Garavi Gujarat

એ્સએ્સ મિલાવા જિાજ દુર્્ટ્સ્નાિાં િચેલા લોર્ો અને વંશજોનું લંર્નિાં મિલન ્યોજા્યું

-

81 વર્્ટ પહેલા બીજા મવશ્ ્યુદ્ધ િરમિ્યાન મહંિ િહા્સાગરિાં જાપાની નૌર્ાિળ દ્ારા બે વખત ્સ્ોમપ્ટર્ો િા્યા્ટ પછી ર્ૂબી ગ્યેલા પે્સેન્જર-ર્ાગષો જહાજ, એ્સએ્સ મતલાવાિાંથી બચી ગ્યેલા લોર્ો અને તેિના વંશજોના એર્ મિલન ્સિારોહનું આ્યોજન લંર્નના ગ્ેનીચિાં નેશનલ િેરી્સ્ાઇિ મ્્યુમઝ્યિિાં ્યોજા્યું હતું.

્સિગ્ મવશ્િાંથી લગભગ 140 લોર્ોએ આ ર્ા્ય્ટક્રિિાં હાજરી આપી હતી અને આ િુઘ્ટ્સ્નાને ્સત્ાવાર રીતે ર્વીર્ારવા િા્સ્ે મરિર્્સ્શ ધરતી પર પ્થિ ર્િારર્ તરીર્ે મચમહ્ત ર્્યુું હતું.

રો્યલ બરો ઓફ ગ્ેનીચના િે્યર ર્ોમિમનર્ મ્બાંગ, લેર્્સ્ર ઇર્્સ્ના પૂવ્ટ ્સાં્સિ ર્ીથ વાઝ, ર્ાઉસ્ન્્સલર િંજુ શાહુલ-હિીિ અને લક્ષન ્સલર્િન, ભારતી્ય ર્લાર્ાર નવીન ર્ુન્દ્ા અને તેિના પત્ી અને ધ એપ્ેસ્ન્્સ્્સ ર્પધ્ટર્ જાર્િીન ર્ુન્દ્ાએ આ ર્ા્ય્ટક્રિિાં હાજરી અન્્ય 280 લોર્ો આ

પામ્્યા હતા.

મતલાવા 1942 હેર્ર્સ્ેજ પ્ોર્ક્શન્્સના ર્થાપર્ એમિલ ્સોલંર્ીએ લંર્નિાં ર્િારર્ ર્ા્ય્ટક્રિનું આ્યોજન ર્્યુું હતું જેિના મપતા િુર્ેશભાઇ અને તેઓ ગુિ થ્યેલા િુ્સાફર મનચ્છભાઈ છીબાભાઈ ્સોલંર્ીના વંશજ છે. બંનેએ "ભૂલાઇ ગ્યેલી િુઘ્ટ્સ્ના" પર વધુ ્સંશોધન ર્રવાની હાર્લ ર્રી હતી.

આ ર્ા્ય્ટક્રિિાં હાજરી આપનારાઓિાં િાતા-મપતા અને ત્ણ ભાઈ-બહેન ગુિાવનાર ગોઅન િૂળના લંર્ન સ્ર્થત િમવ્ટન િે્સી્યલ, બચી ગ્યેલા તેજપ્ર્ાશ િંગત (ઉ.વ. 90 ઓહા્યો) અને અરમવંિભાઈ જાની, (ઉ.વ. 84 ્સાઉથ લંર્ન) ઉપસ્ર્થત રહ્ા હતા. િંગતે નવ વર્્ટની વ્યે િાતા અને ત્ણ ભાઈઓને આપમત્િાં ગુિાવ્્યા હતા. જ્્યારે જાની ત્ણ વર્્ટના હતા.

એમિલ ્સોલંર્ીએ ર્હ્યં હતું ર્ે “બચી

િુઘ્ટ્સ્નાિાં

મૃત્્યુ ગ્યેલા લોર્ો 1942િાં એર્બીજાને અંગત રીતે ઓળખતા ન હતા પણ 81 વર્્ટ પછી તેિને એર્ જ રૂિિાં ્સાથે જોવા એ ભાવુર્ હતું. લંર્નના ગુજરાતી િરજી ર્ોમ્્યુમન્સ્ીના

પ્િુખ પ્મવણ જીવને તેિના બચી ગ્યેલા ર્વગ્ટર્થ મપતા િોરારભાઇની વાતા્ટ શેર ર્રી હતી. જેિણે તરાપા પરના લગભગ 20 લોર્ોને બચાવવાિાં િિિ ર્રી હતી.

આ િા્સ્ે ્સોલંર્ી પર્રવારે tilawa1942.com ની ર્થાપના ર્રી છે અને 2022 િાં િુંબઈિાં પ્થિ ર્મૃમત ્સિારોહનું આ્યોજન ર્્યુું હતું. તેઓ ર્રબનિાં ત્ીજો ર્િારર્ ર્ા્ય્ટક્રિ ્યોજવા િમક્ષણ આમરિર્ાિાં એ્સએ્સ મતલાવા ફાઉન્ર્ેશન ્સાથે ્સહ્યોગ ર્રવા િાંગે છે.

જહાજ ્સાથે ર્ૂબી ગ્યેલા £37.35 મિમલ્યનના ચાંિીના બારની િામલર્ી બાબતે ્યુર્ેની ્સુપ્ીિ ર્ો્સ્્ટિાં ર્ે્સ ચાલી રહ્ો છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom