Garavi Gujarat

વાવાઝોિા ટ્િપરજોયથી કચ્્છ, સૌરાષ્ટ્રમાં ભારે તારાજીીઃ િરેના મોત, 22 ર્ાયલ

-

જબપરજોય વાવાઝોિુ ગુરુવાર, 15 િૂનની રાત્રરે કચ્છના િખૌ પોર્્ષ પર ત્રાર્કતા કચ્છ અનરે સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્્ષઈ હતી. વાવાઝોિાનરે પગલરે પ્રજતકલાક 125થી 140ની ઝિપરે આખી રાત સુસવાર્ા મારતો પવન ફુંકાયો અનરે ભારે વરસાદ પડ્ો હતો. તરેનાથી ઓછામાં ઓછા બરે લોકોના મોત થયાં હતાં અનરે 22 ઘાયલ થયાં હતાં. વીિળીના અનરેક થાંભલા અનરે વૃક્ો ધારાશાયી થઈ ગયાં હતાં. સરકારે કચ્છ જવસ્તારમાં અગાઉથી વીિળી સપ્લાય બંધ કયયો હતો. આ વાવાઝોિું લરેન્િફોલ પછી નબળું પિીનરે રાિસ્થાન તરફ આગળ વધ્યું હતું.

અમરેડરકાના પ્રમુખ જો બાઇિરેન ગત િુલાઈમાં યુકેની ઉિતી મુલાકાતરે આવ્યા હતા અનરે િાઉજનંગ સ્ટ્ીર્માં વિા પ્રધાન ઋજર્ સુનકનરે મળ્યા હતા. જ્યાં મૈત્રીપૂણ્ષ મીડર્ંગમાં બાઇિરેનરે સુનકનરે યુએસ દ્ારા યુક્રેનનરે ક્લસ્ર્ર બોમ્બ આપવા અંગરે માજહતગાર કયા્ષ હતા. તરે પછી તરેઓ જવન્િસર કાસલ ખાતરે ડકંગ ચાર્સ્ષનરે મળ્યા હતા.

બાઇિરેનરે િાઉજનગં સ્ટ્ીર્ના ગાિ્ષનમાં વિા પ્રધાન ઋજર્ સનુ ક સાથરે બરેઠક કરી હતી. બાઇિરેનરે આ મુલાકાત દરજમયાન યુએસયુકેના સંબંધોનરે "રોક સોલીિ" ગણાવ્યા હતા, તો સુનકે બંનરે દેશોનરે "નાર્ોના બરે સૌથી મિબૂત સાથી" ગણાવ્યા હતા. િાઉજનંગ સ્ટ્ીર્ે ક્લસ્ર્ર બોમ્બ પૂરો પાિવાના જનણ્ષય અનરે યક્રુ ેનના નાર્ોમાં જોિાવા બાબતરે યુકેની સ્સ્થજત મુદ્ે અમરેડરકા સાથરે સંઘર્્ષની સ્સ્થજત હોવાનો ઇનકાર કયયો હતો.

સૌરાષ્ટ્ર, દટ્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તારાજી

ગુિરાતમાં સૌરાષ્ટ્ર અનરે દજક્ણ ગુિરાતના જિલ્ાઓમાં ગયા િુલાઈમાં ભારે વરસાદનરે કારણરે વ્યાપક તારાજી સર્્ષઇ હતી. ખાસ કરીનરે 21 િૂલાઈએ િુનાગઢમાં ગણતરીના કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા િળતાિં વ સર્્ષયંુ હતં.ુ રાિકોર્ શહરે અનરે જિલ્ાના અનકરે ગામિાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અનરે ર્નમાલનરે ભારે નુકસાન થયું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપરેન્દ્ર પર્ેલરે સૌરાષ્ટ્રના વરસાદગ્રસ્ત જવસ્તારોનું હવાઈ જનરીક્ણ કરીનરે સ્સ્થજતનો તાગ મરેળવ્યો હતો તથા રાહત અનરે બચાવ કામગીરી હાથ ધરવાના આદેશ આપ્યાં હતાં. ભારે વરસાદથી િૂનાગઢ, નવસારી, રાિકોર્, ગીર સોમનાથ, દ્ારકા સજહતના અનરેક જિલ્ાઓમાં ભારે વરસાદથી તારાજીના દૃશ્યો સર્્ષયા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom