યા હતા અિે સૌિે મંરદર દ્ારા જીિિ ઘડતરિરી પ્રેરણા આપરી હતરી.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom