Garavi Gujarat

અવકાશમાં ભારતનું વવરાટ કદમ

-

ભારતના મહત્્વાકાંક્ષી અ્વકાશયાન ચંદ્રયાન-3એ ગત બુધ્વારે, 23 ઓગસ્્ટનષી સાંજે બરાબર 6.04 કલાકે ચંદ્રના દક્ક્ણ ધ્ુ્વ પર સફળતાપૂ્વ્વક ઉતરાણ કરતાંનષી સાથે ભારત સક્હત સમગ્ર ક્્વશ્વ જે ક્ણનષી આતુરતાપૂ્વ્વક રાહ જોઈ રહ્યં હતું તે ક્ણ ભારતના અંતરષીક્ કાય્વક્રમમાં મહાન ક્સક્ધિરૂપે સ્્વણ્વ અક્રે અંકકત થઈ ગઈ હતષી. ચંદ્રયાન-3 જે્વું ચંદ્રનષી સપા્ટષીને સ્પર્યુું કે તરત જ બેંગાલુરૂ ખાતેના ઈન્્ડડિયન સ્પેસ રષીસચ્વ ઓગગેનાઈઝેશન (ઈસરો)માં ઉજ્વણષી શરૂ થઈ ગઈ હતષી. ચંદ્રનષી સપા્ટષીને સ્પર્યા્વનષી થોડિષી ક્ણો બાદ ચંદ્રયાન-3એ સંદેશ મોકલષી જણાવ્યું હતું કે હું મારા લક્ષય પર પહોંચષી ગયો છું. આ ઐક્તહાક્સક ક્ણ ્ટષી્વષી અને ઈ્ડ્ટરને્ટના માધ્યમથષી ક્નહાળષી રહેલાં કરોડિો ભારતષીયોએ આ ક્સક્ધિનષી હર્ષોલ્ાસપૂ્વ્વક ઉજ્વણષી કરષી ઈસરો અને તેના તમામ ક્્વજ્ાનષીઓને અક્ભનંદન પાઠવ્યાં હતાં. ચંદ્રયાન-3ના સફળ લેન્્ડડિંગ સાથે જ ભારત ચંદ્ર પર સફળ લેન્્ડડિંગ કરનારા ચાર દેશોનષી એક્સક્ુક્ઝ્વ ક્બમાં સામેલ થ્વા ઉપરાંત ચંદ્રનષી ્વણખેડિષી સપા્ટષી પર પહોંચનારો ક્્વશ્વનો પ્રથમ દેશ બ્ડયો છે.

વડાપ્રધાન ઋવિ સુનકે પૂ. માેરારી બાપુની કથામાં ઉપસ્્થથત રહી અશીવાવાદ મેળવ્્યા

્વડિા પ્રધાન ઋક્ર્ સુનક તા. 15 ઓગસ્્ટના રોજ બપોરે કેન્બ્રિજનષી જીસસ કોલેજ ખાતે ચાલષી રહેલષી ક્્વશ્વ્વંદનષીય સંત પ. પૂ. મારોરષી બાપુનષી શ્ષી રામ કથામાં હરે રામ હરે કૃષ્ણનષી ધૂન ્વચ્ે ઉપન્સ્થત રહ્ા હતા. પૂ. બાપુએ શ્ષી સુનકનું અક્શ્વ્વચન આપષી ર્યામ રંગનષી શૉલ ઓઢાડિષી નાનકડિુ ક્શ્વક્લંગ આપષી ભા્વભયુું સ્્વાગત કયુું હતું. તો શ્ષી સુનકે પોતે એક ્વડિા પ્રધાન નક્હં પણ ક્હ્ડદુ તરષીકે સૌ સમક્ ઉપન્સ્થત રહ્ા હો્વાનું અને ક્હ્ડદુ શાસ્ત્ો અને ધમ્વગ્રંથો તેમને પ્રેરણા આપષી રહ્ા છે તેમ જણાવ્યું હતું.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom