Garavi Gujarat

ટોરીમાં વિગ્રહ: રિાન્્ડા વિલ સરકારનુંું ભાવિ નક્ી કરશેે

-

એ સાયલમ સસકસ્સને રવાન્્ડા મોકલી આપવા માટેનું ધ સેફ્ટી ઓફ રવાન્્ડા (એસાયલમ એન્્ડ ઇમીગ્ેશન) સિલ મંગળવારે રાત્ે પાલા્સમેન્ટમાં મત મેળવનાર છે ત્યારે છેલ્ી ત્ણ ટમ્સથી દેશની સત્ાનું સુકાન સંભાળનાર કોન્્ઝવવેટીવ પાટટીમાં વ્યાપેલી િળવાખોરી અને આંતરરક સવખવાદે આગામી મસિનાઓમાં સરકારનું પતન નોંતરે એવી ભયાનક સ્્થથતીનું સનમા્સણ કયુું છે. જો પાટટીમાંના સવખવાદનો તાકીદે અંત નસિં આવે અને સૌ સાંસદો કન્્ઝવવેટીવ પાટટીને સાનુકુળ િોય તેવી સ્્થથતી િને તેની રાિ નસિં જુએ તો સરકારને સવખેરી નાંખીને વ્ડા પ્રધાન ઋસિ સુનકની આગેવાની િેઠળ આગામી ચૂંટણીનું એલાન થઇ શકે છે.

‘ગરવી ગુજરાત’ સાથે વાત કરતા એક અગ્ણી િેકિેન્ચર કન્્ઝવવેટીવ એમપીએ ટોરી રાજકારણીઓને

ચેતવણી આપી છે કે તેઓ ક્યાં તો “એકજૂટ થઇને રિે અથવા મૃત્યુ પામવાના” સનણ્સયનો સામનો કરે. રવાન્્ડા સિલ એ ટોરી પાટટીના રાઇટ સવંગ સભ્યો માટે સુનકને પછા્ડવાની એક યુસતિ િતી. તેઓ સમ્થયાને વા્થતવમાં ઠીક કરવાને િદલે મૂળભૂત રીતે કેસને યુરોસપયન કોટ્સ ઓફ હ્યુમન રાઇટ્સમાં છો્ડવા માટે ટ્ોજન િોસ્સ તરીકે રવાં્ડા સિલની સલામતીનો ઉપયોગ કરી રહ્ા છે.’’

"િોટ્સ અટકાવવા"નું વચન સુનકે આપેલા પાંચ મુખ્ય વચનોમાંનું એક િતું અને તેથી જ નાની િોટોમાં િેસીને દેશમાં ધુસી આવતા એસાયલમ સસકસ્સને રવાન્્ડા મોકલી આપવાની યોજનાને મજિૂતી આપવા માટે વ્ડા પ્રધાન ઋસિ સુનકે સજ્જ્ડ વલણ અપનાવ્યું છે. તા. 12ને મંગળવારે રાત્ે પાલા્સમેન્ટમાં મૂકવામાં આવનારા ધ સેફ્ટી ઓફ રવાન્્ડા (એસાયલમ એન્્ડ ઇમીગ્શે ન) સિલને સફળતા મળે તે માટે સનુ કે મગં ળવારે સવારે ટોરી િળવાખોરો સાથે િઠે ક કરી િતી. િીજી તરફ યોજનાને વધુ ક્ડક િનાવવાની િાકલ સાથે પાટટી સ્વ્િપ્સ દ્ારા એમપી્ઝને તમે ની ટ્ીપ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એમપીઓને વ્િીપ આપી સદં ેશ વિેતો કરાયો િતો કે આ સિલની સનષ્ફળતા સરકારનું પતન લાવશે અને તાત્કાસલક ચટું ણી લાવશ.ે જમે ાં ટોરીની િાર થઇ શકે છે. આગામી વિમ્સ ાં યોજાનારી ચટૂં ણીમાં મખ્ુ ય મદ્ુ ો િની શકે તવે ા ઈસમગ્શે નના રેકો્ડ્સ ્થતરને ઘટા્ડવાની સરકારી યોજનાને પાર પા્ડવા સરકાર આ કાયદો લાવવા આતરું છ.ે

આજે તા. 12ને મંગળવારે રવાન્્ડા સિલને પાસ કરાવવા માટે સરકાર એ્ડીચોટીનું જોર લગાવી કદાચ સિલ તો પાસ કરાવી લેશે, પરંતુ આગામી સમયમાં તેને િાઉસ ઓફ લો્ડ્સમાં પાસ કરાવવાનું તેને ભારે પ્ડશે અને ત્યારે કન્્ઝવવેટીવ પાટટીનો સવખવાદ ચરમ સીમાએ પિોંચશે એમ જણાય છે.

રાઇટ સવંગના િળવાને દૂર કરવા માટે ્ઝ્ઝૂમી રિેલા વ્ડા પ્રધાન સુનક તેમની પ્રીસમયરસશપની અત્યાર સુધીની સૌથી મોટી કસોટીનો સામનો કરી રહ્ા છે. તેઓ એસાયલમ સસકસ્સને દેશની િિાર કાઢી શકાય તે માટે રવાન્્ડા યોજનાને પુનર્જીસવત કરવા માટેના કાયદાને ક્ડક િનાવવાની માંગ કરી રહ્ા છે. આ માટે તા. 12ની સવારે ઋસિ સુનકે ટોરી િળવાખોરો સાથે નંિર 10 ખાતે ઇમરજન્સી વાટાઘાટો કરી તેમની રવાન્્ડાની યોજનાને નષ્ટ ન કરવા સવનંતી કરી િતી.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom