Garavi Gujarat

ગુજરથાતરીઓનથા ગરબથાને હવે વૈશ્વિક મથાન્્યતથા

-

ગુ જરાતનો લવખ્્યાત ગરબો હવે આંતરરાષ્ટી્ય ફિર્ પર પહોં્છ્યો છે અને તેને વૈલવિર્ માન્્યતા મળી છે. ગુજરાતના ગરબા દેશ અને દુલન્યામાં રિખ્્યાત છે ત્્યારે ્સોનામાં ્સુગંધ ભળે એમ ગરબાને વધારે ખ્્યાલત મળી છે. ગુજરાતના આ ્સૌથી િોર્લરિ્ય િોર્નૃત્્યને ્યુનેસ્તર્ોએ માનવતાના અમૂતકા ્સાંસ્તર્ૃલતર્ વાર્સાની ્યાદીમાં ્સમાવેશ ર્રવા મંજૂરી આપી છે. ભારત ્સરર્ારે બે વર્કા પહેિાં ગરબાને ્યુનેસ્તર્ોની માન્્યતાનો રિસ્તતાવ મૂક્્યો હતો. ્યુનેસ્તર્ો અમૂતકા ્સાંસ્તર્ૃલતર્ વાર્સાનું આંતરરાષ્ટી્ય ્સંમેિન બોત્સ્તવાનામાં ્યોજા્યું હતું. બોત્સ્તવાના રિજા્સતિાર્માં આ્યોલજત અમૂતકા ્સાંસ્તર્ૃલતર્ વાર્સાની ્સુરક્ા માટે ્યુનેસ્તર્ોની આંતર્સરર્ારી ્સલમલતના 18મા ્સત્રમાં નૃત્્યના આ સ્તવરૂપનો “અમૂતકા વાર્સા” તરીર્ે “ઉલ્ેખ ર્રવાનો લનણકા્ય િેવામાં આવ્્યો હતો. આમ ગુજરાતના ગરબાએ હવે દેશના ્સીમાડા વટાવીને વૈલવિર્ સ્તતરે ગૌરવપૂણકા સ્તથાન મેળવ્્યું છે.

ગુજરાતના ગરબા લવશે ્યુનેસ્તર્ોએ એવું ર્હ્યં છે ર્ે, ગરબા એર્ એવું ધાલમકાર્ અને આધ્્યાચ્ત્મર્ નૃત્્ય છે, જે લહન્દુઓના તહેવાર નવરાત્રી દરલમ્યાન રજૂ ર્રવામાં આવે છે. તે મા આદ્યશલતિને ્સમલપકાત છે. દીવડાંઓ રિગટાવીને ર્ે મા અંબાની છબી રાખીને આ નૃત્્ય ર્રવામાં આવે છે. તેમાં ભાલવર્ો વતુકાળાર્ારે ગરબા રમે છે. ્સંગીતના તાિ ્સાથે તાળીઓના નાદથી ગરબા રમા્ય છે. રિારંભમા ગરબાની ઝડપ ધીમી હો્ય છે અને પછીથી જોશ અને ઉત્્સાહમાં પકરવલતકાત થઇ જા્ય છે.

ગુજરાતમાં ગરબા માતા આદ્યશલતિની ઉપા્સના ગણા્ય છે. આનંદ-ઉલ્ા્સના આ પવકા ્સાથે માતાજીની ભલતિ–આરાધના–અનુષ્ાનનો મલહમા રહેિો છે. લહન્દુ ્સંસ્તર્ૃલતમાં ધાલમકાર્ ઉત્્સવોનું આગવું મહત્તવ રહેિું છે અને એની પાછળ ર્ંઈર્ ને ર્ંઈર્ મમકા છુપા્યેિો છે. લવવિના ્સૌથી િાંબો ્સમ્ય ચીાિનારા ડાન્્સ ફેચ્સ્તટવિ તરીર્ે પલચિમના દેશોમાં ઓળખાતી નવરાલત્રના નવ કદવ્સ ગરબા રમીને તમે જ માતાની આરાધના ર્રીને શારીકરર્, માનલ્સર્ તેમ જ આધ્્યાચ્ત્મર્ રીતે ર્ા્યાર્લ્પ ર્રા્ય છે.

ગુજરાતી ગરબાએ જાલત, સ્તવભાર્ા અને બોિીના ભેદભાવથી પર થઇને ્સામાલજર્ ્સમર્સતા અને ્સમૂહ જીવનને આર્ાર આપવામાં મહત્વનું સ્તથાન રિાપ્ત ર્્યુું

છે. ગુજરાતનો ગરબો દેશના ્સીમાડા વટાવી ચીૂક્્યો છે. ગરબાનો ્સૌથી મોટો ઉત્્સવ એટિે નવરાલત્ર લવવિનો ્સૌથી િાંબો ચીાિતો ઉત્્સવ બની ગ્યો છે. ર્ેચ્ન્દ્્ય ્સંસ્તર્ૃલત અને રિવા્સન રિધાન જી કર્શન રેડ્ીએ આ ્સંદભકામાં ર્હ્યં હતું ર્ે ગરબા, ઉજવણી, -ભલતિ, લિંગ ્સમાલવષ્ટતા અને ્સામાલજર્ ્સમાનતાનું રિલતર્ ર્રતી પરંપરા, ભૌગોલિર્ ્સીમાઓ ઓળંગે છે. આ ્યાદી આપણી ્સમૃદ્ધ ્સંસ્તર્ૃલત, પરપં રા અને વાર્સાને લવવિ ્સમક્ રિદલશકાત ર્રે છે.

ગુજરાતે ્યોગ્્ય રીતે જ પોતાનો આનંદ વ્્યતિ ર્્યયો છે. રાજ્્યના 29 લજલ્ામાં િાઇવ સ્તટ્ીલમંગ ્સાથે ચીાર આઈર્ોલનર્ સ્તથળોએ પરંપરાગત ગરબા ્સાથે લવશેર્ ્સાંસ્તર્ૃલત ર્ા્યકાક્રમોનું આ્યોજન ર્રા્યું હતું. ગુજરાતીઓ માટે એ ગૌરવપૂણકા પળ બની રહી. પલવત્ર ્યાત્રાધામ અંબાજી ખાતે માતાના ચીાચીર ચીોર્માં પણ ઉજવણી ર્રવામાં આવી હતી.

બીજી બાજુ ગુજરાતના મુખ્્યરિધાન ભૂપેન્દ્ પટેિથી માંડીને રિત્્યેર્ ગુજરાતીને ગવકાની િાગણી થઇ રહી છે.

ગુજરાતની શાન ગણાતા ગરબાને ઐલતહાલ્સર્ રિલ્સલદ્ધ મળી છે ત્્યારે ગરબા નામ ર્ેવી રીતે પડ્ું એ અંગેની ર્સરિદ માલહતી ર્ઈંર્ આ મુજબ છે. ગરબા લવવિ સ્તતરે રિખ્્યાત છે. આ નામ ્સંસ્તર્ૃત શબ્દ ગભકાદીપ પરથી િેવામાં આવ્્યું છે. ગરબા માટે ઓછામાં ઓછા બે ્સભ્્યો હોવા ફરલજ્યાત છે. આમાં ‘દાંકડ્યા’નો ઉપ્યોગ થા્ય છે. દાંડી્યાનો રા્સમાં ઉપ્યોગ થા્ય છે. આજર્ાિ, ગુજરાતમાં નવરાલત્રના કદવ્સોમાં, છોર્રીઓ ફૂિોના પાંદડાઓથી લછદ્ાળુ માટીના વા્સણો શણગારે છે અને તેમની આ્સપા્સ ગરબા રમે છે.

ગરબા ગુજરાત, રાજસ્તથાન અને માિવા રિદેશોમાં િોર્લરિ્ય છે, જેનું મૂળ ગુજરાત છે. આજર્ાિ તેને દેશભરમાં આધુલનર્ ર્ોકર્યોગ્ાફીમાં સ્તથાન મળ્્યું છે. આ સ્તવરૂપે તે થોડી ્સંસ્તર્ાકરતામાંથી અળગું થ્યું છે, તેમ છતાં ગરબાનું મહત્વ અર્બંધ છે.

આ્સો મલહનાની નવરાત્રી ગરબા ઉત્્સવ તરીર્ે ઉજવવામાં આવે છે. નવરાત્રીની રિથમ રાત્રે ગરબાનું આ્યોજન ર્રવામાં આવે છે. ગરબામાં તાળી, ચીુટર્ી, ખંજરી, દંડ, મંજીરા વગેરેનો ઉપ્યોગ િ્ય આપવા માટે થા્ય છે અને સ્તત્રીઓ બે ર્ે ચીારના જૂથમાં ભેગી થા્ય છે અને જુદી જુદી રીતે ફરે છે અને દેવીના ગીતો અથવા ર્ૃષ્ણ િીિાને િગતા ગીતો ગા્ય છે. શાતિશૈવ ્સમુદા્યના આ ગીતો ગરબા તરીર્ે ઓળખા્ય છે.

આધુલનર્ ગરબા/દાંકડ્યા રા્સથી રિભાલવત છે અને તે પરંપરાગત પુરુર્ો અને સ્તત્રીઓ રમે છ.ે ્સામાન્્ય રીતે પુરુર્ો અને સ્તત્રીઓ રંગબેરંગી પોશાર્ પહેરીને ગરબા અને દાંકડ્યા ર્રે છે. છોર્રીઓ ચીલણ્યા-ચીોળી અને તેની ્સાથે લવલવધ રિર્ારના ઘરેણાં પહેરે છે અને છોર્રાઓ ગુજરાતી ર્ેકડ્યા પહેરે છે અને માથે પાઘડી બાંધે છે. મહત્વનું છે ર્ે, રિાચીીન ્સમ્યમાં િોર્ો ગરબા ર્રતી વખતે માત્ર બે જ તાળીઓ વગાડતા હતા, પરંતુ આજે આધુલનર્ ગરબામાં નવી શૈિીનો ઉપ્યોગ થા્ય છે, જેમાં નતકાર્ો બે તાળી, ત્રણ તાળી, છ તાળી, આઠ તાળી, દ્સ તાળી, બાર તાળી, ્સોળ તાળી વગાડીને ગરબા ર્ે રા્સ રમાડે છે. ગરબા માત્ર નવરાત્રીના તહેવારમાં જ નહીં પરંતુ િગ્ન રિ્સંગ ર્ે આનંદના અન્્ય રિ્સંગોનો પણ એર્ ભાગ બની ગ્યા છે.

આ પહેિાં ્યુનેસ્તર્ોએ રામિીિા, ્યોગ, વૈકદર્ મંત્રોચ્ાર, ર્ુંભ મેળો, ર્ુટ્ી્યાટમ, ર્ેરળનાં ્સંસ્તર્ૃત નાટર્ો, ગઢવાિ લહમાિ્યનો ધાલમકાર્ અને વાર્સાગત નાટર્ રમન અને મુદી્યેટ્ટુ, (જે ર્ેરળનાં વાર્સાગત નૃત્્ય નાટર્ો છે) ઉપરાંત રાજસ્તથાનનાં ર્ાિબેલિ્યા ગીતો અને નૃત્્ય, પૂવકા ભારતના ચીાઉ નૃત્્ય, િદાખના બૌદ્ધ મંત્રોચ્ાર, મલણપુરનાં પારંપાકરર્ ગીતો અને નૃત્્ય – ્સંર્ીતકાના, પંજાબનાં લપતિળ અને તાંબાનાં વા્સણ બનાવવાની હસ્તતર્ળા, નવરોઝ અને ર્િર્તિાની દુગાકાપૂજાને ્સામેિ ર્્યાું હતા.

નવરાલત્રનો તહેવાર સ્તત્રી અને દેવીશલતિની ઉપા્સનાને ્સમલપકાત છે. આ સ્તત્રીશલતિની ્સાંસ્તર્ૃલતર્ અલભવ્્યલતિઓ ગરબા નૃત્્ય દ્ારા વ્્યતિ ર્રવામાં આવે છે. વળી ગરબાની ઉજવણી ઘરો અને મંકદરનાં આંગણામાં, ગામડાંમાં જાહેર જગ્્યાઓ, શહેરી ચીોર્, શેરીઓ અને લવશાળ ખુલ્ાં મેદાનોમાં થતી હોવાથી ્સમદુ ા્યની ભાવના જગાવવામાં તે અત્્યંત ઉપ્યોગી છે. જો ર્ે, આધુલનર્ ્યુગમાં રા્સગરબાનું મોટા પા્યે વ્્યાપારીર્રણ પણ થઈ ગ્યું છે, પાટટી પ્િોટોમાં ભારે ઘોંઘાટભ્યાકા માહોિમાં ્યુવા પેઢી મોજમસ્તતીથી નવરાલત્ર ઉજવે છે, માણે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom