Garavi Gujarat

યુવિીઓ શયારીદરક ઇચ્્છયાઓ પર કયાબુ રયાખે િેવી હયાઇકોટ્ટની ્સલયાહ ્સયામે ્સુપ્ીમ કોટ્ટનો આક્ોશ

-

પછી િેમને એક બયારકોડ મળશે, એ બયારકોડ એન્ટ્રી પયા્સ િરીકે કયામ કરશે.

શ્ીરયામ જન્મભૂતમ ટ્રસ્ટનયા મહયા્સતિવ િંપિ રયાયે જણયાવ્યયું હિયું કે રયામ મંદિરમયાં રયામલલ્યા 5 વષ્થનયા બયાળરૂપમયાં તબરયાજમયાન થશે. આ મયાટે બે પથ્થરમયાંથી કુલ ત્રણ મૂતિ્થ બનયાવયાઈ રહી છે. ટ્રસ્ટનયા જણયાવ્યયા અનયુ્સયાર, બે લયાખથી વધયુ રયામભક્ો અતભષેક ્સમયારોહમયાં હયાજરી આપશે. િેશભરનયાં 4 લયાખ ગયામડયાંનયાં મંદિરોમયાં પણ આ ્સમયારોહ યોજાશે. ્સમયારોહનયું જીવંિ પ્્સયારણ પણ થશે, જેનયાથી કરોડો ભક્ો આ ઐતિહયાત્સક ક્ણ પ્ત્યક્ તનહયાળી શકશે.

કલકત્તયા હયાઇકોટ્થનયા એક આિેશની ્સયુપ્ીમ કોટટે ્સયુઓમોટો દ્યારયા નોંધ લીધી હિી અને ન્યયાયયાધીશોને ્સલયાહ આપી હિી કે િેઓ કોઇ કે્સની ્સયુનયાવણી િયાલી રહી હોય ત્યયારે ઉપિેશ નયા આપે. કલકત્તયા હયાઇકોટ્થની બેંિે એક મયામલયામયાં ્સગીર વયની યયુવિીઓને ્સેક્્સની ઈચ્છયા ઉપર કયાબયુ રયાખવયાની ્સલયાહ આપી હિી. જેથી ્સયુપ્ીમ કોટટે િેની નોંધ લઇને ન્યયાયયાધીશોને આ ્સલયાહ આપી હિી.

કલકત્તયા હયાઇકોટટે પોક્્સોનયા એક કે્સમયાં આરોપી યયુવકને છોડી મયુક્યો હિો, યયુવકને ્સગીર વયની પોિયાની ્સયાથીની ્સયાથે શયારીદરક ્સંબંધ બિલ ૨૦ વષ્થની ્સજા કરયાઈ હિી. િેની ્સયામે હયાઇકોટ્થમયાં અપીલ કરયાઇ હિી, હયાઇકોટ્થનયા ન્યયાયયાધીશ તિિરંજન િયા્સ અને ન્યયાયયાધીશ પયાથ્થ્સયારથી ્સેને દકશોરીઓ મયાટે કેટલીક એડવયાઇઝરી પણ જારી કરી િીધી હિી.

આ એડવયાઇઝરીમયાં ્સગીર વયની કન્યયાઓને એવી ્સલયાહ અપયાઈ હિી કે િેઓએ પોિયાની શયારીદરક ઇચ્છયાઓ પર કન્ટ્રોલ રયાખવો જોઇએ. ્સયાથે્સયાથે યયુવકો મયાટે પણ કેટલીક ્સલયાહો જાહેર કરી હિી. કલકત્તયા હયાઇકોટ્થનયા આ પ્કયારનયા તવતિત્ર ્સલયાહ આપિયા િયુકયાિયાની િિયા્થ વચ્ચે ્સયુપ્ીમ કોટટે િેની ્સયુઓમોટો દ્યારયા નોંધ લીધી હિી. ્સયુપ્ીમ કોટ્થનયા ન્યયાયયાધીશ અભય એ્સ ઓકયા અને ન્યયાયયાધીશ પંકજ તમત્તલની બેંિે કહ્યં હિયું કે પ્થમ દ્રષ્ીએ અમયારો તવિયાર એ છે કે જજો ્સયુનયાવણી ્સમયે કે િયુકયાિયામયાં પોિયાનયા વ્યતક્ગિ તવિયારો રજયુ કરે નહીં અથવયા ઉપિેશ આપવયા લયાગે નહીં. કલકત્તયા હયાઇકોટટે દકશોરીઓને જે શયારીદરક ્સંબંધોને લઇને ્સલયાહ આપી છે િે બંધયારણનયા આદટ્થકલ ૨૧મયાં દકશોરીઓને મળેલયા અતધકયારોનયું ઉલ્ંઘન કરે છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom