Garavi Gujarat

પ્ોપ્ટટી વેર્નારના 3$1-આધાર લલંક ન હોય તો ખરીદનાર પર 20% ્ટેક્સ

-

તાજેતિમાં રિયલ એસ્્ટે્ટના સોદામાં પણ વેચાણકતા્ટના પેન કા્ડ્ટ અને આધાિ વલંક થયેલા ન હોય તો ખિટીદદાિોને 20 ્ટકા ્ટેક્સ ચૂકવવા નોર્ટસ મળટી િહટી છે. તમે પ્રોપ્ટટી ખિટીદટી િહ્ા હોવ તો પ્રોપ્ટટી વેચનાિના આધાિ કા્ડ્ટ અને પેન કા્ડ્ટ વલંક થયા છે તેનટી ખાતિટી કિવટી જરૂિટી છે નહીંતિ તમાિા પિ 20 ્ટકા TDSનો બોજ આવશે. જો બંને કા્ડ્ટ વલંક થયેલા હશે તો માત્ એક ્ટકા TDS ભિવો પ્ડશે. ઈન્કમ ્ટેક્સ એક્્ટનટી જોગવાઈ પ્રમાણે 50 લાખ અથવા વધાિે રકંમતનટી પ્રોપ્ટટીનો સોદો થાય ત્યાિે ખિટીદનાિે એક ્ટકા TDS કરેન્દ્ સિકાિને ચૂકવવાનો હોય છે અને કુલ કોસ્્ટના 99 ્ટકા વેચાણકાિને ચૂકવવાના હોય છે. ત્યાિબાદ વેચાણકાિ તેને રિરેર્ડ્ટ તિટીકરે ક્ેમ કિટી શકરે છે. PAN નંબિ અને આધાિ કા્ડ્ટને વલંક કિવાનટી છેલ્ટી તાિટીખ 6 મવહના અગાઉ વટીતટી ગઈ છે. હવે આઈ્ટટી કરે્ટેગિટીમાં લગભગ 1000 લોકોને િોજગાિટી મળશે.

સૂત્ોએ જણાવ્યું કરે કોકા કોલાએ અત્યાિ સુધટીમાં ગુજિાતમાં લગભગ બે લાખ રિ્ટેલસ્ટ દ્ાિા િોજગાિટીનટી તક પેદા કિટી છે. આ ઉપિાંત 1000 લોકોને પિોક્ષ અથવા પ્રત્યક્ષ િટીતે િોજગાિટી આપટી છે. કોકા કોલાના નવા પ્લાન્્ટના કાિણે ગુજિાતમાં તેને સંલગ્ન બટીજા ઉદ્ોગોનો પણ વવકાસ થવાનટી શક્યતા છે. તેમાં પેકરેવજંગ સપ્લાયસ્ટ, ફ્લેવિ ઉત્પાદકો, એન્ન્જવનયરિંગ સવવ્ટવસસ, કરેવપ્ટલ ગુડ્સ, ઓ્ટોમેશન સેક્્ટિને ફાયદો થવાનટી ધાિણા છે.

ગુજિાતમાં ્ટા્ટા અને મારુવત સવહતનટી ઓ્ટો મોબાઈલ કંપનટીઓને આકર્્ટવામાં આવ્યા પછટી ઈન્્ડસ્ટ્ટી ફ્રેન્્ડલટી નટીવતના કાિણે બટીજા ઉદ્ોગો પણ આવટી િહ્ા છે. તાજેતિમાં સેમટી કન્્ડક્્ટિ પ્લાન્્ટ સ્થાપવા મા્ટે પણ કિાિ કિવામાં આવ્યા છે. આ ઉપિાંત ્ડાયમં્ડ, ્ટેક્સ્્ટાઈલ, કરેવમકલ અને પેટ્ોવલયમ ઈન્્ડસ્ટ્ટીમાં પણ ગુજિાત આખા દેશમાં પહેલેથટી અગ્ેસિ છે. કંપનટીઓને ઈન્્ડસ્ટ્ટી સ્થાપવા મા્ટે ગુજિાતમાં વધાિે ઝ્ડપથટી જમટીનનટી ફાળવણટી થાય છે.

ર્ડપા્ટ્ટમેન્્ટે 50 લાખથટી વધાિે રકંમતનટી પ્રોપ્ટટી ખિટીદટી હોય તેવા બાયસ્ટને નોર્ટસ ફ્ટકાિવાનું શરૂ કયુિં છે અને તેમને 20 ્ટકા TDS ચૂકવવા જણાવ્યું છે.

ચા્ટ્ટ્ડ્ટ એકાઉન્્ટન્ટ્સના જણાવ્યા પ્રમાણે સેંક્ડો ખિટીદદાિોને આવટી નોર્ટસ મળટી છે કાિણ કરે સેલિના આધાિ કા્ડ્ટ અને પેન કા્ડ્ટ એકબટીજા સાથે વલંક થયેલા ન હતા.

પરિણામે ચા્ટ્ટ્ડ્ટ એકાઉન્્ટન્ટ્સે પ્રોપ્ટટી સેલસ્ટ, કોન્ટ્ાક્્ટસ્ટ, દલાલો અને પ્રોફરેશનલોને તેમના PAN અને આધાિ વલંક કિવા જણાવ્યું છે. મો્ટા ભાગના કરેસમાં પ્રોપ્ટટી વેચનાિના પેન અને આધાિ વલંક થયેલા ન હોય ત્યાિે તે વનન્ક્રિય થઈ જાય છે. તેથટી ખિટીદદાિોને થો્ડા મવહના પછટી TDS ચૂકવવા મા્ટે નોર્ટસ મળે છે. ગુજિાત ચેમ્બિ ઓફ કોમસ્ટ એન્્ડ ઈન્્ડસ્ટ્ટી (GCCI)ના ્ડાયિેક્્ટ ્ટેક્સ કવમ્ટટીના ચેિમેન

જૈવનક વકીલે જણાવ્યું કરે, "50 લાખ રૂવપયાનટી પ્રોપ્ટટીનો સોદો થયો હોય તો ઈન્કમ ્ટેક્સનટી નોર્ટસ મળ્યા પછટી પ્રોપ્ટટી ખિટીદદાિનટી ્ટેક્સ જવાબદાિટી 50 હજાિ રૂવપયાના બદલે વધટીને 10 લાખ રૂવપયા થઈ જાય છે. અમે સેન્ટ્લ બો્ડ્ટ ઓફ ્ડાયિેક્્ટ ્ટેક્સ (સટીબટી્ડટી્ટટી) સમક્ષ આ મુદ્ો ઉઠાવટીશું અને તેમને જરૂિટી સુધાિા કિવા મા્ટે વવનંતટી કિટીશું."

પાન કા્ડ્ટ અને આધાિ કા્ડ્ટને વલંક કિવાનટી છેલ્ટી તાિટીખ વટીતટી ગઈ ત્યાિ પછટી પણ લગભગ 11.5 કિો્ડ જે્ટલા કા્ડ્ટ વલંક કિવાના બાકી છે. તેના કાિણે પાન નંબિ ર્ડએન્ક્્ટવે્ટ થઈ ગયા છે. સટીએ જણાવે છે કરે વેચાણકતા્ટ પોતાના આધાિ કા્ડ્ટ અને પેન નંબિને વલંક કિાવે ત્યાિ પછટી પણ આવટી નોર્ટસ પાછટી નથટી ખેંચાતટી. કરે્ટલાક કોન્ટ્ાક્્ટિો, બ્ોકસ્ટ અને રિયલ એસ્્ટે્ટ પ્રોફરેશનલોને આવટી નોર્ટસ મળટી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom