Garavi Gujarat

G20 સવમટમાં મોદીનો ભવ્્ય રાજદ્ારી વવજ્ય

-

સમષી્ટના સ્વા્વનુમત ડિેક્ેરેશન, આક્રિકન યુક્નયનના જી-20માં અત્યંત સાહક્જક અને સ્વ્વસંમત સમા્વેશ તેમજ ભારત - યુરોપના ન્વા આક્થ્વક કોકરડિરનષી મહત્્વાકાંક્ષી યોજનાનષી પકરકલ્પનાને બહાલષી સાથે ચષીનના ્વચ્વસ્્વને પડિકાર જ્વે ષી ઝળહળતષી રાજદ્ારષી સફળતાઓ સાથે રક્્વ્વારે (10 સપ્્ટેબ્બર) ન્વષી કદલ્હષીમાં જી-20 ક્શખર પકરર્દનું શાનદાર સમાપન થયું હતું. ક્્વશ્વના મો્ટા ભાગના રાજકીય ક્નકરક્કો, સક્મક્કોને સમષી્ટના સ્વા્વનુમત ડિેક્ેરેશન ક્્વર્ે આશંકાઓ હતષી પણ, ભારતષીય મુત્સદ્ષીગષીરષીના કુનેહપૂ્વ્વકના સંચાલનના પગલે યુક્રેન યુધિ જ્વે ા પેક્ચદા પ્રશ્ો છતાં એક તરફ અમેકરકા અને યુરોપ તથા બષીજી તરફ રક્શયા અને ચષીન ્વચ્ેનષી ભારે ખેંચતાણ છતા સમષી્ટનું સ્વા્વનુમત ડિેકલેરેશન શક્ય બ્ડયું હતું, તો આક્રિકન યુક્નયનને આ ગ્રુપમાં સમા્વષી લ્વે ાનષી પણ ભારતષીય પહેલને મળેલષી અણધારષી અને સહજ, સરળ સફળતાએ ભારતના જી-20ના અધ્યક્પદના મુગ્ટમાં જાણે સોનેરષી છોગું લગા્વષી દષીધું હતું

રોવબન્સવવલેમાં અક્ષરધામનું ભવ્્યાવતભવ્્ય ઉદ્દઘાટન

અમેકરકામાં ્ડયૂ જસસીના રોક્બ્ડસક્્વલેમાં BAPS સ્્વાક્મનારાયણ અક્રધામનું રક્્વ્વારે, આઠ ઓક્્ટોબરે ભવ્ય ઉદઘા્ટન કરાયું હતું. આ સમારોહમાં ભારતથષી 50થષી ્વધુ ધમ્વગુરૂઓ અને અ્ડય ધમ્વના ગુરૂઓ તથા પ્રક્તક્નક્ધઓ સક્હત 100થષી ્વધુ ક્્વશેર્ અક્તક્થ ઉપન્સ્થત રહ્ા હતા. અક્રધામ મંકદર 12,500થષી ્વધુ સ્્વયંસે્વકોએ દ્ારા બનાવ્યું છે.

આ મંકદર પ્રાચષીન ક્હ્ડદુ ધમ્વગ્રંથો અનુસાર ડિષીઝાઇન કર્વામાં આવ્યું છે. તેમાં 10 હજાર મૂક્ત્વઓનષી સ્થાપના કર્વામાં આ્વષી છે. આ ઉપરાંત ભારતષીય સંગષીત ્વાદ્ો અને નૃત્યકલાનું નકશષીકામ આ મંકદરનષી પ્રાચષીન ભારતષીય સંસ્કૃક્તનષી ડિષીઝાઇનમાં સામેલ છે. કબ્બોકડિયાના અંગકોર્વા્ટ પછષીનું આ ક્્વશ્વનું સૌથષી મો્ટું મંકદર છે.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom