Garavi Gujarat

આંતરરાષ્ટીય ફ્રિકેટમાં ફિલ્ડીંગ કરતી ટીમ ્સમય વેડિે તો મોટો દંડ

-

રૂ.

્ટી-20માં પ્રાયોક્ગક ધોરણે ક્નયમના અમ્લનો આરંભ, છ મક્હના પછી આખરી ક્નણબાય ્લેવાશે

આંતરરાષ્ટીય ક્રિકે્ટમાં ્બુધવારથી એક નવા ક્નયમનો પ્રાયોક્ગક ધોરણે અમ્લ શરૂ થઈ ગયો છે. તેમાં ખાસ કરીને કફન્લ્ડિંગ કરતી ્ટીમને સમય વેડિફતી અ્ટકાવવા વધુ આકરી જોગવાઈ છે. આ ક્નયમ હા્લમાં ફક્ત ્ટી-20માં અમ્લી ્બનાવાયો છે, છ મક્હના પછી તેની અસરો અને અસરકારકતાના આધારે તે ્ટી-20 અને વન-ડિેમાં કાયમી ્બની શકે છે, જો કે, ્ટેસ્્ટ ક્રિકે્ટમાં તે અમ્લમાં નહીં આવે.

“સ્્ટોપ ક્ોક” તરીકે ઓળખાતા આ ક્નયમ હેઠળ ઓવર પુરી થાય કે તુરત જ સ્્ટોપ ક્ોક સ્વરૂપે ્ટાઈમર કાયબારત કરાશે અને તે મેદાન ઉપરની ક્વશાળ સ્રિીન ઉપર પણ દશાબાવાશે. કફન્લ્ડિંગ કરતી ્ટીમે 60 સેક્ડડિ અથાબાત એક ક્મક્ન્ટ પુરી થાય ત્યાં સુધીમાં નવી ઓવર શરૂ કરી દેવી પડિશે. કફન્લ્ડિંગ ્ટીમ આ રીતે ્બે વખત ક્વ્લં્બ કરે ત્યાં સુધી કોઈ દંડિ નહીં થાય પણ ્બીજા ક્વ્લં્બે તેને ચેતવણી મળી જશે. તે ત્ીજીવાર ક્વ્લં્બ મા્ટે કસુરવાર ઠરશે તો તેને પાંચ રનની પેનાલ્્ટી ્લાગશે, એ રન ્બેક્ટંગ કરતી ્ટીમના સ્કોરમાં ઉમેરાશે.

ઇંગ્્લે્ડડિ અને વેસ્્ટ ઇન્્ડડિઝ વચ્ે શરુ થયે્લી ્ટી-20 ક્સરીઝમાં પ્રથમ વખત આ ક્નયમ ્લાગુ કરાયો છે.

આગામી 6 મક્હના સુધીના પ્રાયોક્ગક અમ્લમાં આ ક્નયમથી રમત પર પ્રક્તકૂળ અસર નહીં થાય અને ફાયદો જણાશે તો તેનો ્ટી-20 અને વન-ડિે ઈ્ડ્ટરનેશનલ્સમાં કાયમી ધોરણે અમ્લમાં આવશે. આ સ્્ટોપ ક્ોકની કામગીરીની

વેસ્્ટ ઈન્્ડડિઝે પ્રવાસી ઇંગ્્લે્ડડિ ક્રિકે્ટ ્ટીમને રક્વવારે (10 ડિીસેમ્્બર) ્બા્બાબાડિોઝમાં રમાયે્લી ત્ીજી વન-ડિેમાં વરસાદના ક્વક્ેપ પછી છ ક્વકે્ટે હરાવી મેચ અને સીરીઝમાં ક્વજય હાંસ્લ કયયો હતો. ત્ણ મેચની આ સીરીઝમાં વેસ્્ટ ઈન્્ડડિઝનો 2-1થી ક્વજય થયો હતો.

વરસાદના ક્વધ્નના પગ્લે મેચ પહે્લા ્ટુંકાવીને 40 ઓવરની કરાઈ હતી, તેમાં ઈંગ્્લે્ડડિે 9 ક્વકે્ટે 206 રન કયાબા હતા. ્ટીમની શરૂઆત સારી નહોતી અને એક ત્બક્ે તો ઈંગ્્લે્ડડિે ફક્ત 49 રનમાં પાંચ ક્વકે્ટ ગુમાવી દીધી હતી. મેથ્યુ ફોડિડે મેચની અને પોતાની પહે્લી ઓવરમાં જ ઈંગ્્લે્ડડિના ગઢમાં ગા્બડિું પાડિી દીધું હતું અને પછી ્બીજી ઓવર તા ચોથી ઓવરમાં પણ ક્વકે્ટો ખેરવી ઈંગ્્લે્ડડિને

Newspapers in Gujarati

Newspapers from United Kingdom