Garavi Gujarat

ભયારતમયાાં ભયાજપનયા ભવ્્ય શ્વજ્યની ન્્યજૂ સસી અને ન્્યૂ્યોક્કમયાાં ઉજવણી

-

ભારતમાં તાજેતરમાં યોજાયેલી પાચં રાજ્યોની સવધાનસભાની ચંટૂ ણીઓમાં ભાજપને મળેલી ભવ્ય જીતની ઉજવણી ન્યૂજસટી અને ન્યૂયોક્કમાં વ્ડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમથ્સકો દ્ારા કરવામાં આવી િતી. ન્યૂજસટીના ફો્ડ્સ્ઝમાં રોયલ આલ્િટ્સસ પેલેસ ખાતે ઓવરસી્ઝ ફ્ેન્્ડ્્ઝ ઓફ િીજેપી દ્ારા ઉજવણી કરવામાં આવી િતી.

ઓવરસી્ઝ ફ્ેન્્ડ્્ઝ ઓફ િીજેપીના પ્રેસસ્ડેન્ટ ્ડો. પ્રસાદ અ્ડાપાના નેતૃત્તવ િેઠળ મોટી સંખ્યામાં વ્ડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમથ્સકો અને શુભેચ્છકો ઉપસ્્થથત રહ્ા િતા. ઓફિીજેપીના ભૂતપૂવ્સ પ્રેસસ્ડેન્ટ સક્રષ્ના રેડ્ી અનુગુલાએ જણાવ્યું િતું કે, આ અવસરે 300થી વધુ લોકો ઉપસ્્થથત રહ્ા િતા અને તેમણે પ્રવચનો અને દેશભસતિના ગીતો રજૂ કયા્સ િતા. કાય્સક્રમમાં અનુગુલાએ સિુને આવકારીને ભાજપના ભવ્ય સવજય માટે ખુશી વ્યતિ કરીને આવતા વિવે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની ફરીથી જીતની આશા વ્યતિ કરી િતી. તેમણે વધમુ ાં જણાવ્યું િતું કે, અમેરરકામાં ભાજપના અસધકકૃત પ્રસતસનસધ તરીકે ઓફિીજેપી (OFBJP)ની ફોરને એજન્ટ રસજ્થટ્શે ન એક્ટ અંતગત્સ નોંધણી કરાવાઈ િતી. આ કાય્સક્રમમાં સવસવધ સંગઠનોના પ્રસતસનસધઓ ઉપસ્્થથત રહ્ા િતા, તમે ાં ચદ્રં કાતં પટલે ભૂતપૂવ્સ પ્રેસસ્ડેન્ટ ઓફિીજેપી, ્ડો. પીયૂિ પટેલ અને તરંગી સોની-રાજ્થથાન ઓગવેનાઇ્ઝેશન, વીરુ પટેલ, ધીરેન અસમન-પ્રેસસ્ડેન્ટ, ઇસ્ન્્ડયન સિ્ઝનેસ એસોસસએશન, એચ. આર. શાિટીવી એસશયા, આલ્િટ્સ જસાણી-રોયલ આલ્િટ્સસ પેલેસ, જયેશ પટેલ-ભૂતપૂવ્સ પ્રેસસ્ડેન્ટ, ઓફિીજેપી અને કુલરાજ આનંદ-રેર્ડયો સજંદગી વગેરેનો સમાવેશ થાય છે.

ન્યૂયોક્કમાં 7 ર્ડસેમ્િરના રોજ અમેરરકન ઇસ્ન્્ડયન પસ્્લલક અફેસ્સ કસમટી દ્ારા આયોસજત ઉજવણીમાં ભારતીય સમુદાયના સભ્યો જો્ડાયા િતા. કસમટીના ્થથાપક જગરદશ સેવિાનીએ જણાવ્યંુ િતું કે, સવધાનસભાની ચૂંટણીઓમાં લોકોએ સારી સરકાર અને કામગીરીના આધારે મતદાન કયુું િતું. આ સવજયનો શ્ેય વ્ડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાળે જાય છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom