Garavi Gujarat

મોહમદ શમીનયું અજયુજુન, સાત્્વવક-ફ્િરાગનયું ખેિરત્ન એવોડજુ માટે નોફ્મનેશન

-

બીજી ઈક્નંગમાં 479 રનના ટાગડેટ સામે 27.3 ઓવરમાં ફક્ત 131 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતે 347 રને રેકોડ્ણ ક્વજય મેળવ્યો હતો.

આ પહેલા ત્ણ વન-ડેની સીરીઝમાં ઈંગ્લેન્ડની ટીમનો 2-1થી ક્વજય થયો હતો. પહેલી અને બીજી વન-ડે ઈંગ્લેન્ડે જીતી લીધી હતી, એ પછી ભારતીય ટીમે આશ્વાસનરૂપે ત્ીજી વન-ડેમાં ક્વજય હાંસલ કયયો હતો.

ભારતના સ્ટાર ઈન્ટરનિે નલ ક્રિકેટર અને તાજતે રમાં જ પરુ ા થયલે ા વલ્ડ્ણ કપમાં સૌથી વધુ ઘાતક સાક્બત થયલે ા ફાસ્ટ બોલર મોહમદ િમીનું અજન્ણુ એવોડ્ણ માટે ભારતીય ક્રિકેટ બોડડે નોક્મનિે ન કયુંુ છે, તો ક્વક્વધ રમતના બીજા 16 ટોચના ખલે ાડીઓ તમે જ કોચને ક્વક્વધ એવોડ્ણ માટે નોક્મનટે કરાયા છ.ે િમી વનડે વલ્ડ્ણ કપ 2023માં ઓછી મચે રમીને પણ સૌથી વધુ ક્વકેટ લને ારો બોલર રહ્ો હતો. નોક્મનિે નની પ્રક્રિયા પરુ ી થઈ ગયા પછી ભારતીય ક્રિકેટ બોડડે રમત ગમત મત્ં ાલયને િમીનો ખાસ સમાવિે કરવા ક્વનતં ી કરી હતી.

અજન્ણુ એવોડ્ણ રમત ગમતના ષિત્ે માં ભારતનો બીજા રિમનો સૌથી મોટો પરુ સ્કાર છે.

િમીએ વલ્ડ્ણ કપની 7 મચે માં 24 ક્વકેટ ઝડપી હતી. તણે વન-ડે વલ્ડ્ણ કપમાં સૌથી ઝડપી 50 ક્વકેટ લવે ાનો રેકોડ્ણ પણ કયયો હતો.

બડે ક્મન્ટનની પરૂુ ષોની ડબલ્સની જોડી સાત્ત્વક સાઈરાજ રાકં ીરડ્ે ી અને ક્ચરાગ િટ્ે ીને મજે ર ધ્યાનચદં ખલે રત્ન એવોડ્ણ માટે નોક્મનટે કરાયા છે.

આ ઉપરાતં હોકી ખલે ાડી કષ્પૃ ણ બહાદરુ પાઠક અને સિુ ીલા ચાન,ૂ તીરંદાજ ઓજસ પ્રવીણ દેવતાલે અને અકદક્ત ગોપીચદં સ્વામી, બોક્સર મોહમ્મદ હસુ ામદ્ુ ીન, ચસે પ્લયે ર આર. વિૈ ાલી, ગોલ્ફર દીષિા ડાગર, િટૂ ર ઐશ્વય્ણ પ્રતાપ ક્સહં તોમર, કુશ્તીબાજ અક્ં તમ પઘં ાલ અને ટેબલ ટેક્નસ ખલે ાડી અયક્હકા મખુ ર્જીને પણ આ એવોડ્ણ માટે નોક્મનટે કરાયા છે. ગણિે પ્રભાકરણ (મલખબં ), મહાવીર સનૈ ી (પરે ા એથ્લકે ટક્સ), લક્લત કુમાર (કુશ્તી), આર. બી. રમિે (ચસે ) અને ક્િવન્ે દ્ ક્સહં (હોકી)ને કોચ તરીકે દ્ોણાચાય્ણ એવોડ્ણ માટે નોક્મનટે કરાયા છે. કક્વતા (કબડ્ી), મજં ષુ ા કંવર (બડે ક્મન્ટન) અને ક્વનીત કુમાર િમા્ણ (હોકી) ને ધ્યાનચદં લાઈફ ટાઈમ એવોડ્ણ માટે નોક્મનટે કરાયા છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom