Garavi Gujarat

ગેરકાયદે ઈબ્મગ્ન્ટ્્સથી યુરલોપ ભરાઇ જશે: ્સુનકની ચેતવણી

-

ઇટાલીની ્સત્ાવાર મુલાકાતે ગયેલા વડા પ્ધાન ઋબ્ષ ્સુનકરે શબ્નવારે રોમમાં યોજાયેલા એક કાયયાક્મમાં ્ચેતવણી આપી હતી કરે ‘’ગેરકાયદે્સર સ્થળાંતરને કારણે આખું યુરોપ "ભરાઈ" જશે અને દુશ્મનો ઇબ્મગ્ેશનનો ઉપયોગ "શસ્ત્ર" તરીકરે કરી "ઇરાદાપૂવયાક લોકોને આપણા દેશના ડકનારા ્સુધી લઇ આવીને યુરોપીય ્સમાજને અસ્સ્થર કરવાનો પ્યા્સ કરી શકરે છે. તે માટે જો આપણને, આપણા કાયદાઓમાં ્સુધારો કરવાની અને યુદ્ધ પછીના એ્સાયલમના માળખામાં ્સુધારો કરવા માટે આંતરરાષ્ટીય વાતાયાલાપનું નેતૃત્વ કરવાની જરૂર હોય, તો આપણે તે પણ કરવું જોઈએ."

ઇટાલીમાં ્સમકક્ષ મેલોની ્સાથે ્સુનકની ડદ્પક્ષીય વાટાઘાટો દરબ્મયાન ગેરકાયદે્સર સ્થળાંતરનો ્સામનો ્ચ્ચાયાનો મુખ્ય મુદ્ો બની રહ્ો હતો.

ઇટાલીના વડા પ્ધાન જ્યોબ્જયાયા મેલોનીની રાઇટ બ્વંગ ‘રિધ્સયા ઑફ ઇટાલી’ પાટથી દ્ારા આયોબ્જત અત્રેજુ રાજકરીય ઉત્્સવને ્સંબોધન કરતાં ્સુનકરે

કહ્યં હતું કરે ‘’જો આપણે આ ગેરકાયદે સ્થળાંતર ્સમસ્યાનો ્સામનો નહીં કરીએ, તો પણા દેશોમાં તેની ્સંખ્યા ફક્ત વધશે. આથી જેમને ખરેખર આપણી મદદની ્સૌથી વધુ જરૂર છે તેમને મદદ કરવાને બદલે ઇલીગલ ઇમીગ્ેશન આપણા દેશો અને આપણી ક્ષમતાને પ્ભાબ્વત કરશે. કારણ કરે જો આપણે હવે આ ્સમસ્યાને ઠીક નહીં કરીએ, તો બોટો ભરીને લોકો આવતા જ રહેશે અને દડરયામાં વધુ લોકો જીવ ગુમાવશે. બ્ક્મીનલ ગેંગ્્સ તેમના દુષ્ટ વેપારને ્ચલાવવા માટે ્સસ્તી રીતો શોધી કાઢશે. તેઓ આપણી માનવતાનું શોષણ કરશે. તેઓ લોકોને બોટ ્સાથે દડરયામાં ફેંકરે છે ત્યારે તેમના જીવનને જોખમમાં મૂકવા બાબતે કંઈપણ બ્વ્ચારતા નથી.”

ઘરેલું મોર્ચે બોટ રોકવાનું ્સરકારી વ્ચન આપનાર ્સુનકને ગેરકાયદે્સર રીતે યુકરેમાં પ્વેશવા માટે મોટી ્સંખ્યામાં ઇંસ્ગ્લશ ્ચેનલ પાર કરી રહેલા વ્સાહતીઓને બ્નયંબ્ત્રત કરવાના પ્યા્સોમાં અનેક અવરોધોનો ્સામનો

કરવો પડ્ો છે.

ડાઉબ્નંગ સ્ટ્ીટે જણાવ્યું હતું કરે "“વડાપ્ધાન અને વડા પ્ધાન મેલોનીએ લોકોની દાણ્ચોરી કરતી બ્ક્મીનલ ગેંગ ્સામે લડવા અને યુરોપની ્સરહદો પર બ્નયંત્રણ ્સુબ્નબ્ચિત કરવા માટેના ્સામૂબ્હક પ્યા્સને ્સતત મજબૂત બનાવવા માટે પ્બ્તબદ્ધ છે. ઇઝરાયેલ અને ગાઝાની પડરસ્સ્થબ્ત અને યુક્રેન માટેના અતૂટ ્સમથયાન ્સબ્હત વ્યાપક ભૌગોબ્લક રાજકરીય મુદ્ાઓ પર પણ તેમણે ્ચ્ચાયા કરી હતી. તેમણે યુકરે ્સબ્મટ બાદ આડટયાડફબ્શયલ ઇન્ટેબ્લજન્્સ પર ્સહકાર બાબતે પ્ગબ્તની નોંધ લઇ AI ્સલામતી પર આગળ વધવાની પહેલ ્ચાલુ રાખવા ્સંમત થયા હતા.”

યુકરે, ઇટાલી અને અલ્બેબ્નયા વચ્ચેની બ્ત્રપક્ષીય બેઠક દરબ્મયાન નેતાઓએ આજની તારીખની પ્ગબ્તને આવકારી લો એન્ફો્સયામેન્ટ બાબતે ્સહકાર ્સબ્હત ઓગષેનાઇઝ્ડ ઇબ્મગ્ેશન ગુનાનો ્સામનો કરવા માટે ્સંયુક્ત પ્વૃબ્ત્ને વધુ તીવ્ર બનાવવા ્સંમત થયા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom