Garavi Gujarat

ભારત-બાંગ્લાદેશ િંબંધોની સ્મૃસતઓ પરની ડોક્યયુમેન્ટરીનયું યયુ્કેમાં સ્ક્રીસનંગ

-

આભારી છે."

સિટી ઓફ લંડન કોપપોરેશનના પોસલિી ચેરમેન સરિિ હેવડડે કહ્યં હતું કે "‘ફ્રીડમ ઓફ િીટી એવોડ્ષ’ એનાયત કરી સગલ્ડહોલ ખાતે સિટીના અગ્રણી ભારતીય ્બેન્કિ્ષનું િન્માન કરાયું તે જોઈને હું રોમાંસચત છું. હું આપણા ્બંને રાષ્ટો વચ્ે વિુ આકર્્ષક ભાગીદારીની રાહ જોઈ રહ્ો છું."

ફ્રીડમ એપ્લીકેશન પોસલિી એન્ડ ડરિોિ્ષ િ્બ-કસમટીના અધ્યક્ રેહાના અમીરે કહ્યં હતું કે “ભારતીય ્બૅન્કરોને

લંડનમાં સરિડટશ ્બંગાળી જૂથ દ્ારા આયોસજત 1971ના ્બાંગ્લાદેશ મુસતિ િંગ્રામના ઇસતહાિનું દસ્તાવેજીકરણ કરતી ડોક્યુમેન્ટરીના સવશેર્ સ્રિરીસનંગમાં ભારત-્બાંગ્લાદેશની સમત્તાના િંસ્મરણો તાજા કરાયા હતા.

ભારતીય ડફલ્મ સનમા્ષતા કૃષ્ણેન્દુ ્બોઝ દ્ારા ડદગ્દસશ્ષત ડોક્યુમેન્ટ્રી '્બે ઓફ બ્લડ' માચ્ષથી ડડિેમ્્બર 1971 િુિીના નવ મસહનાના િમયગાળામાં લાખો લોકોની અિંખ્ય વેદના અને ન્સ્થસતસ્થાપકતા પર પ્રકાશ પાડે છે.

ગયા અઠવાડડયે ્બંગાળ હડે રટેજ ફાઉન્ડેશન દ્ારા તેની સ્રિરીસનંગનું આયોજન કરાયું હતું. “સ્બજોય ડદ્બોશ” અથવા ્બાંગ્લાદેશના મસુ તિ ડદવિ – 16 ડડિેમ્્બરની પૂવ્ષ િંધ્યાએ, તેની 52મી વર્્ષગાંઠ સનસમત્તે તે યોજાયું હતું.

યુકેમાં ભારતીય હાઈ કસમશનર સવરિમ દોરાઈસ્વામીએ શુરિવારે લેસ્ટર સ્ક્ેર ખાતે સ્પેસશયલ સ્રિરીસનંગના િમાપન િમયે જણાવ્યું હતું. “્બાંગ્લાદેશી લોકોની ભાવના ડફલ્મમાં રજૂ થાય અપાયેલ પ્રસતસષ્ઠત ફ્રીડમ ઑફ િ સિટી ઑફ લંડન પુરસ્કાર લંડન િીટી અને ભારત વચ્ેના િં્બંિોને ગાઢ ્બનાવવાની િસહયારી પ્રસત્બદ્ધતાનો િંકેત આપે છે."

સ્ટેટ ્બેંક ઓફ ઈન્ન્ડયા યુકેના િીઈઓ શ્ી િુિીર શમા્ષ

સ્ટેટ ્બેંક ઓફ ઈન્ન્ડયા યુકેના િીઈઓ શ્ી િુિીર શમા્ષ લંડનમાં પ્રાદેસશક વડા (યુકે ઓપરેશન્િ) તરીકે િેવા આપે છે. સ્ટેટ ્બેંક ઓફ ઈન્ન્ડયા (SBI) એ ફોર્યુ્ષન 500 કંપની છે અને તે સવશ્વની ટોચની 50 ્બેંકોમાં િામેલ

છે. એક ભારતીય તરીકે મારા સપતાએ 1971ના યુદ્ધમાં િેવા આપી હતી, હું આજે મારા સપતા પર જ્બરદસ્ત ગવ્ષ અનુભવી રહ્ો છું,” એમ તેમણે જણાવ્યું હતું.

યુકેમાં તેમના ્બાંગ્લાદેશી િમકક્, િઈદા મુના તસ્ીમે પણ પાડકસ્તાન િાથેના િંઘર્્ષ દરસમયાન યુકેની િંિદ દ્ારા ભજવવામાં આવેલી િહાયક ભૂસમકાની વાત કરી હતી. “તે િમયે યુકેની િંિદમાં અહીં એક પ્રસ્તાવ પિાર કરાયો હતો. આજે, અમે ફરી એકવાર યુકેના િમથ્ષનને આવકારીએ છીએ, ”એમ યુકેમાં ્બાંગ્લાદેશી હાઈ કસમશનરે જણાવ્યું હતું.

્બંગાળ હેડરટેજ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે આ કાય્ષરિમમાં ભારત અને ્બાંગ્લાદેશ વચ્ે યુદ્ધ દરસમયાન રચાયેલા કાયમી ્બંિનો દશા્ષવવા અને ્બાંગ્લાદેશના િામાન્ય લોકો દ્ારા તેમના વારિા અને ઓળખના િંરક્ણ માટે કરાયેલા અિાિારણ ્બસલદાનને શ્દ્ધાંજસલ આપવાનો પ્રયાિ કરાયો છ.ે

Newspapers in Gujarati

Newspapers from United Kingdom