Garavi Gujarat

સાઉથ ઇલ્ન્્ડયાની અધધધ... બજે્ટે્ટની છ ફિ્કમોથી બોલીવ્ડૂ્ડનેે મો્ટો પ્ડકાર

પુષ્પાાઃ ધ રૂલ

-

છેલ્લા ઘણલા સમયથી બોલીવૂડની સલામે સલાઉથ ઇન્્ડડયન ફિલ્મ ઇ્ડડસ્ટ્ીનો દબદબો વધુ જોવલા મળે છે. સલાઉથમલાંથી ઘણી હિટ ફિલ્મો રીલીઝ થઇ રિી છે અને બોક્સ ઓફિસ પર ધમલાલ મચલાવી છે. િવે નજીકનલા ભહવષ્યમલાં બે બ્લોકબસ્ટર ફિલ્મો આવી રિી છે. આ ઉપરલાંત સલાઉથની છ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચલાવે એવી શક્યતલા છે અને આ ફિલ્મો મલાટે કુલ રૂ. 2,135 કરોડ ખચ્ચવલામલાં આવ્યલા િોવલાનું કિેવલાય છે. આ ફિલ્મોનલા ટીઝર જોઈને ચલાિકોમલાં તેની આતુરતલા વધી છે.

સલાઉથની ફિલ્મ ‘કલાંતલારલા’ બ્લોકબસ્ટર સલાહબત થઈ િતી અને િવે હનમલા્ચતલાએ ‘કલાંતલારલા એ લીજે્ડડ ચેપ્ટર 1’નું ટીઝર જાિેર કયુું છે. જે જોઈને લોકોમલાં એક્સલાઇટમે્ડટ જોવલા મળે છે. ‘કલાંતલારલા’ રૂ. 15 કરોડમલાં બની િતી અને 50 ફદવસો સુધી થીયેટરોમલાં દશલા્ચવલાયી િતી. આ ફિલ્મે રૂ. 400 કરોડનો હબઝનેસ કયયો િતો. િવે આ ફિલ્મનો બીજો ભલાગ રૂ. 125 કરોડમલાં બ્ડયો છે, અને દશ્ચકો તેની આતુરતલાપૂવ્ચક રલાિ જોઇ રહ્લા છે.

ફિલ્મરહસકો ‘પુષ્પલા 2’ની આતુરતલાથી રલાિ જોઈ રહ્લા છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર રિી િતી અને િવે બીજો ભલાગ બની રહ્ો છે, જેનું બજેટ રૂ. 500 કરોડ છે, જ્યલારે પ્રથમ ભલાગ મલાત્ર રૂ. 60 કરોડમલાં બની િતી.

પ્રભલાસની નવી ફિલ્મ ‘કન્લ્ક 2898 AD’ને અત્યલાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ િોવલાનું કિેવલાય છે. આ ફિલ્મનું બજેટ રૂ. 700 કરોડ છે અને ફિલ્મમલાં પ્રભલાસ િરી ભગવલાનની ભૂહમકલામલાં જોવલા મળશે. પ્રભલાસને ભગવલાન હવષ્ણુનલા કન્લ્ક અવતલાર તરીકે રજૂ કરવલામલાં આવશે. આ ફિલ્મમલાં અ્ડય કલલાકલારો અહમતલાભ બચ્ચન, દીહપકલા પદુકોણ, કમલ િલાસન પણ છે.

પ્રભલાસની જ બીજી ફિલ્મ ‘સલાલલાર’ની પણ ચચલા્ચ તેનલા ચલાિકો કરી રહ્લા છે. આ

ફિલ્મનું હનમલા્ચણ રૂ. 400 કરોડનલા ખચચે થઇ રહ્યં છે અને આ ફિલ્મમલાં તેની સલાથે શ્ુહત િલાસન પણ જોવલા મળશે. આ ફિલ્મનું તેલુગુ અને કન્નડ ભલાષલામલાં હનમલા્ચણ થઈ રહ્યં છે. આ ફિલ્મમલાં પ્રભલાસ ઉપરલાંત પૃથ્વીરલાજ સુકુમલારન અને જગપહત બલાબુ પણ છે.

ધનુષ અને હશવલા રલાજકુમલાર અહભહનત ફિલ્મ ‘કેપ્ટન હમલર’ ફરલીઝ મલાટે તૈયલાર છે. જે 15 ફડસેમ્બરની આસપલાસ ફરલીઝ થશે. આ ફિલ્મ રૂ. 60 કરોડમલાં બની છે. ધનુષ આ ફિલ્મમલાં કેપ્ટન હમલરની ભૂહમકલામલાં છે.

સૂયલા્ચની નવી ફિલ્મ ‘કંગુવલા’ મલાટે તેનલા ચલાિકોમલાં ભલારે ઉત્સલાિ જોવલા મળી રહ્ો છે. આ ફિલ્મમલાં ફદશલા પટણી મુખ્ય ભૂહમકલામલાં છે. આ ફિલ્મ પણ રૂ. 350 કરોડનલા ખચચે બની રિી છે.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom