Garavi Gujarat

પેટ્ોિપંપ માટટે ઓનિાઈન અરજી કરનાર યુવકે રૂ. 51,000 ગુમાવ્યા

-

ભારત પટ્ે ોસલ્યમના બે પટ્ે ોલપપં લવે ા માટે ઓનલાઈન ર્ચ્સ કરનાર રાજકોટના અસવ અરૂણભાઈ મકવાણા (ઉ.વ. 25, રહે. ધરમનગર ર્ોર્ા્યટી, શરે ી ન.ં 1, રામાપીર ચોકડી પાર્)ે ને ગઠી્યાનો ભટે ો થઈ જતાં રૂ. 51,000 ગમુ ાવવા પડ્યા હતા. ર્ા્યબર ક્ાઈમ પોલીર્ે ગનુ ો િાખલ કરી તપાર્ આગળ ધપાવી છે.

ફરર્યાિમાં અસવએ જણાવ્્યું છે કે આમ્રપાલી અન્ડરસબ્જ પાર્ે તે ઓરફર્ ધરાવે છે. તને પટ્ે ોલપપં શરૂ કરવો હોવાથી પાચં કે માર્ પહેલાં ગગુ લમાં ભારત પટ્ે ોસલ્યમની ર્ાઈટ ર્ચ્સ કરી હતી. તને ા ત્રણકે રિવર્ બાિ અર્ણ્્યા નબં ર ઉપરથી તને કોલ આવ્્યો હતો. જમે ાં ર્ામાવાળા ગઠી્યાએ પોતાની ભારત પટ્ે ોસલ્યમના અસધકારી તરીકે ઓળખ આપી સહન્િીમાં વાતચીત કરી પછૂ ્યું કે તમારે ક્યા લોકેશન ઉપર પટ્ે ોલપપં શરૂ કરવો છે. જથે ી તને લોકેશન જણાવતાં એક પીડીએફ ફાઈલ મોકલી હતી. જમે ાં મઈે લ આઈડી પણ હત.ું મઈે લ આઈડીમાં તને ડોક્યમુ ન્ે ટ મોકલવાનું કહેતાં તમે ક્યુંુ હત.ું ર્ાથે પોતાના બન્ે ક ઓફ ઈક્ન્ડ્યાના ખાતાનું

પટ્ે ોલપપં માટે અરજી કરી હતી. જથે ી ગઠી્યાએ બીર્ પટ્ે ોલપપં ના લોકેશનની સવગતો મગં ાવી હતી. તને ી માર્ી સનશાબને જગરિશભાઈ વાઘલે ાના નામની બીજી અરજી કરી હતી. જથે ી તને ા ડોક્યમુ ન્ે ટ અને બન્ે ક સ્ટટે મન્ે ટ પણ ગઠી્યાને મોકલી આપ્્યું હત.ું એટલું જ નહીં તને ી માર્ીના મઈે લ આઈડીમાં જણાવલે ા ખાતામાં રૂ. 25,500 આરટીજીએર્થી મોકલી આપ્્યા હતા.

ગત 30 ર્પ્ટેમ્બરના રોજ તને ફરીથી મઈે લ આવ્્યો હતો. જમે ાં જણાવા્યું હતું કે તમારા પટ્ે ોલપપં મજં રુ થઈ ગ્યા છે, જને ા માટે તમારે રૂ. 1.07 લાખ ભરવા પડશ.ે

જોકે આ મઈે લ આવ્્યા બાિ તને શકં ા જતાં લીમડા ચોકમાં આવલે ી ભારત પટ્ે ોસલ્યમની ઓરફર્ે રૂબરૂ જઈ તપાર્ કરતાં તને ા અસધકારીઓએ જણાવ્્યું કે તને ી કંપની તરફથી આવી કોઈ સવગતો મોકલવામાં આવતી નથી. આ રીતે છેતરાઈ ગ્યાનો અહર્ે ાર્ થતાં ર્ીઆઈડી ક્ાઈમના હેલ્પ લાઈન નબં ર ઉપર ફરર્યાિ કરી હતી. જને ા આધારે ર્ા્યબર ક્ાઈમ પોલીર્ે આજે ગનુ ો િાખલ ક્યયો હતો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom