Garavi Gujarat

ફ્્લલોપ અભિનેતાઓને ફળ્્યયુું 2023

-

કોરોના મહામારી પછી 2023 બોલીવૂડ માટે સૌથી સફળ વર્્ષ રહ્યયું. આ વર્ષે હહન્્દી ફફલ્મ ઇન્ડસ્ટ્ીમાયું અનેક ફફલ્મો હહટથી લઇને બ્લોકબસ્ટર સાહબત થઇ હતી. આ વર્ષે અનેક હનષ્ફળ કલાકારોને આ વર્્ષ કારફક્દદીમાયું સફળતા અપાવી ગયુયું. ઘણા એવા કલાકારો છે જે લાયુંબા સમયથી હસલ્વર સ્ક્રીનથી ્દૂર હતા અથવા તો તેમની ફફલ્મો સતત ફ્લોપ જતી હતી તેમના માટે આ વર્્ષ સફળ રહ્યયું હતુયું. અહીં કેટલાક એવા જ અહિનેતાઓ અયુંગે જણાવવામાયું આવ્યુયું છે.

બોલીવૂડમાયું ધીરે ધીરે પોતાનુયું સ્થાન બનાવી રહેલ પયુંકજ હરિપાઠીને આ વર્ષે તેની મહેનત પ્રમાણે યોગ્ય સફળતા મળી હતી.

શાહરુખ ખાન 2018થી બોલીવૂડથી ્દૂર હતો. પરંતુ આ વર્ષે તેની ફફલ્મ પઠાણથી તેને સફળતાનો નવો સ્વા્દ ચાખવા મળ્યો હતો. આ ફફલ્મે હવશ્વિરમાયું એક હજાર કરોડથી વધુનો હબઝનેસ કયયો હતો. વર્્ષના અયુંતમાયું તેની નવી ફફલ્મ ડયુંકરી પણ રીલીઝ થઇ હતી.

સની ્દેઓલ માટે આ વર્્ષ આશીવા્ષ્દથી ઓછુયું નથી. હકરીકતમાયું, 2001માયું ઇન્ન્ડયન રીહલઝ થયા પછી, તેમની કુલ 32 ફફલ્મો ફરલીઝ થઈ હતી, પરંતુ એક પણ ફફલ્મ હહટ ગઇ નહોતી. એક ફફલ્મ સરેરાશ અને એક સેમી હહટ રહી હતી, બાકરીની બધી ફ્લોપ ગઇ હતી. પરંતુ આ વર્ષે તેની ગ્દર 2 ફફલ્મે બોલીવૂડમાયું ધૂમ મચાવી હતી. આ ફફલ્મે અયું્દાજે રૂ.

550 કરોડ કમાણી

કરી હતી.

સનીની

જેમ તેના િાઇ

બોબી ્દેઓલની કારફક્દદી પણ ડામાડોળ હતી. બોબી ્દેઓલનુયું કફરયર અયું્દાજે 28 વર્્ષનુયું છે. તે 28 વર્્ષમાયું તેણે ઘણી લોકહપ્રયતા હાયુંસલ કરી હતી, પરંતુ તેની મોટાિાગની ફફલ્મો હનષ્ફળ ગઇ હતી. પરંતુ 1 ફડસેમ્બર, 2023 ના રોજ ફરલીઝ થયેલી એહનમલ ફફલ્મે તેનુયું િાગ્ય બ્દલી નાખ્યુયું હતુયું. આ ફફલ્મમાયું તેણે 10 હમહનટની િૂહમકા સાથે એવુયું અ્દિુત પ્ર્દશ્ષન કયુું હતુયું કે તે લોકહપ્રય થઈ ગયો અને હવે લોકો તેને લોડ્ષ બોબી કહે છે.

પોતાના બયુંને પુરિોસની અને બોબીની જેમ ધમષેન્દ્રનો પણ આ વર્ષે જમાનો આવ્યો હતો. ધમષેન્દ્ર માટે પણ આ વર્્ષ ઘણુયું સારુયું રહ્યયું. તે રણવીર હસયુંહ અને આહલયા િટ્ટની ફફલ્મ રોકરી ઔર રાની કરી પ્રેમ કહાનીમાયું જોવા મળ્યા હતા. આ ફફલ્મમાયું તેણે શબાના આઝમી સાથે ફકહસયુંગ સીન કયયો હતો. તે સીનને કારણે ધમષેન્દ્ર લાયુંબા સમય સુધી સમાચારમાયું રહ્ા હતા. એટલે કે એકં્દરે આ વર્્ષ સમગ્ર ્દેઓલ પફરવાર માટે ઘણુયું સારુયું સાહબત થયુયું હતુયું.

આ યા્દીમાયું આયુષ્માન ખુરાનાનુયું નામ પણ સામેલ થયુયું હતુયું. આ વર્ષે ફરલીઝ થયેલી તેની ડ્ીમ ગલ્ષ 2 એ િારતમાયું રૂ. 104.90 કરોડનો હબઝનેસ કયયો હતો. સતત ચાર ફફલ્મો ફ્લોપ રહ્ા બા્દ તેને આ ફફલ્મ દ્ારા હહટ મળી હતી. ચયું્દીગઢ કરે આહશકરીથી લઈને એક્શન હીરો સુધીની તેની તમામ ફફલ્મો

ફ્લોપ ગઇ હતી.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom