Garavi Gujarat

બ્રિટન, જાપાન અને ઇટાલી ભેગાં મળી એડવાન્્સ ફાઇટર જેટ્્સ બ્વક્્સાવશે

-

બ્રિટન, જાપાન અને ઇટાલીએ એડવાન્્સ ફાઇટર જેટ્્સ બ્વક્્સાવવા માટેનો એક પ્ોગ્ામ ્સંયુક્તપણે હાથ ધરવા અંગેની એક આંતરરાષ્ટીય ્સમજૂતી પર ગયા ગુરૂવારે હસ્તાક્ષર કયાયા હતા. ત્રણે દેશોના ્સંરક્ષણપ્ધાનોના જણાવ્યા અનુ્સાર, ૨૦૩૫ ્સુધીમાં સ્ટીલ્થ ફાઇટર જેટ્સની બ્વશેષ સ્કવોડ્રન લોન્્ચ કરશે. તેને નેકસ્ટ જનરેશન ફાઇટર જેટ્સ અને બ્્સક્રેટ કટીંગ એજ ટેકનોલોજી કહેવામાં આવી રહી છે. આ ્સમજૂતીને ત્રણે દેશોની ્સં્સદની મંજુરી મળી જાય એ પછી કાયયાક્મ આગળ ધપશે.

આ અંગે બહુ ઓછી માબ્હતી બહાર આવી રહી છે. કરેટલાક મીડડયા ડરપોટ્સયા અનુ્સાર,આ પ્ોજેકટ માટે ટેકનોલોજી તૈયાર કરવાની જવાબદારી જાપાનની છે. એ્સેમ્બબ્લંગ બ્રિટનમાં થશે અને ઇટાલીનું એરોનોડટકલ બ્વભાગ ્સંવેદનશીલ ભાગો તૈયાર કરશે.

બ્રિડટશ વડાપ્ધાન ઋબ્ષ ્સુનકરે થોડા મબ્હના પહેલા આ આંતરરાષ્ટીય ્સંબ્ધ બ્વશે માબ્હતી આપી હતી. જો કરે, ્સુનકરે પણઆ પ્ોજેકટના હેતુ અને ટેકનોલોજી બ્વશે વધુ જણાવ્યું નથી. અહેવાલો અનુ્સાર, બ્રિટનનો ગ્લોબલ કોમ્બેટ એર પ્ોગ્ામ આ પ્ોજેકટનું મુખ્યાલય હશે. ત્રણેય દેશો એટલે કરે જાપાન, ઇટાલી અને બ્રિટનમાં આ પ્ોજેકટ પર ગુપ્ત રીતે પરંતુ ખૂબ જ ઝડપી ગબ્તએ કામ થઇ રહ્યં છે. એવંુ માનવામાં આવે છે કરે મા્ચયા ૨૦૩૫માં તેની એક સ્કવોડ્રન આકાશમાં જોવા મળશે. બ્રિટનની રોયલ એરફો્સયાને પરીક્ષણ ્સુબ્વધા અને જાળવણીની જવાબદારી ્સોંપવામાં આવી છે. એક ડરપોટયા અનુ્સાર, આ સ્ટીલ્થ ફાઇટર માટે તૈયાર કરવામાં આવેલા રડાર હાલના રડાર કરતા૧૦ હજાર ગણો વધુ ડેટા પ્દાન કરવામાં ્સક્ષમ હશે. કદા્ચ તેનાથી પણ વધુ. આ સ્ટીલ્થ જેટ્સની એક બ્વશેષતા એ હશે કરે તેમના પાઇલટ્સની ્સંપૂણયા તાલીમ વર્યુયાઅલ ડરયાબ્લટીમાં હશે. આ માટે ડડબ્જટલ કોકપીટ્સ બનાવવામાં આવી રહી છે. યુદ્ઘની પડરસ્સ્થબ્તઓમાં, દરેક નાની-મોટી માબ્હતી પાઇલટ્સની સ્ક્રીન પર હશે. શકય છે કરે તેમને કમાન્ડ ્સેન્ટર ્સાથે વાત પણ ન કરવી પડે. આ ફાઇટર જેટ્સમાં લગાવવામાં આવેલી વેપન બ્્સસ્ટ્સ આડટયાડફબ્શયલ ઇન્ટેબ્લજન્્સથી ્સજ્જ હશે અને તેને હેક કરી શકાશે નહી. કરેટલાક અહેવાલો અનુ્સાર, ત્રણેય દેશો શરૂઆતમાંઆ પ્ોજેકટ પર ૬ બ્બબ્લયન ડોલરનો ખ્ચયા કરી રહયા છે. તેમાં કઇ બ્મ્સાઇલનો ઉપયોગ કરવામાં આવશે તે અંગે ત્રણેય દેશો મૌન છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom