Garavi Gujarat

યહૂદીઓ મુસ્્લલમોના િૌથી મો્ટા દુશ્મનઃ હમાિ

-

રવશયાને વવશ્વના મુખ્ય પ્રવાહમાંથી અલગ પાડી દેવાના અમેકરકા તથા યુરટોવપયન યુવનયનના પ્રયાસટો વચ્ે પણ રવશયાના પ્રેવસડેન્્ટ વ્લાદીમીર પુવતન ગયા સપ્ાહે સાઉદી અરેબીયાની મુલાકાતે પહોંચ્યા હતા. સાઉદીમાં પુવતને યુવરાજ મટોહમ્મદ-વબન-સલમાન સાથે મંત્રણાઓ કરી હતી. આ મંત્રણાઓનટો મુખ્ય વવષય પારસ્પકરક સંબંધટો મજબૂત કરવાનટો અને ઓપેક દેશ દ્ારા તેલના ભાવ વધારવાનટો. સાઉદી અને રવશયા દુવનયાના સૌથી વધુ તેલ ઉત્પાદન કરતા દેશટો છે.

પુવતન અને વપ્રન્સ સલમાન બંને ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં હમાસના ્ટેકેદારટો છે. તેઓએ તે યુદ્ધ સંદભભે મધ્યપૂવ્વની સ્સ્થવત વવષે પણ સઘન મંત્રણાઓ કરી હતી. યુએઈમાં પણ પુવતનનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

ઇઝરાયેલ અને હમાસ વચ્ે ૭મી ઓક્્ટટોબરથી શરૂ થયેલું યુદ્ધ વચ્ે વચ્ે થટોડા વવરામ પછી આગળ વધી રહ્યં છે. ગાઝાપટ્ીમાં રહેતા હજ્જારટો લટોકટોના મટોત વનપજ્યા છે. હવે, આ જંગમાં હમાસના સવવોચ્ નેતા ઇસ્માઈલ હાનીયેહે પાકકસ્તાન પાસે મદદ માગી છે. આ ઉપરાંત ઝેર ઓકતાં તેણે કહ્યં હતું કે યહૂદીઓ દુવનયાભરમાં મુસ્સ્લમટોના સૌથી મટો્ટા દુશ્મન છે.

પાકકસ્તાનનાં જીઓ ન્યૂઝે જણાવ્યું હતું કે, પાકકસ્તાનને બહાદૂર કહેતાં હાનીયેહે જણાવ્યું હતું કે ઈઝરાયેલને પાકકસ્તાનનટો સામનટો કરવટો પડે તટો ક્રૂરતાનટો અપરાધ જ બંધ થઈ જાય.

ઇસ્લામાબાદમાં આયટોવજત રાષ્ટીય સંવાદ ''અલ્-અક્સા મસ્સ્જદની પવવત્રતા અને મુસ્સ્લમ ઉમરાહની જવાબદારીમાં બટોલતાં, હાવનયેહે આ પ્રમાણે જણાવ્યું હતું. સાથે હમાસ મા્ટે પાકકસ્તાનની સહાયની પણ આશા વ્યક્ત કરી હતી.

તેણે પટોતાના દેશ (ગાઝાપટ્ી)ને મુજાહીદ્ીન (ઇસ્લામ મા્ટે લડનારા)ની ભૂવમ તરીકે ઓળખાવ્યટો હતટો. આ સાથે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં પેલેસ્્ટાઇનીઓ દ્ારા અપાતી કુરબાનીનટો ઉલ્ેખ કરતાં તેણે કહ્યં હતું કે, પાકકસ્તાનની તાકાત જ સંભવત: આ યુદ્ધ રટોકી શકે તેમ છે. આ ઉપરાંત આ સંબટોધનમાં પવવત્ર કુરાનનું બરટોબર અનુસરણ કરનારા તમામ દેશટોને ઇઝરાયલનટો વવરટોધ કરવા અનુરટોધ કયવો હતટો.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom