Garavi Gujarat

કાશ્્મમીર અંગેનમી કલ્મ 370 એ ભારત પરનમું કલંક હતમીઃ ્મોદમી

-

જમ્મુ અને કાશ્મીર માટેના બે મહત્તિના ખરડાને લયોકસભામાં ગ્યા સપ્ાહે બુધિારે સરકાર અને વિપક્ષ િચ્ચે ઉગ્ર ચચા્ણ તથા ગૃહપ્રધાન અવમત શાહના આક્રમક જિાબ પછી બહાલી અપાઈ હતી. જમ્મુ અને કાશ્મીર પુનગ્ણઠન (સુધારયો) ખરડામાં રાજ્્યની વિધાનસભામાં વિસ્થાવપત બનેલા કાશ્મીરી પંડડત સમુદા્યના બે સભ્્યયો અને પાડકસ્તાનના તાબા હેઠળના કાશ્મીર

િડાપ્રધાન નરેન્દ્ મયોદીએ જમ્મુ અને કાશ્મીરને વિશષ દરજ્યો આપતી બંધારણની કલમ 370 રદ કરિાના વનણ્ણ્ય અંગે સુપ્રીમ કયોટટે ગત સયોમિારે આપેલા ચુકાદા બાદ એક લેખ લખ્્યયો હતયો જેમાં તેમણે કલમ 370ને ભારત પરનું કલંક ગણાવ્્યું હતું. તેમણે એ િાતને ઉલ્ેખ ક્યવો હતયો કે કલમ 370 અને 35Aના કલંકને સંપૂણ્ણપણે ભૂંસી નાખિા માંગતા હતા. તેમણે લખ્્યું હતું કે 11 ડડસેમ્બરના રયોજ ભારતી્ય સુપ્રીમ કયોટટે કલમ 370 અને 35 (A) નાબૂદ કરિા પર ઐવતહાવસક ચુકાદયો આપ્્યયો હતયો. સુપ્રીમ કયોટટે તેના ચુકાદા દ્ારા ભારતની સાિ્ણભૌમત્િ અને અખંડડતતાને સમથ્ણન આપ્્યું છે, જેનયો દરેક ભારતી્ય આદર કરે છે. સુપ્રીમ કયોટટે તેનયો ચુકાદયો સંભળાિતી િખતે એ ટીપ્પણી એકદમ બરાબર કરી

(PoK)ના વિસ્થાવપત વ્્યવતિઓનું પ્રવતવનવધત્િ કરતા એક સભ્્યને નયોવમનેટ કરિાની મહત્તિની જોગિાઈ કરાઈ છે. આ ઉપરાંત પીઓકેના રહેિાસીઓ માટે 24 બેઠકયો રાખિામાં આિશે.

ગૃહે જમ્મુ અને કાશ્મીર અનામત (સધુ ારા) વબલ પણ પસાર ક્યુંુ હત,ું જે નયોકરીઓ અને એડવમશનમાં ક્યોટા માટે પાત્તા ધરાિતા લયોકયોના એક િગન્ણ ા નામકરણ બદલિાની જોગિાઈ કરે છે.

િડાપ્રધાન મયોદીએ પયોતાના લખે માં એ બાબતનયો પણ ઉલ્ખે ક્યવો હતયો કે આઝાદીના સમ્યે અમારી પાસે રાષ્ટ્રી્ય એકતા માટે નિી શરૂઆત કરિાનયો વિકલ્પ હતયો. તને ા બદલે આપણે એક એિયો અવભગમ અપનાવ્્યયો જે ભારતની અખડં ડતતા પર પ્રશ્નયો ઊભા કરે. શરૂઆતથી જ જમ્મ-ુ કાશ્મીર ચળિળ સાથે જોડા્યલે ા રહિે ાની તક મળી છ.ે જમ્મુ અને કાશ્મીર માત્ રાજકી્ય મદ્ુ યો ન હતયો. તે સમાજની સબં યોધિાની િાત હતી.

િડા પ્રધાન નરન્ે દ્ મયોદીએ પયોતાના લખે માં લખ્્યું હતું કે હું હંમશે ાથી દૃઢપણે માનતયો હતયો કે જમ્મ-ુ કાશ્મીરમાં જે પણ થ્યું તે આપણા દેશ અને ત્્યાં રહેતા લયોકયો સાથે મયોટયો વિશ્ાસઘાત હતયો. આ અન્્યા્યને ભસૂં ી નાખિા માટે હું જે કંઈ કરી શકું તે કરિાની મારી પણ પ્રબળ ઈચ્છા હતી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom