Garavi Gujarat

ભારિીય ટ્રેનમાં બોસ્્બબંગના કાિિરા બદલ નરેપાળમાં િજા

-

કે બધા

સુસંસ્કકૃત

નેપાળની કટો્ટટે સાત વષ્વ પહેલા ભારતીય ટ્ેનટોમાં બટોમ્બ બ્લાસ્્ટનું કાવતરુ ઘડનારા સંભવત બે આઇએસઆઇ એજન્્ટસને દટોવષત ઠરાવ્યા છે. આ બંનેની ઓળખ શમ્સ ઉલ હૂડા અને વરિજકકશટોર ગીરી તરીકે કરાયાનું સ્પેશ્યલ કટો્ટ્વના પ્રવક્તા ધનબહાદુર ગીરીએ જણાવ્યું હતું.

તેઓ કયા પ્રકારના હુમલાને અંજામ આપવાના હતા અને તેમને શેના

આગેવાનટો, સરકારટો, દેશટો આ ભેદભાવ સામે બટોલશે. તેમણે તેલઅવીવમાં સંરક્ષણ પ્રધાન યટોવ ગેલેન્્ટ અને પ્રધાન બેની ગેન્્ટઝની પત્રકાર પકરષદ દરવમયાન આ ્ટીપ્પણી કરી હતી.

નેતાન્યાહુએ જણાવ્યું હતું કે તેઓ હમાસે મુક્ત કરેલા બંધકટો અને હાલમાં

આરટોપસર સજા થઈ તેની વવગતટો જાહેર કરાઈ નથી. કટો્ટ્વ આગામી સુનાવણીમાં તેમની સજા ફરમાવશે એમ જણાવાયું હતું.

જો કે સ્થાવનક પટો્ટ્વલના જણાવ્યા મુજબ દુબઈનટો રહેવાસી હૂડા ભારત સામેના ત્રાસવાદી કાવતરામાં સંડટોવાયેલટો હતટો અને તેણે પાકકસ્તાનના નાગકરકને કે્ટલાક પાકકસ્તાની અને નેપાળી યુવાનટો આ મા્ટે એકવત્રત કરી

આપવામાં મદદ કરી હતી. તેઓએ ભારતમાં વબહારમાં બટોમ્બ બ્લાસ્્ટ કરવાના કાવતરાનું આયટોજન કયુ્વ હતુ. તેઓએ બટોમ્બ બ્લાસ્્ટ કરવાનટો પ્રયત્ન પણ કયવો હતટો, પરંતુ ્ટેકવનકલ કારણટોસર બટોમ્બ બ્લાસ્્ટ થયટો નહટોતટો.

હૂડાને આ મા્ટેના નાણા પાકકસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇ પાસેથી મળ્યાનું કહેવાય છે. તેણે કાવતરાને આખરી ઓપ આપવા આ નાણા

ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ે છેલ્ા બે મવહનાથી વધુ સમયથી સંઘષ્વ ચાલી રહ્ટો છે. ગયા સપ્ાહે ગુરૂવારે ઈઝરાયેલી સેનાના હુમલામાં ગાઝામાં 300 પેલેસ્સ્્ટવનયન નાગકરકટોના મટોત થયા હતા. બીજી તરફ, ગાઝામાં તાત્કાવલક યુદ્ધવવરામ મા્ટે સંયુક્ત રાષ્ટટો સલામતી સવમવતમાં સંયુક્ત રાષ્ટટોએ રજૂ કરેલટો ઠરાવ અમેકરકાએ વી્ટટો વાપરીને ફગાવી દીધટો હતટો.

યુએનના ઠરાવમાં ગાઝામાં તાત્કાવલક યુદ્ધવવરામ અને તમામ બંધકટોને વબનશરતી તાત્કાવલક મુક્ત કરવાની માંગણી કરાઈ હતી. 13 સભ્ય દેશટોએ ઠરાવની તરફેણમાં મતદાન કયુું. અમેકરકાએ વી્ટટો કરી દીધટો હતટો, તટો વરિ્ટન મતદાનથી દૂર રહ્યં હતું.

યુએનમાં અમેકરકાના રાજદૂત રટોબ્ટ્વ વૂડે યુદ્ધવવરામનટો ઠરાવ અસંતુવલત અને વાસ્તવવકતાથી જોજનટો દૂર ગણાવ્યટો હતટો.

દુબઈથી નેપાળ મટોકલ્યા હતા. આ કાવતરુ વનષ્ફળ જતાં તેણે બે ભારતીય નાગકરકટોની હત્યા પણ કરી હતી. હત્યા પછી તે તેમના મૃતદેહ નજીકના જંગલટોમાં લઈ ગયટો હતટો.

ભારતની સ્પેશ્યલ ્ટાસ્ક ફટોસભે આ મામલે અલગથી તપાસ કરી હતી અને ત્રણ જણા મટોતી પાસવાન, ઉમાશંકર પ્ટેલ અને મુકેશ યાદવની ધરપકડ કરી હટોવાનું અહેવાલમાં જણાવાયું હતું.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom