Garavi Gujarat

લમાલનરો છગ્્ગરો એટલષે લમાભ જ લમાભ

- - ડો.પંકજ નાગર - ડો.રોહન નાગર - Isha Foundation

વ્્ય સન સામાન્્ય રીતે પદાથથોનું હો્ય છે. ભક્તિ એ એવી વ્મતુ પ્રત્્યે છે જેને તમે તમારાથી ઉપર રાખો છો. ભક્તિનું આચરણ કરી શકાતું નથી. એનું સંવધ્થન કે સં્મકરણ કરી શકાતું નથી. જ્્યારે તમે કોઈ વ્મતુ અથવા કોઈ વ્્યક્તિથી પ્રભાક્વત થાઓ છો, જ્્યારે તમે કોઈ વ્મતુ અથવા કોઈને તમારાથી દૂર જુઓ છો, ત્્યારે ભક્તિ ્મવાભાક્વક રીતે થા્ય છે.

વ્્યસન થા્ય છે કારણ કે તમે કોઈ વ્મતુનો ્મવાદ માણો છો અને તમને તેનો અનુભવ ગમે છે. તમને વધુને વધુ ્મવાદ અને રોમાંચ ગમે છે. પછી તમે તેમાં વધુને વધુ સપડાતા જાઓ છો.

રસપ્રદ વાત એ છે કે, ભતિ પોતે વ્્યસની કરતાં વધુ વ્્યસની દેખા્ય છે. વ્્યસની પોતાનું વ્્યસન છુપાવી શકે છે પણ ભતિ તેની ભક્તિ છુપાવી શકતો નથી. માદક દ્રવ્્યોના વ્્યસની પણ પોતાના પર અમુક હદ સુધી ક્ન્યંત્રણ ધરાવે છે. જો તેની પાસે પ્યા્થપ્ત ક્ન્યંત્રણ હો્ય, તો તે ખૂબ જ સામાન્્ય દેખાઈ શકે છે અને સમગ્ર ક્વશ્વને છેતરી શકે છે. પરંતુ ભતિ આવી છેતરક્પંડી કે ઢરોંગ કરવા સક્ષમ નથી. ભક્તિ ગમે ગં

જીફાનાં પાનાંની લીલા અનેરી અને અદભુત છે. બાવન પાનાંનો જાદુ જો તમારી તરફેણ કરેતો તમારા નસીબનું પાનું અવશ્્ય ફરી જા્ય. તમને રંકમાંથી રાજા બનાવે. મનુષ્્યનું શરીર પંચમહાભૂત તત્વોથી બનેલું છે. આ પાંચ તત્વો એટલે અગ્નિ, જળ, વા્યુ આકાશ અને પૃથ્વી. આ પાંચ તત્વો પર ત્રણ શક્તિ ક્વશેષ કામ કરે છે. આ ત્રણ શક્તિ એટલે કોગ્્મમક એનર્જી, લાઇફ એનર્જી અને અથ્થ એનર્જી. કોગ્્મમક એનર્જીનું પ્રમાણ જન્મના ગ્રહો સાથે નક્ી થા્ય છે. લાઇફ એનર્જી ગ્રહોના ગોચર ભ્રમણ સાથે અવાર નવાર બદલા્યા કરે છે અને અથ્થ એનર્જી એટલે પૃગ્થ્વ શક્તિ જે માનવનું ભાગ્્ય નક્ી કરે છે. સોફફ્યા અને એક્લ્મટર કે જે પ્લેઇંગ કાર્સ્થના જાદુગર તરીકે ઓળખા્ય છે તેઓ તેમનાં એમેઝીીંગ પ્લેઇંગ કાર્સ્થ અને ફોર્્યુ્થન મેક્જક કાર્સ્થ નામનાં પુ્મતકોમાં પ્લેઇંગ કાર્સ્થના જ્્યોક્તષને સીધું જ અથ્થ એનર્જી સાથે જોડે છે. અથા્થત્, પ્લેઇંગ કાર્સ્થ તમારા પૃથ્વી પરના ભાગ્્યને ખોલે છે.

લાલનો છગ્ગોોઃ પ્લેઇંગ કાર્સ્થમાં ક્સક્સ ઓફ હાર્સ્થ એટલે વધુ શુભ અને બળવાન નસીબ. પ્લેઇંગ કાર્સ્થની જાદુગર સોફફ્યા લાલના છગ્ગાને લાલના પંજા કરતાં્ય વધુ નસીબવંતું પાનું ગણે છે. ગંજીફાના જ્્યોક્તષમાં જો લાલનો છગ્ગો નીકળે તો સમજવું કે તમારું ભાગ્્ય બળવાન છે અને નસીબ તમને લાંબો સમ્ય સાથ આપવાનું છે.

ફુલ્ીનો છગ્ગો એટલે ઢીલ-આળસને કારણે ્મવવૈગ્ર્છક અધોગક્તોઃ ફુલ્ીનો છગ્ગો અથા્થત્ ક્સક્સ ઓફ ક્લબ્સ એટલે ઢીલ, આળસ અને કા્ય્થ મુલતવી રાખવાની વૃક્તિ. ક્સક્સ ઓફ ક્લબ્સનું પાનું ચહે છે જો તમે શરૂ કરેલા કા્ય્થમાં ઢીલ રાખશો, આળસ કરશો અને તેને મુલતવી રાખવાની વૃક્તિ ધરાવશો તો તમારી કારકીફદ્થ પર અહીંથી જ પૂણ્થક્વરામ આવી જવાનું તે નક્ી છે. ફુલ્ીનો છગ્ગો એટલે તમારા પ્રગક્તના પવૈડામાં તમે જાતે પાડેલું પંક્ચર. પ્લેઇંગ કાર્સ્થના જ્્યોક્તષમાં ફુલ્ીનો છગ્ગો નીકળે તો તમારા પ્લાક્નંગને પૂણ્થ કરવા મક્મ થઇ જજો, નહીંતર આ્યોજનો ખોરંભે પડશે.

“ક્સક્સ ઓફ ક્લબ્સ એટલે વોલન્ટરી ઓવર પ્રોગ્રેસ.”

અથા્થત્ આળસ

અધોગક્ત.

જેમ્સ બોન્ડ સીફરઝીની સીન કોનેરીની ફફલ્મ “્યુ ઓન્લી ક્લવ ટ્ાઇઝી”ની રીક્લઝી મોડી થવાનું કારણ ક્સક્સ ઓફ ક્લબ્સનું કાડ્થ હતું. પ્રખ્્યાત કાડ્થ રીડર એક્લ્મટરે આ ક્પક્ચર ડા્યરેક્ટર - પ્રોડ્ુસરને કાડ્થ રીડીંગના આધારે ફુલ્ીના છગ્ગાને લઇ વારંવાર ચેતવેલા પરંતુ તેઓ માન્્યા નહીં. ફળ ્મવરૂપ કરોડો પાઉન્ડનો ધુમાડો થ્યેલો.

સજ્થનશીલતા અને મૌક્લકતાનું બીજું નામ ચોકટનો છગ્ગોોઃ ક્સક્સ ઓફ ડા્યમંર્સ અથા્થત્ ચોકટનો છગ્ગો પ્લેઇંગ કાર્સ્થનું એક સજ્થનશીલ પાનું છે. ઇટ ઇઝી ધ કાડ્થ ઓફ ઇન્ટેગ્ક્સટી એન્ડ ક્રિએટીવીટી. આતુરતા, સજ્થનાત્મક અક્ભગમનું બીજું નામ એટલે ચોકટનો છગ્ગો છે. જો તમે મૌક્લકતા અને સજ્થનશીલતામાં માનતા હો, ક્જંદગીમાં કંઇ જુદું કરી બતાવવાની તમન્ા હો્ય, તમારો જીવન પ્રત્્યેનો અક્ભગમ અલગ હો્ય તો ક્સક્સ ઓફ ડા્યમંર્સ તમારું કાડ્થ છે તેવું માનજો. આલ્બટ્થ આઇન્્મટાઇન, સર ન્્યૂટન અગર ફફલ્મી

- ઢીલના

કારણે

બ્ેક

્મવવૈગ્ર્છક

પ્રકારની સમ્મ્યાઓ સાથે સંપૂણ્થ અશાંક્તમાં તમારો સમ્ય વીતાવવો કે જેનો અંક્તમ વા્મતક્વકતા સાથે કોઈ સંબંધ નથી?

દુક્ન્યાના રાજ કપૂર, સત્્યક્જત રે, ઋક્ષકેશ મુખર્જી, સંજીવકુમાર અને આક્મર ખાન એટલે ક્સક્સ ઓફ ડા્યમંર્સ.

માથા પર સફરજન પડવાથી ન્્યૂટન ગ્રેક્વટેશનનો ક્સદ્ાંત શોધે. જગત પરના અણુએ અણુમાં સજ્થનશાળી શક્તિ દેખા્ય તો સમજવું કે, આ ક્સક્સ ઓફ ડા્યમંર્સનાં પાત્રો આઇન્્મટાઇન અગર ન્્યૂટન છે. ક્સને જગતમાં રિાંક્ત, નવી કલ્પના, જાગૃક્ત અને મૌક્લકતાની નજીક જો કોઇ તમને લઇ ગ્યું હો્ય તો “જાગતે રહો”, “શ્ી 420”, “સત્્યકામ”, “આનંદ”, “પાથેર પાંચેલી”, “લગાન” અને “તારે ઝીમીં પર”ના સજ્થકો રાજ કપૂર, ઋક્ષકેશ મુખર્જી, સત્્યજીત રે અને આક્મર ખાન.

પ્લેઇંગ કાર્સ્થનું જ્્યોક્તષ બતાવતાં જો તમારા નસીબમાં પણ ચોકટનો છગ્ગો આવે તો સમજજો કે તમે પણ સજ્થનશીલ અને મૌક્લક વ્્યક્તિ બની શકો છો.

મજબૂત મનોબળ અને સાહસવૃક્તિ આપે કાળીનો છગ્ગોોઃ તમારા જીવનમાં પ્રશ્ો જ પ્રશ્ો હો્ય, મુશ્કેલીઓની વણજાર હો્ય, તમામ પફરબળો તમારી ક્વરુદ્માં હો્ય છતાં તમે અડીખમ ઉભા રહો તેનું નામ ક્સક્સ ઓફ ્મપેર્સ અથા્થત્ કાળીનો છગ્ગો. ્યુદ્માં મનોબળ મજબૂત હો્ય, ખુવારીમાં પણ ખુમારી રાખે તેવી સાહસવૃક્તિનાં જીવંત

એક ભતિ ખૂબ જ બુક્દ્શાળી હો્ય છે કારણ કે તે એ હકીકતને સમજી ગ્યો છે કે જો તમે તમારો બધો સમ્ય સંપૂણ્થ આનંદમાં પસાર કરતા હો તો તમને કશામાં ફસાતા નથી. કોઈ પીડા નથી. તે તાફકકિક ન લાગે. બૌક્દ્ક વ્્યક્તિ માટે આ ખ્્યાલ મૂખ્થ લાગે છે, પરંતુ જીવન પ્રત્્યેના ભતિના વલણમાં ખૂબ જ ઊંડી જીવન ભાવના સામેલ છે. ઐક્તહાક્સક તથ્્ય એ છે કે અન્્ય કોઈપણ માગ્થ કરતાં વધુને વધુ લોકો ભક્તિ દ્ારા અંક્તમ સુધી પહરોંર્્યા છે.

ભક્તિ આનંદનું કારણ બને છે. ભક્તિ રસા્યણોના ગઠ્ા જેવી નથી કે જેને "એક્્મટસી" લેબલ આપવામાં આવે છે; આવી ગોળીઓ તમને થોડા સમ્ય માટે ઊંચાઈ પર લઈ જા્ય છે અને તમને આવી ખરાબ રીતે ફેંકી દે છે, તે આ પ્રક્રિ્યામાં તમને સંપૂણ્થપણે બરબાદ કરી નાખે છે. તેઓ તમારી શારીફરક ક્ષમતાઓ અને માનક્સક ક્ષમતાઓનું સંકોચન કરે છે. બીજી તરફ ભક્તિ તમને ખૂબ જ વધારે અને ક્વ્મતૃત આ્યામ તરફ લઈ જા્ય છે. આથી ભક્તિની એવી ગોળી તરીકે કલ્પના કરો કે જેના દ્ારા તમે કા્યમી ્મવરૂપે આનંદ મેળવી શકો. ઉદાહરણો જાણવાં હો્ય તો સમ્ાટ નેપોક્લ્યન અને ક્વશ્વ જીતવા નીકળેલા ક્સકંદરની સરખામણી પ્લેઇંગ કાર્સ્થના કાળીના છગ્ગા સાતે થા્ય. ્મટ્રરોંગ ક્વલ પાવર અને કરેજ અથા્થત્ મજબૂત મનોબળ અને સાહસવૃક્તક્તનો પ્યા્થ્ય એટલે કાળીનો છગ્ગો.

અમારી પાસે એક જાણીતા ઉદ્ોગપક્ત આવેલા. તેમની કંપની ક્લક્મટેડ તરીકે રક્જ્મટડ્થ થ્યા બાદ તેમની બ્ાન્ડને શેરબજારમાં લાવવા કંપનીને સેબીમાં ક્લ્મટ કરવી જરૂરી હતી. તેમને ગભરામણ હતી કે શેરબજારમાં તેમનો ઇ્મ્યુ ક્નષ્ફળ જશે. અમારી પાસે પ્લેઇંગ કાર્સ્થનો ્મપેલ કરાવ્્યો. તેમની તુલા લનિની મૂળ કુંડળીમાં શેરબજારના પાંચમા ્મથાનમાં આવેલા. કુંભ રાક્શના મંગળ પર વારંવાર કાળીનો છગ્ગો આવ્્યો. ઉપરાંત લાભ્મથાનમાં ચોકટનો એક્ો આવ્્યો. આથી અમે તેમને કહ્યં કે તમારામાં સાહસવૃક્તિનો અભાવ છે. કાળીનો છગ્ગો તમને સાહસ કરવાનું કહેછે અને લાભ ્મથાનમાં ચોકટનો એક્ો તમારા નવા ઇ્મ્યુને સફળ બનાવી કરોડો રૂક્પ્યા આપશે અને બન્્યું પણ એમ. ફડસેમ્બર, 2007માં તેઓ ઇ્મ્યુ બજારમાં લાવ્્યા અને તેમને કાળીના છગ્ગાએ જબરદ્મત સફળતા આપી.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom