Garavi Gujarat

યુકો બેેંકના ગ્ાહકોના ખાતામાં આશ્ચય્યજનક રીતે રૂ.820 કરોડ જમા ્થયા

-

સિકાિટી બેન્ક યુકો બેન્કના આશિે 41,000 ગ્ાહકોના ખાતામાં આશ્ચય્ટજનક 10થટી 13 નવેમ્બિ દિવમયાન આશિે રૂ.820 કિો્ડ જે્ટલટી મો્ટટી િકમ જમા થઈ હોવાનો એક મામલો બહાિ આવ્યો હતો. કોઇપણ ખાતામાંથટી આ િકમ ઉધાિ થયા વગિ અન્ય ખાતામાં ટ્ાન્સફિ થઈ હતટી. તપાસ એજન્સટી સટીબટીઆઇએ એફઆઇઆિ દાખલ કિટીને તેનટી તપાસ ચાલુ કિટી હતટી.

કરેન્દ્ટીય એજન્સટીએ બેન્કનટી આ બેદિકાિટી છે કરે કોઇ કૌભાં્ડ છે તેનટી શોધ કિવા મા્ટે એક ઓપિેશન હાથ ધયુિં હતું અને કરેસના સંબંધમાં કોલકાતા અને મેંગલોિ સવહત અનેક શહેિોમાં 13 સચ્ટ કાય્ટવાહટી કિટી હતટી.

અવધકાિટીઓએ જણાવ્યું હતું કરે ત્ણ રદવસમાં ખાનગટી બેંકોના 14,000 ખાતાધાિકોઓ કિેલા 8.53 લાખ IMPS ટ્ાન્ઝેક્શન માિફત UCO બેંકના ગ્ાહકોના ખાતામાં પૈસા આવ્યા હતાં. આશ્ચય્ટજનક િટીતે મૂળ બેંક ખાતાઓમાંથટી કોઈ અનુરૂપ િકમ ્ડેવબ્ટ કિવામાં આવટી ન હતટી. યુકો બેન્કના કરે્ટલાક ખાતાધાિકોએ આ ન્સ્થવતનો લાભ ઉઠાવટીને તેમના ખાતામાં જમા થયેલટી િકમ ઉપા્ડટી પણ લટીધટી હતટી.

આ મામલે યુકો બેંકરે તેનટી સાથે કામ કિતા બે સપો્ટ્ટ એન્ન્જવનયિો અને અન્ય અજાણ્યા વ્યવતિઓ વવરુદ્ધ આશિે રૂ.820 કિો્ડના શંકાસ્પદ IMPS ટ્ાન્ઝેક્શનના આિોપો સાથે સાથે કરેન્દ્ટીય તપાસ એજન્સટીને ફરિયાદ કિટી હતટી.

CBIના પ્રવતિાએ જણાવ્યું હતું કરે તપાસ દિવમયાન મોબાઇલ-ફોન, લેપ્ટોપ, કમ્પ્યુ્ટિ વસસ્્ટમ્સ, ઇ-મેઇલ આકા્ટઇવ્સ અને ્ડેવબ્ટ અથવા રિરેર્ડ્ટ કાડ્સ્ટ સવહતના ઇલેક્ટ્ોવનક પુિાવાઓ મળટી આવ્યા હતા. 10 નવેમ્બિ અને 13 નવેમ્બિનટી વચ્ે સાત ખાનગટી બેંકોના 14,000 ખાતાધાિકોએ યુકો બેન્કના 41,000 ગ્ાહકોના ખાતામાં આ િકમ જમા કિવા મા્ટે IMPS ઇનવ્ડ્ટ ટ્ાન્ઝેક્શન કયાિં હતા.

તપાસ એજન્સટીઓને આ બાબતનટી જાણ કિવા છતાં સિકાિ માવલકીનટી બેંકરે સ્પષ્ટતા કિટી ન હતટી કરે આ ્ટેકવનકલ ખામટી માનટીવ ભૂલ છે કરે હેરકંગનો પ્રયાસ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom